gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલી: 4 દિવસમાં 3 હુમલા અને 2 મોત બાદ વનવિભાગ સફાળું જાગ્યું, બગસરામાં દીપડાના આંટાફેરાથી ફફડાટ | …

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in GUJARAT
0 0
0
અમરેલી: 4 દિવસમાં 3 હુમલા અને 2 મોત બાદ વનવિભાગ સફાળું જાગ્યું, બગસરામાં દીપડાના આંટાફેરાથી ફફડાટ | …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News: અમરેલી જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી વન્યપ્રાણીઓ અને માનવ વસાહતો વચ્ચેનો સંઘર્ષ ચરમસીમા પર પહોંચ્યો છે. સિંહ અને દીપડાના હુમલાની ઉપરાઉપરી ત્રણ ઘટનાઓ બન્યા બાદ વનવિભાગ આખરે સફાળું જાગ્યું છે અને હવે ગામડાઓમાં જનજાગૃતિની કવાયત હાથ ધરી છે. જોકે, બીજી તરફ બગસરાના રહેણાંક વિસ્તારોમાં હજુ પણ દીપડાના આંટાફેરા ચાલુ રહેતા લોકોમાં ભયનો માહોલ છે.

મોત બાદ તંત્ર જાગ્યું: ‘ઘોડા છૂટી ગયા પછી તબેલે તાળા’ 

છેલ્લા 4 દિવસમાં જ વન્યપ્રાણીઓના હુમલાની 3 ઘટનાઓ બની છે, જેમાં 2 નિર્દોષ નાગરિકોના મોત નિપજ્યા છે. આ ગંભીર ઘટનાઓ બાદ વનવિભાગ હરકતમાં આવ્યું છે. ધારી ગીર પૂર્વના ગામડાઓમાં વનવિભાગે જનજાગૃતિ કાર્યક્રમો શરૂ કર્યા છે. ધારીના ગરમલી ખાતે સ્થાનિકો સાથે બેઠક યોજી, વન્યપ્રાણીઓના હુમલાથી બચવા શું કરવું અને શું સાવચેતી રાખવી તે અંગે સમજણ આપી હતી. જોકે, બે વ્યક્તિઓના જીવ ગયા બાદ શરૂ થયેલી આ કામગીરીને લોકો ‘ઘોડા છૂટી ગયા પછી તબેલે તાળા મારવા’ સમાન ગણાવી રહ્યા છે.

બગસરામાં સોસાયટીની દીવાલ પર દીપડો: વીડિયો વાયરલ 

એક તરફ વનવિભાગ જાગૃતિ ફેલાવી રહ્યું છે, તો બીજી તરફ વન્યપ્રાણીઓનો ખૌફ ઓછો થવાનું નામ નથી લેતો. બગસરા શહેરમાં જેતપુર રોડ પર આવેલી વ્રજભૂમિ સોસાયટીના રહેણાંક વિસ્તારમાં શિકારની શોધમાં એક દીપડો ચડી આવ્યો હતો. સોસાયટીની દીવાલ પર દીપડો આંટાફેરા મારતો હોવાનો વીડિયો પણ વાયરલ થયો છે.

ભરચક રહેણાંક વિસ્તારમાં વન્ય પ્રાણીના મુક્ત વિહારને કારણે સ્થાનિકોમાં જબરદસ્ત ફફડાટ ફેલાયો છે. કોઈ માનવ જીવન પર હુમલો થાય તે પહેલા વનવિભાગ આ દીપડાને તાત્કાલિક ઝડપી લે અને પાંજરે પૂરે તેવી પ્રબળ લોકમાંગ ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…
GUJARAT

ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

June 30, 2026
નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

June 30, 2026
Next Post
અમરેલી નગરપાલિકાની ઘોર બેદરકારી: સિવિલ હોસ્પિટલ સહિત અનેક વિસ્તારોમાં ગટરના પાણી ઉભરાયા | Amreli Civ…

અમરેલી નગરપાલિકાની ઘોર બેદરકારી: સિવિલ હોસ્પિટલ સહિત અનેક વિસ્તારોમાં ગટરના પાણી ઉભરાયા | Amreli Civ...

હું કોંગ્રેસથી અલગ થઈ જૂદું ગ્રૂપ બનાવવા માંગુ છું, અહેમદ પટેલના પુત્રની પોસ્ટથી રાજકીય ગરમાવો | fai…

હું કોંગ્રેસથી અલગ થઈ જૂદું ગ્રૂપ બનાવવા માંગુ છું, અહેમદ પટેલના પુત્રની પોસ્ટથી રાજકીય ગરમાવો | fai...

અમદાવાદની ખારીકટ કેનાલની બીજા તબક્કાની કામગીરી માટે 829 કરોડ મંજૂર | Ahmedabad to Begin Phase 2 Work…

અમદાવાદની ખારીકટ કેનાલની બીજા તબક્કાની કામગીરી માટે 829 કરોડ મંજૂર | Ahmedabad to Begin Phase 2 Work...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ભારત અને ચીન હરીફ નહીં, એકબીજાના પાર્ટનર’, જિનપિંગ અને PM મોદીની બેઠકથી ટ્રમ્પને સંદેશો | PM Modi X…

‘ભારત અને ચીન હરીફ નહીં, એકબીજાના પાર્ટનર’, જિનપિંગ અને PM મોદીની બેઠકથી ટ્રમ્પને સંદેશો | PM Modi X…

10 months ago
KFCની લાલિયાવાડી! નોનવેજ વેસ્ટ રસ્તામાં ફેંકવામાં આવતા સ્થાનિકોએ મચાવ્યો હોબાળો | kfc food waste con…

KFCની લાલિયાવાડી! નોનવેજ વેસ્ટ રસ્તામાં ફેંકવામાં આવતા સ્થાનિકોએ મચાવ્યો હોબાળો | kfc food waste con…

9 months ago
RBI દ્વારા રેપોરેટમાં ઘટાડાની જાહેરાતથી લોનધારકો ખુશહાલ, EMI બોજો ફરી ઘટશે | rbi cuts repo rate home…

RBI દ્વારા રેપોરેટમાં ઘટાડાની જાહેરાતથી લોનધારકો ખુશહાલ, EMI બોજો ફરી ઘટશે | rbi cuts repo rate home…

1 year ago
એસટી બસ મુસાફરી મોંઘી થઇ ભાડામાં રૂ.1 થી રૂ.4 સુધીનો વધારો | ST bus travel becomes more expensive fa…

એસટી બસ મુસાફરી મોંઘી થઇ ભાડામાં રૂ.1 થી રૂ.4 સુધીનો વધારો | ST bus travel becomes more expensive fa…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News