gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલી વૃદ્ધ દંપતી હત્યા કેસ, મૃતદેહ ન સ્વીકારવાની માંગ સાથે ગ્રામજનોનો હોસ્પિટલ બહાર હોબાળો | amrel…

G METRO NEWS by G METRO NEWS
July 19, 2025
in GUJARAT
0 0
0
અમરેલી વૃદ્ધ દંપતી હત્યા કેસ, મૃતદેહ ન સ્વીકારવાની માંગ સાથે ગ્રામજનોનો હોસ્પિટલ બહાર હોબાળો | amrel…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News: અમરેલી જિલ્લામાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં શુક્રવારે (18મી જુલાઈ) વડિયા તાલુકાના ઢુંઢિયા પીપળિયા ગામે એકલા રહેતા વૃદ્ધ દંપતીની પાઈપ અને કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરાઈ હતી. મૃતક વૃદ્ધાના કાનમાંથી સોનાની બુટ્ટી ગાયબ હોવાથી લૂંટના ઈરાદે હત્યા થયાની આશંકા સેવાઈ રહી છે. જો કે, શનિવારે (19મી જુલાઈ) આ મામલે ગ્રામજનો વૃદ્ધ દંપતીના મૃતદેહ ન સ્વીકારવાની માંગ સાથે વડીયા સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. આ ઉપરાંત ગ્રામજનોએ 10 દિવસમાં આરોપી નહીં પકડાય તો પોલીસ સ્ટેશન સામે રામધૂન બોલાવી વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

અમરેલી વૃદ્ધ દંપતી હત્યા કેસ, મૃતદેહ ન સ્વીકારવાની માંગ સાથે ગ્રામજનોનો હોસ્પિટલ બહાર હોબાળો 2 - image

જાણો શું છે મામલો

મળતી માહિતી અનુસાર, ઢૂંઢિયા પીપળિયા ગામમાં એક ઘટનામાં જ્યાં 70 વર્ષીય વૃદ્ધ ખેડૂત દંપતી ચકુભાઈ રાખોલિયા અને કુંવરબેન રાખોલિયાની હત્યા થઈ હતી. વૃદ્ધ દંપતીની ઉંમર આશરે 70  વર્ષ હતી અને તે એકલા રહેતા હતા. જો કે, તેમના સંતાનો સુરત અને રાજકોટ ખાતે રહે છે. મૃતક દંપતી સવારે અને સાંજે દૂધ લેવા બહાર નીકળ્યા નહોતા અને સંતાનોના ફોન પણ નહીં ઉપાડતા આ અંગે પાડોશીઓને જાણ કરી હતી.

આ પણ વાંચો: કચ્છના અંજારમાં મહિલા ASIનું બોયફ્રેન્ડે ગળુ દબાવી હત્યા કરી, આરોપી CRPFનો જવાન

પાડોશીએ ઘરમાં તપાસ કરવાથી વૃદ્ધ દંપતીના મૃતદેહ નજરે પડ્યા હતા. જેમાં વૃદ્ધાના કાનમાંથી સોનાની બુટ્ટી પણ ગાયબ હોવાનું સામે આવ્યું હતી. જેથી લૂંટના ઈરાદે હત્યા થયાનું પ્રાથમિક તારણ નીકળ્યું હતું. આ ડબલ મર્ડરનો ગંભીર બનાવ હોવાથી ફોરેન્સિક ટીમને પણ ઘટના સ્થળે બોલાવીને પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘરમાં એકલા રહેતા આ દંપતીની હત્યા કરાયેલા મૃતદેહ મળતા સમગ્ર ગામ અને પંથકમાં ભયનો માહોલ છવાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…
GUJARAT

Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

October 10, 2026
KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK
GUJARAT

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

October 10, 2026
Next Post
કચ્છના અંજારમાં મહિલા ASIનું બોયફ્રેન્ડે ગળુ દબાવી હત્યા કરી, આરોપી CRPFનો જવાન | kutch anjar lady a…

કચ્છના અંજારમાં મહિલા ASIનું બોયફ્રેન્ડે ગળુ દબાવી હત્યા કરી, આરોપી CRPFનો જવાન | kutch anjar lady a...

દાંતા સરકારી હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસ્યા, દર વર્ષે સર્જાતી સમસ્યાનો ઈલાજ કોઈ નહીં | Rainwater Ent…

દાંતા સરકારી હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસ્યા, દર વર્ષે સર્જાતી સમસ્યાનો ઈલાજ કોઈ નહીં | Rainwater Ent...

ગુજરાતના 6 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 15 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર | imd forecasts thunder…

ગુજરાતના 6 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 15 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર | imd forecasts thunder...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોડીરાત્રે ઉંડેરામાં બાઇક સ્લિપ થતા યુવકનું મોત | Youth dies after bike slips in Undara late at nigh…

મોડીરાત્રે ઉંડેરામાં બાઇક સ્લિપ થતા યુવકનું મોત | Youth dies after bike slips in Undara late at nigh…

7 months ago
જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવરની અધૂરી કામગીરી છતાં સીએમના હસ્તે લોકાપર્ણ કરાયું? | CM Inaugurates Jun…

જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવરની અધૂરી કામગીરી છતાં સીએમના હસ્તે લોકાપર્ણ કરાયું? | CM Inaugurates Jun…

8 months ago
ગુજરાતથી મહારાષ્ટ્ર જતો પરિવાર કાળનો કોળિયો બન્યો, અમલનેર-ધુલે રોડ પર ત્રિપલ અકસ્માતમાં કુલ 6ના મોત …

ગુજરાતથી મહારાષ્ટ્ર જતો પરિવાર કાળનો કોળિયો બન્યો, અમલનેર-ધુલે રોડ પર ત્રિપલ અકસ્માતમાં કુલ 6ના મોત …

4 months ago
VIDEO: જૂનાગઢમાં ખોડિયાર મંદિરમાં ચાલતા યજ્ઞમાં આવી પહોંચ્યા 3 સિંહ, હવન પૂર્ણ થતાં જ ચાલ્યા ગયા | 3…

VIDEO: જૂનાગઢમાં ખોડિયાર મંદિરમાં ચાલતા યજ્ઞમાં આવી પહોંચ્યા 3 સિંહ, હવન પૂર્ણ થતાં જ ચાલ્યા ગયા | 3…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News