gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલી: માનવ મંદિર ખાતે કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ, વિદ્યાર્થી સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો | Suspect…

G METRO NEWS by G METRO NEWS
December 4, 2025
in GUJARAT
0 0
0
અમરેલી: માનવ મંદિર ખાતે કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ, વિદ્યાર્થી સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો | Suspect…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Congo Fever In Amreli : અમરેલી જિલ્લાના સાવરકુંડલા સ્થિત માનવ મંદિર ખાતે કોંગો ફીવર (Crimean-Congo Hemorrhagic Fever – CCHF)નો એક શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે. માનવ મંદિરમાં રહેતા એક વિદ્યાર્થીમાં કોંગો ફીવરના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. આ ગંભીર બીમારીના સંકેતો મળતા તુરંત જ આરોગ્ય વિભાગ દ્વારા પગલાં લેવામાં આવ્યા હતા.

વિદ્યાર્થીને સારવાર અર્થે ખસેડાયો

શંકાસ્પદ લક્ષણો ધરાવતા વિદ્યાર્થીને વધુ સારી અને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. વિદ્યાર્થીના બ્લડ સેમ્પલ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ કેસની સત્તાવાર પુષ્ટિ થઈ શકશે.

પશુ વિભાગની તપાસ 

કોંગો ફીવર પશુઓમાંથી મનુષ્યમાં ફેલાતો હોવાથી, આ ઘટનાને પગલે પશુ વિભાગની એક ટીમ માનવ મંદિર ખાતે તપાસ કામગીરીની કવાયત હાથ ધરી છે. આ ટીમ સંસ્થાની ગૌશાળામાં રહેતા પશુઓની પણ ઝીણવટભરી તપાસ કરશે, જેથી ચેપના સ્ત્રોતને જાણી શકાય અને વધુ ફેલાવો અટકાવી શકાય.

અમરેલી: માનવ મંદિર ખાતે કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ, વિદ્યાર્થી સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો 2 - image

કોંગો ફીવરના શંકાસ્પદ કેસના કારણે સ્થાનિકો અને માનવ મંદિરના સંચાલકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, ત્યારે સૌની નજર બ્લડ સેમ્પલના રિપોર્ટ પર ટકેલી છે.

અમરેલી: માનવ મંદિર ખાતે કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ, વિદ્યાર્થી સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો 3 - image

શું છે કોંગો ફીવર

કોંગો ફીવર એક પ્રકારનો વાયરલ હેમરેજિક ફીવર છે, જે પ્રાથમિક રીતે ઈતરડી (Ticks) દ્વારા ફેલાય છે અને પશુઓમાં રહે છે.

1. રોગના લક્ષણો

ચેપ લાગ્યા પછી સામાન્ય રીતે 1-3 દિવસમાં લક્ષણો દેખાવાનું શરૂ થાય છે. 

– તીવ્ર તાવ

– શરીરના સ્નાયુઓમાં દુખાવો (Myalgia)

– માથાનો દુખાવો અને ગરદનમાં દુખાવો

– ચક્કર આવવા

– ઉલટી અને ઝાડા

– આંખો લાલ થવી અને ચહેરા પર લાલાશ (Flushed face)

– ગંભીર કિસ્સાઓમાં, નાક કે પેઢામાંથી લોહી નીકળવું અથવા શરીર પર લાલ ચાંઠા પડવા (હેમરેજિક લક્ષણો)

2. રોગનો ફેલાવો

આ વાયરસ મુખ્યત્ત્વે નીચેની ત્રણ રીતે મનુષ્યમાં ફેલાય છે:

ઈતરડીના કરડવાથી: ચેપગ્રસ્ત ઈતરડી (ખાસ કરીને Hyalomma જીનસની) કરડવાથી.

ચેપગ્રસ્ત પશુઓથી: ચેપગ્રસ્ત પશુઓના લોહી, માંસ અથવા અન્ય સ્ત્રાવના સંપર્કમાં આવવાથી. પશુધન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને (જેમ કે પશુપાલકો, કતલખાનાના કામદારો, વેટરનરી ડૉક્ટર) આનો ચેપ લાગવાનું જોખમ વધુ હોય છે.

વ્યક્તિથી વ્યક્તિ: ચેપી વ્યક્તિના લોહી અથવા અન્ય શારીરિક સ્ત્રાવના ગાઢ સંપર્કમાં આવવાથી. હોસ્પિટલોમાં દૂષિત તબીબી સાધનો (જેમ કે નીડલ) દ્વારા પણ ચેપ ફેલાઈ શકે છે.

આ પણ વાંચો: 700 વર્ષ જૂની ટાંગલિયા કલાને મળ્યું વૈશ્વિક મંચ: બ્રેડ પિટના શર્ટથી હવે VGRC રાજકોટ કરશે વિશ્વભરમાં પ્રચાર!

3. નિયંત્રણ અને બચાવના પગલાં

પશુઓના સંપર્કમાં આવતી વખતે લાંબી સ્લીવ અને લાંબા ટ્રાઉઝર જેવા રક્ષણાત્મક કપડાં પહેરવા.પશુઓ પર અને તેમના રહેઠાણ પર ઈતરડી નાશક દવાનો છંટકાવ કરીને ઉપદ્રવ દૂર કરવો. ચેપગ્રસ્ત વ્યક્તિના લોહી કે સ્ત્રાવના સીધા સંપર્કમાં આવવાનું ટાળવું. બીમાર લોકોની કાળજી લેતી વખતે મોજાં અને રક્ષણાત્મક વસ્ત્રો પહેરવા, અને નિયમિતપણે સાબુથી હાથ ધોવા. હોસ્પિટલમાં ચેપ ન ફેલાય તે માટે યોગ્ય સ્ટરીલાઈઝેશન અને આઇસોલેશનના નિયમોનું પાલન કરવું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં લોહિયાળ જંગ: બે પૂર્વ કોર્પોરેટરો વચ્ચેની અદાવતમાં AAP નેતાના ભત્રીજા પર ફાયરિંગ, હાથ-પગ ત…
GUJARAT

જામનગરમાં લોહિયાળ જંગ: બે પૂર્વ કોર્પોરેટરો વચ્ચેની અદાવતમાં AAP નેતાના ભત્રીજા પર ફાયરિંગ, હાથ-પગ ત…

March 23, 2026
કંપનીઓએ 50% કાપ મુકતા વડોદરામાં પેટ્રોલ ડીઝલની તંગી: કેટલાક પેટ્રોલ પંપ બંધ થયા તો અન્ય પર લાંબી કતા…
GUJARAT

કંપનીઓએ 50% કાપ મુકતા વડોદરામાં પેટ્રોલ ડીઝલની તંગી: કેટલાક પેટ્રોલ પંપ બંધ થયા તો અન્ય પર લાંબી કતા…

March 23, 2026
આજવા રોડ સરદાર એસ્ટેટના 70થી વધુ નાના-મોટા ઉદ્યોગો ગેસ સિલિન્ડર નહીં મળતા ઠપ: કલેકટરને રજૂઆત | 70 in…
GUJARAT

આજવા રોડ સરદાર એસ્ટેટના 70થી વધુ નાના-મોટા ઉદ્યોગો ગેસ સિલિન્ડર નહીં મળતા ઠપ: કલેકટરને રજૂઆત | 70 in…

March 23, 2026
Next Post
દાણીલીમડામાં મહિલા પર હુમલો કરનાર બે શખ્સ ઝડપાયા, જૂની અદાવતનો બદલો લેવા ખેલ્યો ખૂની ખેલ | two men a…

દાણીલીમડામાં મહિલા પર હુમલો કરનાર બે શખ્સ ઝડપાયા, જૂની અદાવતનો બદલો લેવા ખેલ્યો ખૂની ખેલ | two men a...

અમદાવાદ વધુ એક વરિષ્ઠ નાગરિકે ‘ડિજિટલ અરેસ્ટ’ કૌભાંડમાં ₹15.2 લાખ ગુમાવ્યા, FIR નોંધાઈ | Another sen…

અમદાવાદ વધુ એક વરિષ્ઠ નાગરિકે 'ડિજિટલ અરેસ્ટ' કૌભાંડમાં ₹15.2 લાખ ગુમાવ્યા, FIR નોંધાઈ | Another sen...

આણંદમાં શાકમાર્કેટ પાસેથી 3 લારી અને સરસામાન જપ્ત કરાયો | 3 lorries and goods seized from vegetable …

આણંદમાં શાકમાર્કેટ પાસેથી 3 લારી અને સરસામાન જપ્ત કરાયો | 3 lorries and goods seized from vegetable ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નસવાડી: નેશનલ હાઈવે 56ની કામગીરી ખેડૂતો માટે આફત, પ્રોટેક્શન વોલના કારણે ખેતરોમાં જવાનો રસ્તો બંધ | …

નસવાડી: નેશનલ હાઈવે 56ની કામગીરી ખેડૂતો માટે આફત, પ્રોટેક્શન વોલના કારણે ખેતરોમાં જવાનો રસ્તો બંધ | …

1 week ago
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના: ખંડવામાં કૂવાની સફાઈ કરવા ઉથરેલા 8 લોકોના મોત, જાણો શું બની હતી ઘટના | …

મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના: ખંડવામાં કૂવાની સફાઈ કરવા ઉથરેલા 8 લોકોના મોત, જાણો શું બની હતી ઘટના | …

12 months ago
VIDEO: વક્ફ કાયદાનો વિરોધ : બંગાળ બાદ હવે આસામમાં હિંસા, પોલીસ પર પથ્થરમારો, લાઠીચાર્જ | Assam Wakf …

VIDEO: વક્ફ કાયદાનો વિરોધ : બંગાળ બાદ હવે આસામમાં હિંસા, પોલીસ પર પથ્થરમારો, લાઠીચાર્જ | Assam Wakf …

11 months ago
કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે રામોલમાં શ્રમિક ઉપર ભેખડ પડતા મોત,કોન્ટ્રાકટરને નોટિસ જ અપાઈ | Due to…

કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે રામોલમાં શ્રમિક ઉપર ભેખડ પડતા મોત,કોન્ટ્રાકટરને નોટિસ જ અપાઈ | Due to…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News