gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં મોટો ઉલટફેર, અચાનક ટોપ-10થી બહાર થઈ દિગ્ગજ હસ્તી | /after bill gates no…

G METRO NEWS by G METRO NEWS
August 11, 2025
in Business
0 0
0
વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં મોટો ઉલટફેર, અચાનક ટોપ-10થી બહાર થઈ દિગ્ગજ હસ્તી | /after bill gates no…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Warren Buffett Net Worth Down: વિશ્વના ટોચના ધનિકોની યાદીમાં મોટો ફેરફાર થયો છે. માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર  બિલ ગેટ્સ બાદ હવે વોરન બફે પણ  વિશ્વના ટોપ-10 ધનિકોની યાદીમાંથી બહાર થયા છે. શેરબજારમાં ભારે અફરાતફરી વચ્ચે વોરન બફેની નેટવર્થમાં મોટો ઘટાડો નોંધાતા તેઓ 11માં ક્રમે પહોંચ્યા છે. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ અનુસાર, વોરન બફેની નેટવર્થ 1.96 અબજ ડોલર ઘટતાં બફે 11માં ક્રમે પહોંચ્યા છે. જ્યારે બિલ ગેટ્સ 123 અબજ ડોલરની નેટવર્થ સાથે 15માં ક્રમે છે.

24 કલાકમાં થયો ફેરફાર

બર્કશાયર હેથવેના 94 વર્ષીય ચેરમેન વોરન બફે લાંબા સમયથી ટોપ-10 ધનિકોની યાદીમાં સામેલ હતાં. પરંતુ છેલ્લા 24 કલાકમાં શેરબજારમાં ભારે ઉથલપાથલના કારણે તેમની નેટવર્થમાં મોટો ઘટાડો થયો હતો. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સમાં તેઓ 140 અબજ ડોલરની નેટવર્થ સાથે ટોચના 11માં ધનિક છે. છેલ્લા એક મહિનાથી તેમની કંપનીના શેર સતત તૂટી રહ્યા છે. ઉલ્લેખનીય છે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિના કારણે વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓ વધી છે. જેની અસર શેરબજાર પર જોવા મળી છે. 

આ પણ વાંચોઃ રશિયાના ક્રૂડની અવગણનાથી ભારતીય ઓઈલ રિફાઈનરીને પડશે મોટો ફટકો, રિપોર્ટમાં ઘટસ્ફોટ

ટેક. સીઈઓની ટોપ-10માં એન્ટ્રી

બીજી તરફ ટેક. કંપની ડેલ ટેક.ના સીઈઓએ વિશ્વના ટોપ-10 ધનિકોની યાદીમાં એન્ટ્રી લીધી છે. ડેલ ટેક.ના સીઈઓ માઈકલ ડેલ હવે વિશ્વના ટોચના 10માં ક્રમના ધનિક બન્યા છે. તેમની નેટવર્થમાં 1.41 અબજ ડોલરનો ઉછાળો નોંધાતાં નેટવર્થ 141 અબજ ડોલર થઈ હતી. આ વર્ષે 2025માં સૌથી વધુ કમાણી કરનારા ધનિકોમાં તેઓ સામેલ થયા છે. ડેલની સંપત્તિ ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યારસુધીમાં 17 અબજ ડોલરથી વધી છે.

બિલ ગેટ્સ 15માં ક્રમે

ધનિકોની યાદીમાંથી માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સની સંપત્તિ છેલ્લા કેટલાક સમયથી ઘટી રહી છે. જેના લીધે તેઓ બિલિયોનર્સ ઈન્ડેક્સમાં સતત પાછળ ખસી રહ્યા છે. હાલ તેઓ 123 અબજ ડોલરની નેટવર્થ સાથે ટોચના 15માં ધનિક છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યારસુધીમાં તેમની નેટવર્થ 35.7 અબજ ડોલર ઘટી છે.

ટોપ-10 ધનિકોની યાદી

ક્રમ નામ નેટવર્થ
1 ઈલોન મસ્ક 371 અબજ ડોલર
2 લેરી એલિસન 302 અબજ ડોલર
3 માર્ક ઝુકરબર્ગ 270 અબજ ડોલર
4 જેફ બેજોસ 244 અબજ ડોલર
5 લેરી પેજ 180 અબજ ડોલર
6 સ્ટીવ બાલમેર 179 અબજ ડોલર
7 સર્જી બ્રિન 168 અબજ ડોલર
8 જેન્સન હુઆંગ 159 અબજ ડોલર
9 બર્નાડ અર્નોલ્ટ 153 અબજ ડોલર
10 માઈકલ ડેલ 141 અબજ ડોલર
18 મુકેશ અંબાણી 98.1 અબજ ડોલર
22 ગૌતમ અદાણી 74 અબજ ડોલર

વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં મોટો ઉલટફેર, અચાનક ટોપ-10થી બહાર થઈ દિગ્ગજ હસ્તી 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેન્સેક્સમાં 899 તો નિફ્ટીમાં 260થી વધુ પોઈન્ટનો કડાકો, ડૉલર સામે રૂપિયો 96.19ના નીચલા સ્તરે | India…
Business

સેન્સેક્સમાં 899 તો નિફ્ટીમાં 260થી વધુ પોઈન્ટનો કડાકો, ડૉલર સામે રૂપિયો 96.19ના નીચલા સ્તરે | India…

May 18, 2026
વાયદા બજારમાં ઉથલપાથલ, ચાંદી 6900થી વધુના કડાકા બાદ ફરી રિકવર, જાણો સોનાનો લેટેસ્ટ રેટ | Gold Silver…
Business

વાયદા બજારમાં ઉથલપાથલ, ચાંદી 6900થી વધુના કડાકા બાદ ફરી રિકવર, જાણો સોનાનો લેટેસ્ટ રેટ | Gold Silver…

May 18, 2026
અમેરિકાથી જાપાન સુધી શેરબજાર ક્રેશ, ક્રૂડ $111 ને પાર, ભારતીય બજાર માટે ખતરાની ઘંટડી | Global Stock …
Business

અમેરિકાથી જાપાન સુધી શેરબજાર ક્રેશ, ક્રૂડ $111 ને પાર, ભારતીય બજાર માટે ખતરાની ઘંટડી | Global Stock …

May 18, 2026
Next Post
VIDEO : વોટ ચોરી મુદ્દે 300 સાંસદની રેલી રોકી, દિલ્હી પોલીસે રાહુલ ગાંધી, સંજય રાઉત સહિત નેતાઓની કરી…

VIDEO : વોટ ચોરી મુદ્દે 300 સાંસદની રેલી રોકી, દિલ્હી પોલીસે રાહુલ ગાંધી, સંજય રાઉત સહિત નેતાઓની કરી...

સાબરડેરીની ૬૧ મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

સાબરડેરીની ૬૧ મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

સાળંગપુરધામ: કષ્ટભંજનદેવ હનુમાનજીને અમરનાથ થીમનો અનોખો શણગાર | Salangpur Kashtbhanjan Dev Unique Ama…

સાળંગપુરધામ: કષ્ટભંજનદેવ હનુમાનજીને અમરનાથ થીમનો અનોખો શણગાર | Salangpur Kashtbhanjan Dev Unique Ama...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંબાજીમાં શ્રી જીણમાતાનો દ્વિતીય વાર્ષિક મહોત્સવ ઉજવાયો

અંબાજીમાં શ્રી જીણમાતાનો દ્વિતીય વાર્ષિક મહોત્સવ ઉજવાયો

2 months ago
ડાકોરમાં આસ્થાનો મહાકુંભ : 5 લાખથી વધુ ભક્તોએ રણછોડરાયજીના દર્શન કર્યા | Mahakumbh of faith in Dakor…

ડાકોરમાં આસ્થાનો મહાકુંભ : 5 લાખથી વધુ ભક્તોએ રણછોડરાયજીના દર્શન કર્યા | Mahakumbh of faith in Dakor…

3 months ago
‘અમે ઓપરેશન સિંદૂર માટે સંપૂર્ણ તૈયાર’ ભારતીય નૌસેનાના વાઈસ એડમિરલનું મોટું નિવેદન

‘અમે ઓપરેશન સિંદૂર માટે સંપૂર્ણ તૈયાર’ ભારતીય નૌસેનાના વાઈસ એડમિરલનું મોટું નિવેદન

7 months ago
ગુજરાતમાં 3,727 કરોડનું ડ્રગ્સ પકડાયું: ‘ઝીરો ટોલરન્સ’ના દાવા વચ્ચે નેટવર્ક નાબૂદી સામે સવાલો | more…

ગુજરાતમાં 3,727 કરોડનું ડ્રગ્સ પકડાયું: ‘ઝીરો ટોલરન્સ’ના દાવા વચ્ચે નેટવર્ક નાબૂદી સામે સવાલો | more…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News