gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વોટ ચોરીના આરોપો અંગે રાહુલને મળ્યો દિગ્ગજનો સાથ, ચૂંટણીપંચ વિશે જાણો શું કહ્યું | Shashi Tharoor Ba…

G METRO NEWS by G METRO NEWS
August 8, 2025
in INDIA
0 0
0
વોટ ચોરીના આરોપો અંગે રાહુલને મળ્યો દિગ્ગજનો સાથ, ચૂંટણીપંચ વિશે જાણો શું કહ્યું | Shashi Tharoor Ba…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Voter List Irregularities: લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ગુરુવારે (સાતમી ઓગસ્ટ) એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેણે વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં કર્ણાટકના એક વિધાનસભા મતવિસ્તારમાં નકલી મતદાન થયાનો આરોપ લગાવ્યો હતા આ ઉપરાંત તેણે કથિત રીતે કેટલાક પુરાવા પણ રજૂ કર્યા હતા.

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, કેટલીક મતદાર યાદીઓમાં ઘર નંબર 0 છે અને કેટલીક જગ્યાએ પિતાનું નામ ખાટા છે. આ દાવાઓ પર ચૂંટણીપંચે એક પત્ર લખીને તેમની પાસે સોગંદનામા પર સહી સાથે આ પુરાવા માંગ્યા હતા. હવે રાહુલ ગાંધીને આ મામલે કોંગ્રેસ સાંસદ શશિ થરૂરનું સમર્થન મળ્યું છે.

કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે શું કહ્યું….

ચૂંટણીમાં વોટ ચોરી થયાના રાહુલ ગાંધીના આરોપો પર શશિ થરૂરે પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, ‘આ ગંભીર સવાલો છે જેનો તમામ પક્ષો અને તમામ મતદારોના હિતમાં ગંભીરતાથી ઉકેલ લાવવો જોઈએ. આપણી લોકશાહી એટલી મૂલ્યવાન છે કે તેની વિશ્વસનીયતાને અસમર્થતા, બેદરકારી અથવા તેનાથી પણ ખરાબ, ઈરાદાપૂર્વકની છેડછાડ દ્વારા ખતમ થવી જોઈએ નહીં.’

ચૂંટણીપંચને અપીલ કરતા શશિ થરૂરે લખ્યુ, ‘ચૂંટણીપંચે આ અંગે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. દેશને  હંમેશા આ અંગે માહિતી હોવી જોઈએ.’

આ પણ વાંચો: VIDEO : ‘સમય બદલાશે, સજા તો જરૂર મળશે…’ રાહુલ ગાંધીએ વોટ ચોરી અંગે મૂક્યા નવા આરોપ

દેશને બચાવવાનો સમય આવી ગયો છે: મલ્લિકાર્જુન ખડગે

બીજી તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ રાહુલ ગાંધીના વોટ ચોરીના આરોપોને સમર્થન આપ્યું હતું. તેમણે ‘X’  પર લખ્યું,’લોકશાહી અને બંધારણની સાથે દેશને બચાવવાનો સમય આવી ગયો છે.

દાવો કરતા મલ્લિકાર્જુન ખડગેએ લખ્યું, ‘પહેલા ચૂંટણીપંચની સમગ્ર વિશ્વમાં વખાણ થતા હતા. વિવિધ દેશો ચૂંટણી પંચ પાસેથી નિષ્પક્ષ ચૂંટણીઓ યોજવા માટે તાલીમ લેતા હતા. પરંતુ હવે તે શાસક પક્ષના પ્રતિનિધિ જેવું વર્તન કરે છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વડોદરા કોર્પોરેશન સ્વચ્છતા મુદ્દે આકરા પાણીએ : જ્યાં-ત્યાં કચરો ફેકતા લોકોને પકડીને દંડ કરવા વોર્ડમા…

વડોદરા કોર્પોરેશન સ્વચ્છતા મુદ્દે આકરા પાણીએ : જ્યાં-ત્યાં કચરો ફેકતા લોકોને પકડીને દંડ કરવા વોર્ડમા...

ડિજિટલ ફ્રોડનો ચોંકાવનારો કેસ : બે વર્ષમાં 80 વર્ષના વૃદ્ધ પાસેથી 4 મહિલાએ 9 કરોડ પડાવ્યાં | digital…

ડિજિટલ ફ્રોડનો ચોંકાવનારો કેસ : બે વર્ષમાં 80 વર્ષના વૃદ્ધ પાસેથી 4 મહિલાએ 9 કરોડ પડાવ્યાં | digital...

છૂટાછેડાના કેસમાં ભરણપોષણ મામલે જીવનસાથીની સાચી આવક જાણવા જાસૂસની મદદ લઈ શકાય | In Divorce Case Dete…

છૂટાછેડાના કેસમાં ભરણપોષણ મામલે જીવનસાથીની સાચી આવક જાણવા જાસૂસની મદદ લઈ શકાય | In Divorce Case Dete...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રાંગધ્રા શહેરમાં જડેશ્વર બ્રિજ પરથી આધેડ નીચે પટકાતા મોત | Middle aged man dies after falling from…

ધ્રાંગધ્રા શહેરમાં જડેશ્વર બ્રિજ પરથી આધેડ નીચે પટકાતા મોત | Middle aged man dies after falling from…

8 months ago
વડોદરા જિલ્લા પંચાયતની 30 બેઠક ઉપર 72.30 ટકા મતદાનઃ કઇ બેઠક પર કેટલું મતદાન | How much voting on whi…

વડોદરા જિલ્લા પંચાયતની 30 બેઠક ઉપર 72.30 ટકા મતદાનઃ કઇ બેઠક પર કેટલું મતદાન | How much voting on whi…

4 months ago
જૂન ક્વાર્ટરમાં બેંક ડિફોલ્ટ 26 ટકા વધીને રૂ.63,000 કરોડની સપાટીએ | Bank defaults rise 26% to Rs 63 …

જૂન ક્વાર્ટરમાં બેંક ડિફોલ્ટ 26 ટકા વધીને રૂ.63,000 કરોડની સપાટીએ | Bank defaults rise 26% to Rs 63 …

12 months ago
ગુજરાતમાં એકઝાટકે 72 IASની બદલી, ઘણાં જિલ્લામાં નવા કલેક્ટરની નિમણૂક, જુઓ યાદી | Gujarat IAS Reshuff…

ગુજરાતમાં એકઝાટકે 72 IASની બદલી, ઘણાં જિલ્લામાં નવા કલેક્ટરની નિમણૂક, જુઓ યાદી | Gujarat IAS Reshuff…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News