gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અરબ સાગરમાં ‘શક્તિ’ વાવાઝોડાની અસર: દ્વારકાના દરિયામાં 25 ફૂટના મોજાં ઉછળ્યા, વહીવટી તંત્ર એલર્ટ | c…

G METRO NEWS by G METRO NEWS
October 5, 2025
in GUJARAT
0 0
0
અરબ સાગરમાં ‘શક્તિ’ વાવાઝોડાની અસર: દ્વારકાના દરિયામાં 25 ફૂટના મોજાં ઉછળ્યા, વહીવટી તંત્ર એલર્ટ | c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Shakti Cyclone: અરબ સાગરમાં સર્જાયેલા સંભવિત ‘શક્તિ’ વાવાઝોડાના જોખમને ધ્યાનમાં રાખીને ગુજરાતનું વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી મુજબ, આ વાવાઝોડું 6 ઓક્ટોબરે પોતાની દિશા બદલીને ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી સંભાવના છે. ‘શક્તિ’ વાવાઝોડું રાજ્યના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તાર પર સીધું ટકરાય તેવી આશંકા છે. જેને લઈને તંત્ર દ્વારા તમામ કાર્યવાહી તેજ કરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ ટ્રેક્ટર ટ્રોલીમાં વજનદાર લોખંડનો પોલ ચઢાવતા યુવાનને પૂરઝડપે આવતી કારે ટક્કર મારતા મોત

હાલની સ્થિતિ જોતા ‘શક્તિ’ વાવાઝોડું દ્વારકાથી પશ્ચિમ દિશામાં આશરે 600 કિલોમીટર દૂર અરબ સાગરમાં છે અને પ્રતિ કલાક 12 કિ.મી ઝડપે ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. જો કે, દિશા બદલવાની આગાહીને કારણે સંભવિત અસરવાળા વિસ્તારોમાં લોકોને સતર્ક રહેવા જણાવાયું છે.

દરિયાકાંઠા પર પ્રતિબંધ અને ત્રણ નંબરનું સિગ્નલ

ગુજરાત મેરિટાઇમ બોર્ડ (GMB) દ્વારા સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને  દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. આ સિવાય તમામ માછીમારોને સ્પષ્ટ સૂચના આપી દેવાઈ છે કે તેઓ  દરિયો ન ખેડે અને કિનારે પાછા ફરે. હાલ, ઓખા, સલાયા અને રૂપેણ જેવા મુખ્ય બંદરો પર ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવાયું છે, જેનો અર્થ છે કે બંદર પર સામાન્ય તોફાનની સંભાવના છે. 

આ પણ વાંચોઃ ગિરનારના ગોરખનાથ મંદિરમાં તોડફોડ, મૂર્તિ તોડી જંગલમાં ફેંકી દીધી, ભક્તોમાં ભારે રોષ

સ્થળાંતરની તૈયારી

દરિયાકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવા માટે જાણ કરવામાં આવી છે અને જરૂર પડ્યે મોટા પાયે લોકોનું સ્થળાંતર (Evacuation) કરવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી રહી છે.

દ્વારકામાં દરિયાઈ કરંટ અને સુરક્ષા વ્યવસ્થા

વાવાઝોડાની સંભવિત અસરના ભાગરૂપે દેવભૂમિ દ્વારકાના દરિયામાં સ્થિતિ બદલાઈ છે. દરિયામાં હાલમાં જબરદસ્ત કરંટ જોવા મળી રહ્યો છે અને 20 થી 25 ફૂટ જેટલા ઊંચા મોજાં ઉછળી રહ્યા છે, જે ભયજનક દ્રશ્યો સર્જી રહ્યા છે. આ જોખમને ધ્યાનમાં રાખીને દ્વારકા આવતા પ્રવાસીઓ માટે ગોમતી નદીના સંગમસ્થળ કે દરિયામાં સ્નાન કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગોમતી નદીના ઘાટ, ભડકેશ્વર મહાદેવ મંદિર તરફના વિસ્તારમાં પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે. વહીવટી તંત્ર સંભવિત નુકસાન ઘટાડવા માટે તમામ જરૂરી પગલાં લઈ રહ્યું છે અને NDRFની ટીમોને સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં મોકલવા માટે પણ તૈયારીઓ ચાલી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાયલામાં ચૂંટણી AAP માં ભડકો, જિલ્લા પ્રમુખ સહિત 5 સામે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયા…
GUJARAT

સાયલામાં ચૂંટણી AAP માં ભડકો, જિલ્લા પ્રમુખ સહિત 5 સામે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયા…

April 11, 2026
આવું તો ભાજપમાં જ બને… વ્યારામાં કોંગ્રેસી નેતાએ બપોરે ખેસ પહેર્યો અને સાંજે ટિકિટ મળી ગઈ | BJP Ti…
GUJARAT

આવું તો ભાજપમાં જ બને… વ્યારામાં કોંગ્રેસી નેતાએ બપોરે ખેસ પહેર્યો અને સાંજે ટિકિટ મળી ગઈ | BJP Ti…

April 11, 2026
અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીના મોત મામલે પોલીસે માતાની પણ મોડી રાત સુધી કરી પૂછપરછ, જાણો શું જાણવા…
GUJARAT

અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીના મોત મામલે પોલીસે માતાની પણ મોડી રાત સુધી કરી પૂછપરછ, જાણો શું જાણવા…

April 11, 2026
Next Post
બેન્ક કર્મચારીના પુત્રને વિદેશ મોકલવાના બહાને છેતરપિંડી | Bank employee’s son cheated on pretext of …

બેન્ક કર્મચારીના પુત્રને વિદેશ મોકલવાના બહાને છેતરપિંડી | Bank employee's son cheated on pretext of ...

નેપાળથી કુદરત નારાજ, છેલ્લા 24 કલાકથી મૂશળધાર વરસાદ, 18 લોકોના મોત, નદીઓ ગાંડીતૂર બની | natural disa…

નેપાળથી કુદરત નારાજ, છેલ્લા 24 કલાકથી મૂશળધાર વરસાદ, 18 લોકોના મોત, નદીઓ ગાંડીતૂર બની | natural disa...

તલવાર સાથેનો વીડિયો અપલોડ કરનાર યુવક સામે ગુનો દાખલ | Crime registered against youth who uploaded vi…

તલવાર સાથેનો વીડિયો અપલોડ કરનાર યુવક સામે ગુનો દાખલ | Crime registered against youth who uploaded vi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં ઓવર સ્પીડિંગ કરતા સ્પોર્ટ બાઇક તથા ધ્વની પ્રદૂષણ કરતા 35 બાઈક ચાલકો સામે ટ્રાફિક શાખાની કડ…

જામનગરમાં ઓવર સ્પીડિંગ કરતા સ્પોર્ટ બાઇક તથા ધ્વની પ્રદૂષણ કરતા 35 બાઈક ચાલકો સામે ટ્રાફિક શાખાની કડ…

7 months ago
અમદાવાદમાં ભારે ઉકળાટ બાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ: SG હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા | ahmedab…

અમદાવાદમાં ભારે ઉકળાટ બાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ: SG હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા | ahmedab…

8 months ago
સેવા ક્ષેત્રની પ્રવૃત્તિઓ પણ વધીને પંદર વર્ષની ટોચ પર પહોંચી ગઇ | Service sector activities also inc…

સેવા ક્ષેત્રની પ્રવૃત્તિઓ પણ વધીને પંદર વર્ષની ટોચ પર પહોંચી ગઇ | Service sector activities also inc…

7 months ago
રાહુલ, સોનિયા ગાંધી સામે ઇડીનો મની લોન્ડરિંગ કેસ કોર્ટે ફગાવ્યો | Court dismisses ED’s money launder…

રાહુલ, સોનિયા ગાંધી સામે ઇડીનો મની લોન્ડરિંગ કેસ કોર્ટે ફગાવ્યો | Court dismisses ED’s money launder…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News