gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમેરિકામાં અભ્યાસ કરતા આણંદના 1,180 વિદ્યાર્થીના ભાવિ સામે જોખમ | The future of 1180 Anand students …

G METRO NEWS by G METRO NEWS
April 1, 2025
in GUJARAT
0 0
0
અમેરિકામાં અભ્યાસ કરતા આણંદના 1,180 વિદ્યાર્થીના ભાવિ સામે જોખમ | The future of 1180 Anand students …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– સ્ટુડન્ટ વિઝા પર પ્રતિબંધના નિર્ણયથી ચરોતરમાં ફફડાટ

– યુએસ કોન્સ્યુલેટમાં મુકેલી અંદાજિત 450 થી વધુ સ્ટુડન્ટોની ફાઈલ પણ અટવાશે : જમીન વેચી, દેવું કરી મોકલેલા બાળકો પરત આવશે તો પરિવાર મુશ્કેલીમાં મુકાવાનો ભય

આણંદ : અમેરિકન સરકારે અમેરિકામાં અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓના એફ-૧ વિઝા અચાનક રદ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે ચરોતરમાંથી અમેરિકા ગયેલા વિદ્યાર્થીઓના પરિવારમાં ફફડાટ ફેલાયો છે. હાલ ચરોતરના ૧,૧૮૦થી વધુ વિદ્યાર્થીઓનું ભાવિ અવઢવમાં મુકાઈ ગયું છે. સ્ટુડન્ટ વિઝાની ફાઈલ મુકનારા ૪૫૦થી વધુ વિદ્યાર્થીઓની સ્થિતિ પણ કફોડી બની છે. 

સરકારે કેમ્પસ એક્ટિવિટીમાં ભૌતિક રીતે સામેલ થયેલા વિદ્યાર્થીઓને ટાર્ગેટ કર્યા હતા પરંતુ હવે એવા વિદ્યાર્થીઓને પણ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે કે જેઓ કેમ્પસમાં કોઈપણ જાતની વિરોધની પ્રવૃત્તિમાં ભાગ લીધો હોય તો પણ તેઓ સરકાર વિરોધી ગણી શકાય તેમ જ સોશિયલ મીડિયા ઉપર કોઈ પોસ્ટ કરી હોય અથવા લાઇક પણ કરી હોય અથવા શેર પણ કરી હોય અથવા કોમેન્ટ પણ કરી હોય તેવા તમામ વિદ્યાર્થીઓ હવે સરકારના નિયમો મુજબ તપાસના દાયરામાં આવી ગયા છે. જેથી હાલ સરકારે તમામ વિદ્યાર્થીઓને મેલ મોકલી દીધા છે. 

વિદ્યાનગરના ઇમિગ્રેશન કન્સલ્ટન્ટે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને મોકલવામાં આવેલા મેલમાં જણાવવામાં આવેલું છે કે, વિઝા યુએસ ઈમિગ્રેશન અને રાષ્ટ્રીય અધિનિયમની કલમ ૨૨૧/૧ મુજબ  રદ કરવામાં આવે છે. ઇમિગ્રેશન સ્ટેટસ સિવાય હવે અમેરિકામાં રહેવાથી દંડ, ધરપકડ અથવા દેશ નિકાલ પણ કરી શકાય તેમ છે. જેથી તમામ વિદ્યાર્થીઓને જેમને મેલ પાઠવવામાં આવેલો છે તેમને દેશ છોડવાનો હુકમ કરવામાં આવેલો છે. ભારતના અંદાજિત સાડા ત્રણ લાખથી વધુ વિદ્યાર્થીઓ હાલ અમેરિકામાં એફ-૧ વિઝા હેઠળ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે સરકારના આવા નિર્ણયથી ચરોતરના ૧,૧૮૦થી વધુ વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મુકાઈ ગયું છે. 

ચરોતરના કેટલાય વાલીઓએ પોતાની કિંમતી જમીન, સોનુ ગીરવે મૂકીને, મોટું વ્યાજ ચૂકવીને પોતાના દીકરા- દીકરીને ભણવા માટે અમેરિકા મોકલ્યા છે. ત્યારે અમેરિકાની સરકાર બાળકોને પરત મોકલે તો પરિવાર મુશ્કેલીમાં મુકાય તેવી સંભાવનાઓ રહેલી છે. 

આણંદ, વિદ્યાનગર, બોરસદ, ખંભાત, ઉમરેઠ સહિતના શહેરોમાં ઇમિગ્રેશન અને સ્ટુડન્ટ વિઝાના કામ કરતી એજન્સીઓ દ્વારા અંદાજિત ૪૫૦થી વધુ સ્ટુડન્ટોની વીઝા માટેની ફાઈલ અમેરિકન કોન્સ્યુલેટમાં એપ્લાય કરાઈ છે. જેનું પરિણામ હજુ સુધી આવ્યું નથી. એક ઈમિગ્રેશન કન્સલ્ટન્ટના જણાવ્યા મુજબ, અમેરિકન સરકારે વિઝા રદ કરવાના મેલ કર્યા છે પરંતુ, વિદ્યાર્થીઓ દ્વારા ભરેલી ફી પરત આપવાની કે નહીં તે બાબતનો કોઈ ખુલાસો કરેલો નથી. કોલેજો કે યુનિવસટીઓ પણ ફી પરત આપવા સંદર્ભે કોઈ ખુલાસો કરી રહી નથી. જેથી વિદ્યાર્થીઓ પણ મૂંઝવણમાં મૂકાયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
ઇ-મેમોનો દંડ ત્રણ મહિનામાં નહીં ભરો તો લાઇસન્સ જપ્ત થશે : નવા નિયમો આવશે | If fine for e memo is not…

ઇ-મેમોનો દંડ ત્રણ મહિનામાં નહીં ભરો તો લાઇસન્સ જપ્ત થશે : નવા નિયમો આવશે | If fine for e memo is not...

વીરપુર- સરાડિયા માર્ગનું કામ બે વર્ષથી ચાલુ થઇ શક્યું નથી | Work on Virpur Saradia road has not been…

વીરપુર- સરાડિયા માર્ગનું કામ બે વર્ષથી ચાલુ થઇ શક્યું નથી | Work on Virpur Saradia road has not been...

વકફની સંપત્તિનું રક્ષણ વધશે, મુસ્લિમોને ફાયદો થશે : અજમેર શરીફ વડા ચિશ્તી | Protection of Waqf prope…

વકફની સંપત્તિનું રક્ષણ વધશે, મુસ્લિમોને ફાયદો થશે : અજમેર શરીફ વડા ચિશ્તી | Protection of Waqf prope...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રીક્ષામાં દંપતિને આંતરી લૂંટારૂઓએ રૂપિયા ૧૩.૫૬ લાખની મતા લૂંટી | two persons robbed gold and cash ne…

રીક્ષામાં દંપતિને આંતરી લૂંટારૂઓએ રૂપિયા ૧૩.૫૬ લાખની મતા લૂંટી | two persons robbed gold and cash ne…

1 year ago
મહીસાગર અને ગળતી નદીના સંગમ સ્થાને પર્યટકો ઉમટયા | Tourists flock to the confluence of the Mahisagar…

મહીસાગર અને ગળતી નદીના સંગમ સ્થાને પર્યટકો ઉમટયા | Tourists flock to the confluence of the Mahisagar…

9 months ago
શ્રીલંકામાં દેવદૂત બની ભારતીય સેના: ફિલ્ડ હોસ્પિટલ બનાવી 1250 ઈજાગ્રસ્તોની સારવાર કરી | indian army …

શ્રીલંકામાં દેવદૂત બની ભારતીય સેના: ફિલ્ડ હોસ્પિટલ બનાવી 1250 ઈજાગ્રસ્તોની સારવાર કરી | indian army …

8 months ago
પાદરાના ઉંમરાયા ખાતે ભૂગર્ભ જળ ઝેરી બન્યું ! ખેડૂતની જીપીસીબી સમક્ષ રજૂઆત | Groundwater at Umaraya i…

પાદરાના ઉંમરાયા ખાતે ભૂગર્ભ જળ ઝેરી બન્યું ! ખેડૂતની જીપીસીબી સમક્ષ રજૂઆત | Groundwater at Umaraya i…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News