gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અલકાપુરીની હોમલોન કંપનીની ઓફિસની ટેરેસ પર દારૃની મહેફિલ માણતા આઠ કર્મચારી પકડાયા | Eight employees o…

G METRO NEWS by G METRO NEWS
January 31, 2026
in GUJARAT
0 0
0
અલકાપુરીની હોમલોન કંપનીની ઓફિસની ટેરેસ પર દારૃની મહેફિલ માણતા આઠ કર્મચારી પકડાયા | Eight employees o…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ અલકાપુરી વિશ્વાસ કોલોની ખાતે આવેલા ગોલ્ડ ક્રોપ્ટ કોમ્પ્લેક્સમાં ડીસીઆઈ નામની હોમ લોન આપતી કંપનીના આઠ કર્મચારીઓ મન્થ એન્ડિંગ નિમિત્તે ઓફિસની ટેરેસ પર જ ગઇરાતે દારૃની મહેફિલ માણતા ઝડપાઇ ગયા હતા.

હોમલોનની ઓફિસની ટેરેસ પર કેટલાક લોકો દારૃની પાર્ટી કરી રહ્યા હોવાની માહિતી મળતાં અકોટા પોલીસના હેકો હરપાલસિંહ અને ટીમે દરોડો પાડયો હતો.જે દરમિયાન એક ખૂણામાં કેટલાક લોકો કુંડાળુ વળીને બેઠેલા હતા.વચ્ચે દારૃની અડધી બોટલ, આઠ ગ્લાસ અને નાસ્તાના પેકેટ્સ હતા.પોલીસે તમામ લોકોની ધરપકડ કરી હતી.જેમના નામ આ મુજબ છે.

(૧)ભાવિક પ્રિતેશભાઈ ઉપાધ્યાય (ઇલોરા પાર્ક સોસાયટી,દિવાળીપુરા)(૨) મનોજ વાસુદેવ સાધુ(પરષોત્તમ નગર ફ્લેટ્સ,રાણીપ,અમદાવાદ)(૩)હરી વસંતભાઈ બારોટ (હરિઓમ નગર સોસાયટી,ભાયલીરોડ)(૪)યામીન સલીમ ભાઈ શેખ (અલસફા કોમ્પ્લેક્સ,તાંદલજા)  (૫)અપત રાજેશભાઈ ચિત્રે (શરદ નગર, તરસાલી મૂળ વર્ષા સોસાયટી રોડ,સુભાષ નગર,ભાવનગર)(૬)અભિલાષ ઓમ નારાયણ દ્વિવેદી(અક્ષર રેસિડેન્સી,વડસર) (૭) આશિષ વિજયભાઈ ભોસલે(ઝંડા ચોક, કિશનવાડી)અને (૮) ચિરાગ સુજનસિંંગ રાઠવા(અક્ષરયુગ સોસાયટી,ખટંબા, વાઘોડિયા).

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દાંતા તાલુકામાં 73AA થી જે તે ઉધોગોમા ફેરવાયેલી જમીનોમાં શરત ભંગ, મોટાભાગની જમીનોમાં ઉધોગ શરૂ થયા નથ…
GUJARAT

June 25, 2026
અમરેલીમાં સિંહનો આતંક! ખાંભાના ચતુરી ગામે દાદાની નજર સામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો | Amreli …

AMCમાં આજે કમિટીઓના સભ્યો અને હોદ્દેદારોની થશે જાહેરાત, જ્ઞાતિ અને ઝોનના સમીકરણોનું સંતુલન જાળવવા કર…

Next Post
મારો દીકરો સરકારી નોકરી કરે છે, અમારે ૧૦ લાખ વધુ જોઇએ છે | My son is in a government job we need 10 …

મારો દીકરો સરકારી નોકરી કરે છે, અમારે ૧૦ લાખ વધુ જોઇએ છે | My son is in a government job we need 10 ...

૪૭.૯૮ લાખના હેરોઇનના કેસમાં વડોદરા એસ.ઓ.જી.ના એ.એસ.આઇ.ની ધરપકડ | Vadodara SOG ASI arrested in heroin…

૪૭.૯૮ લાખના હેરોઇનના કેસમાં વડોદરા એસ.ઓ.જી.ના એ.એસ.આઇ.ની ધરપકડ | Vadodara SOG ASI arrested in heroin...

તિરુપતિના લાડવામાં ભેળસેળવાળું ઘી હતું પણ પશુ ચરબીના દાવા પોકળ | Tirupati’s laddu contained adultera…

તિરુપતિના લાડવામાં ભેળસેળવાળું ઘી હતું પણ પશુ ચરબીના દાવા પોકળ | Tirupati's laddu contained adultera...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘બળવા’ વચ્ચે મમતા બેનર્જીની મોટી કાર્યવાહી, તૃણમૂલ કોંગ્રેસની તમામ કમિટી, સંગઠનો ભંગ | TMC Crisis: M…

3 weeks ago
લેબ ટેક્નિશિયનની નવી ભરતી માટે ધારાધોરણ બદલાયા, સરકારે પગારમાં પણ કાપ મૂક્યો

6 months ago
રેલવેના મુસાફરો માટે મોટા સમાચાર: 1 જુલાઈથી ટિકિટના ભાવમાં થશે વધારો, જાણો નવા દર

1 year ago
રતન મહાલના જંગલોમાં છેલ્લા ૬ મહિનાથી વાઘના ધામા | tiger living in ratan mahal forest since last six …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News