gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અલારસામાં રસ્તાના અભાવે કિચડમાંથી ડાઘૂઓ નનામી લઈ જવા મજબૂર | Due to lack of roads in Alarsa people a…

G METRO NEWS by G METRO NEWS
July 30, 2025
in GUJARAT
0 0
0
અલારસામાં રસ્તાના અભાવે કિચડમાંથી ડાઘૂઓ નનામી લઈ જવા મજબૂર | Due to lack of roads in Alarsa people a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– રેવાપુરી સીમમાં 400 પરિવારોને હાલાકી

– પાણી ભરાઈ જતા બાળકો શાળાએ જઈ શકતા નથી : 108 નહીં આવી શકતા દર્દીઓને પરેશાની

આણંદ : બોરસદ તાલુકાના અલારસા ગામના રેવાપુરી સીમ વિસ્તારમાં ૧૦ વર્ષથી રસ્તાના અભાવે ૪૦૦ જેટલા પરિવારો વીજળી, પાણી, બીમારી, રસ્તા સહિતની વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ચોમાસામાં રસ્તાના અભાવે ડાઘૂઓ કિચડમાંથી નનામી લઈ જવા મજબૂર બન્યા છે. 

અલારસા ગામના રેડવગો રેવાપુરી સીમમાં વર્ષોથી જર્જરિત કાચા રસ્તા પર ડામર કામ થયું નથી. ત્યારે બાપાસીતારામ મઢૂલીથી નહેર તરફ કાચા રસ્તાને કારણે બારેમાસ વાહનોની અવર-જવર માટે તકલીફ રહે છે. 

ચોમાસામાં પાણી ભરાઈ જતા એક માત્ર કાચા રસ્તા પર કિચડ, પાણીના સામ્રાજ્યના કારણે ૪૦૦ પરિવારો હાલાકીમાં મૂકાય છે. ગ્રામજનોનું કહેવું છે કે, ચોમાસામાં કોઈ વાહન આવી ન શકતા મૃત્યુ પ્રસંગે અંતિમવિધિ માટે નનામી ટ્રેક્ટર બે કિ.મી. દૂર ગામના સ્મશાન સુધી લઈ જવા ડાઘૂઓ મજબૂર બન્યા છે. 

સ્ટ્રીટ લાઈટ સહિત વીજ પુરવઠો ૨૪ કલાકના બદલે ૮ કલાક જ મળી રહ્યો છે. દૂધ ભરવા જવાના રસ્તો ન હોવાથી મહિલાઓને બે કિ.મી. ચાલીને ગામની ડેરી સુધી જવું પડે છે. બાળકો પણ બે કિ.મી. ચાલીને રેવાપુરી મંદિર પાસેની શાળાએ જવા મજબૂર બન્યા છે. ચોમાસામાં પાણી ભરાતા બાળકો શાળાએ નહીં જઈ શકતા અભ્યાસ બગડી રહ્યો છે. 

વિસ્તારના લોકોને હૃદય રોગ, પ્રસૂતિમાં ચોમાસામાં ત્વરિત સારવાર મળતી નથી. ચોમાસામાં ૧૦૮ કે ખાનગી વાહન કિચડ, ખાડાવાળા રસ્તાના લીધે આવી નહીં શકતા દર્દીઓને સહન કરવાનો વારો આવે છે. 

રસ્તાના કામ માટે વારંવાર પંચાયતમાં રજૂઆત કરવા છતા રેડવગાનો રસ્તો બનાવવામાં ઠાગાઠૈયા કરાઈ રહ્યા છે. ત્યારે સત્વરે પાકો રસ્તો બનાવવા માંગણી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
Next Post
એનઆરઆઈ વૃદ્ધાના બોગસ પાવર ઓફ એટર્નીથી જમીન વેચી દીધી | Land sold with bogus power of attorney of NRI…

એનઆરઆઈ વૃદ્ધાના બોગસ પાવર ઓફ એટર્નીથી જમીન વેચી દીધી | Land sold with bogus power of attorney of NRI...

બોટાદમાં વકીલ બંધુઓ પર બોલેરો ચડાવી હત્યાની કોશિષ કરવાના કેસમાં આરોપીને 3વર્ષની કેદ | Accused gets 3…

બોટાદમાં વકીલ બંધુઓ પર બોલેરો ચડાવી હત્યાની કોશિષ કરવાના કેસમાં આરોપીને 3વર્ષની કેદ | Accused gets 3...

દેશમાં ડિજિટલ પેમેન્ટસના વ્યાપમાં નોંધપાત્ર વધારો | Significant increase in the prevalence of digita…

દેશમાં ડિજિટલ પેમેન્ટસના વ્યાપમાં નોંધપાત્ર વધારો | Significant increase in the prevalence of digita...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

UPના મુરાદાબાદમાં ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 6 લોકોના મોત, અનેકને ઈજા | moradabad bus tempo acci…

UPના મુરાદાબાદમાં ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 6 લોકોના મોત, અનેકને ઈજા | moradabad bus tempo acci…

7 months ago
અસલામત સવારી: બારડોલીમાં એસટી બસ પલટી, બારીના કાચ તોડી મુસાફરો બહાર નીકળ્યા, ડ્રાઈવર ફરાર | ST Bus O…

અસલામત સવારી: બારડોલીમાં એસટી બસ પલટી, બારીના કાચ તોડી મુસાફરો બહાર નીકળ્યા, ડ્રાઈવર ફરાર | ST Bus O…

10 months ago
વિવિધ વોર્ડ વિસ્તારમા આવેલી ૨૭ હજાર ચાલીઓમાં સ્ટ્રીટલાઈટની સુવિધા અપાશે | Located in various ward ar…

વિવિધ વોર્ડ વિસ્તારમા આવેલી ૨૭ હજાર ચાલીઓમાં સ્ટ્રીટલાઈટની સુવિધા અપાશે | Located in various ward ar…

5 months ago
‘રાફેલ અંગે ફેક ન્યૂઝ ફેલાવાઈ’, ફ્રાંસની નૌસેનાએ પાકિસ્તાનની પોલ ખોલી | France Navy Exposes Pakistan…

‘રાફેલ અંગે ફેક ન્યૂઝ ફેલાવાઈ’, ફ્રાંસની નૌસેનાએ પાકિસ્તાનની પોલ ખોલી | France Navy Exposes Pakistan…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News