gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલી: 31 ડિસેમ્બર પૂર્વે SMCનો મોટો સપાટો, ખાંભાના નાના વિસાવદરમાંથી 1.04 કરોડનો દારૂ ઝડપાયો | Amr…

G METRO NEWS by G METRO NEWS
December 27, 2025
in GUJARAT
0 0
0
અમરેલી: 31 ડિસેમ્બર પૂર્વે SMCનો મોટો સપાટો, ખાંભાના નાના વિસાવદરમાંથી 1.04 કરોડનો દારૂ ઝડપાયો | Amr…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat SMC Raid: અમરેલી 31 ડિસેમ્બરની પૂર્વસંધ્યાએ જ્યારે બુટલેગરો દારૂની રેલમછેલ કરવાની પેરવીમાં હતા, ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ અમરેલી જિલ્લામાં દારૂના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ખાંભા તાલુકાના નાના વિસાવદર ગામે SMCની ટીમે દરોડો પાડીને લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને SMC ત્રાટકી

અમરેલી જિલ્લામાં દારૂબંધીના લીરેલીરા ઉડાડતા આ મોટા જથ્થા અંગે સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. ચોક્કસ બાતમીના આધારે પાડવામાં આવેલા આ દરોડામાં 4 વાહનોમાં ભરીને લઈ જવાતો દારૂનો જથ્થા સાથે ₹ 1,04,69,000ના મુદ્દામાલને પકડી પાડવામાં આવ્યો છે.

ગારિયાધારનો શખ્સ ઝડપાયો, 16 સામે ગુન્હો

આ દરોડા દરમિયાન ભાવનગર જિલ્લાના ગારિયાધારનો વતની તનવીર નાસિર હુસૈન પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. જ્યારે અન્ય 15 જેટલા શખ્સો સામે ખાંભા પોલીસ મથકમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. SMCની આ કડક કાર્યવાહીથી સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.

આગામી 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાને રાખીને અમરેલી અને આસપાસના જિલ્લાઓમાં બુટલેગરો સક્રિય થયા હોવાની આશંકા વચ્ચે SMCની આ મોટી સફળતા ગણવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

June 29, 2026
BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

Next Post
લગ્ન પ્રસંગે વતન ગયેલા પરિવારના ઘરમાંથી પાંચ તોલા સોનાના દાગીનાની ચોરી | 5 tolas of gold jewelry sto…

લગ્ન પ્રસંગે વતન ગયેલા પરિવારના ઘરમાંથી પાંચ તોલા સોનાના દાગીનાની ચોરી | 5 tolas of gold jewelry sto...

વાંસદામાં શિક્ષણની કથળતી સ્થિતિ: બીજા સત્રના એક મહિના બાદ પણ બાળકો પાઠ્યપુસ્તકોથી વંચિત | Vansda Edu…

વાંસદામાં શિક્ષણની કથળતી સ્થિતિ: બીજા સત્રના એક મહિના બાદ પણ બાળકો પાઠ્યપુસ્તકોથી વંચિત | Vansda Edu...

અમદાવાદ આવતી બસ અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર, દાહોદ નજીક અકસ્માતમાં 1નું મોત, 17 ઈજાગ્રસ્ત | Indore Ah…

અમદાવાદ આવતી બસ અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર, દાહોદ નજીક અકસ્માતમાં 1નું મોત, 17 ઈજાગ્રસ્ત | Indore Ah...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉંડેરાના મકાનમાં આગ લાગતાં ઘર વખરી ખાક,બચાવ માટે ગયેલા બે ને ઇજા | fire brok out at house of undera

4 months ago
અમદાવાદના વેપારી સાથે ‘હનીટ્રેપ’: ફેસબુક ફ્રેન્ડ મહિલાએ મળવા બોલાવી નકલી પોલીસ સાથે મળી રૂ.5 લાખ પડા…

3 months ago
દેશ પર ઈંધણ સંકટ? PM મોદીના કાફલામાં 50% કાર ઘટશે, EV પર ભાર મૂકાશે, સરકારી વિભાગો ટેન્શનમાં | PM Mo…

2 months ago
પાટડીમાં સાંસદ વિરૂદ્ધ ટીપ્પણીથી કોંગ્રેસનો ચક્કાજામ : વિરોધ કરતા નેતા-કાર્યકરોની અટકાયત | Congress …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News