gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અલ્લાહ હુ અકબર’નો નારો શા માટે લગાવ્યો? ઝિપલાઈન ઓપરેટરના ભાઈએ જાણો શું કર્યો દાવો | Why did you shou…

G METRO NEWS by G METRO NEWS
April 29, 2025
in INDIA
0 0
0
અલ્લાહ હુ અકબર’નો નારો શા માટે લગાવ્યો? ઝિપલાઈન ઓપરેટરના ભાઈએ જાણો શું કર્યો દાવો | Why did you shou…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pahalgam Terror Attack: પહલગામમાં 22 એપ્રિલમાં થયેલા આતંકી હુમલા દરમિયાન એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં ઝિપલાઈન ઓપરેટર મુઝમ્મિલની NIA દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. પહેલા 23 એપ્રિલના રોજ પૂછપરછ બાદ તેને છોડી મુકવામાં આવ્યો હતો. પરંતુ વીડિયો વાયરલ થયા બાદ ફરી તેને બોલાવવામાં આવ્યો છે. મુઝમ્મિલના ભાઈએ આ અંગે મીડિયા સમક્ષ માહિતી આપી છે.

આ પણ વાંચો : પાકિસ્તાન સાયબર એટેકમાં હાર્યું! ભારતે સતત ચાર એટેક કર્યા નિષ્ફળ, હેકર્સનો પ્લાન ફેઈલ

જમ્મુ- કાશ્મીરના પહલગામમાં એક આતંકી હુમલાના એક અઠવાડિયું થઈ ગયું છે. આતંકવાદીઓ હજુ પણ સુરક્ષા દળોની પહોંચથી બહાર છે. આ દરમિયાન કેન્દ્રીય તપાસ એજન્સી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) મંગળવારે ફરી એકવાર ઝિપલાઇન ઓપરેટર મુઝમ્મિલની પૂછપરછ કરી રહી છે. 

ઝિપલાઇન ઓપરેટર મુઝમ્મિલના ભાઈએ શું કહ્યું?

મળતી માહિતી પ્રમાણે મુજમ્મિલના ભાઈ મુખ્તારે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, ‘મારો ભાઈ 3-4 વર્ષથી બૈસરન ખીણમાં કામ કરી રહ્યો છે. જ્યારે હુમલો થયો ત્યારે તે દોડીને ઘરે આવ્યો હતો, અને ગભરાઈ ગયો હતો. પછી તેણે ચા પીધી હતી. તેને હૃદયની તકલીફ છે, ડરને કારણે તે કંઈ બોલી શક્યો ન હતો.’ એ પછી સુરક્ષા અધિકારીઓનો ફોન આવ્યો અને તેને પોલીસ સ્ટેશન લઈ ગયા. અમે પોલીસ સ્ટેશનમાં જમવાનું લઈ ગયા, પણ અમે તેની સાથે વાત થઈ શકી નહીં. એટલે પાછા આવ્યા. હાલમાં  NIA મારા ભાઈની પૂછપરછ કરી રહી છે.’

આ પણ વાંચો : ભારત પાકિસ્તાનને આપી રહ્યું હતું 16 કેટેગરી હેઠળ વિઝા, વિવાદ બાદ 14 કરાયા બંધ, જુઓ યાદી

‘અલ્લાહ-હુ-અકબરનો નારો કેમ લગાવવામાં આવ્યો?

NIA અધિકારી મુઝમ્મિલની પૂછપરછ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘અલ્લાહ હુ અકબર’ કહેવું એ એક સ્વાભાવિક પ્રતિક્રિયા છે. જેમ હિન્દુઓમાં રામ બોલવામાં આવે છે જે ક્યારેક ગભરાટમાં બોલાય છે અને જ્યારે અચાનક કંઈક આપણી સામે દેખાય છે ત્યારે બોલાય છે. હાલમાં આ હુમલામાં મુઝમ્મિલની કોઈ સીધી સંડોવણી હોય તેવું જોવા મળી રહ્યું નથી. જોકે, ગોળીબાર પછી ઋષિ ભટ્ટને ઝિપમાંથી કેમ છોડ્યો, તે અંગે મુઝમ્મીલ અલગ અલગ નિવેદન આપી રહ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘FIR કરો કે વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવો, હું ખેડૂતો માટે લડતો રહીશ’ : રાહુલ ગાંધી | Rahul Gandhi…
INDIA

‘FIR કરો કે વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવો, હું ખેડૂતો માટે લડતો રહીશ’ : રાહુલ ગાંધી | Rahul Gandhi…

February 12, 2026
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સના નિયમોમાં થશે ફેરફાર | NHAI Toll Rule Change…
INDIA

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સના નિયમોમાં થશે ફેરફાર | NHAI Toll Rule Change…

February 12, 2026
ભારતને રશિયા પાસેથી બાકી રહેલી એસ -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ મે -જૂનમાં મળશે | S 400 air defense system …
INDIA

ભારતને રશિયા પાસેથી બાકી રહેલી એસ -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ મે -જૂનમાં મળશે | S 400 air defense system …

February 12, 2026
Next Post
વક્ફ સંશોધન કાયદાનો ઓવૈસીનો અનોખો વિરોધ, કહ્યું- ‘તમે સૌ ઘરની લાઈટ બંધ કરી દો..’ | asaduddin owaisi …

વક્ફ સંશોધન કાયદાનો ઓવૈસીનો અનોખો વિરોધ, કહ્યું- 'તમે સૌ ઘરની લાઈટ બંધ કરી દો..' | asaduddin owaisi ...

કેનેડાના નવા વડાપ્રધાન બનવા પર માર્ક કાર્નીને PM મોદીએ પાઠવી શુભેચ્છા, જાણો શું કહ્યું | PM Modi Con…

કેનેડાના નવા વડાપ્રધાન બનવા પર માર્ક કાર્નીને PM મોદીએ પાઠવી શુભેચ્છા, જાણો શું કહ્યું | PM Modi Con...

પાકિસ્તાન સાયબર એટેકમાં હાર્યું! ભારતે સતત ચાર એટેક કર્યા નિષ્ફળ, હેકર્સનો પ્લાન ફેઈલ | Pakistan Cyb…

પાકિસ્તાન સાયબર એટેકમાં હાર્યું! ભારતે સતત ચાર એટેક કર્યા નિષ્ફળ, હેકર્સનો પ્લાન ફેઈલ | Pakistan Cyb...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવલગઢ ગામમાં 3 શખ્સોએ પાસે હોટલમાં તોડફોડ કરી | 3 people vandalized a nearby hotel in Nawalgarh vill…

નવલગઢ ગામમાં 3 શખ્સોએ પાસે હોટલમાં તોડફોડ કરી | 3 people vandalized a nearby hotel in Nawalgarh vill…

2 months ago
પોરબંદરમાં P.F. હડપ કરી જનારો શખ્સ 28 વર્ષે અમદાવાદમાંથી પકડાયો

પોરબંદરમાં P.F. હડપ કરી જનારો શખ્સ 28 વર્ષે અમદાવાદમાંથી પકડાયો

5 months ago
બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂ. ૧.૨૦ લાખની મત્તા ચોરી ફરાર | Smugglers who raided a locked house st…

બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂ. ૧.૨૦ લાખની મત્તા ચોરી ફરાર | Smugglers who raided a locked house st…

2 months ago
MP-રાજસ્થાનમાં કફ સિરપથી બાળકોના મોત બાદ ગુજરાત સરકાર હરકતમાં આવી, 500થી વધુ સ્થળોએ તપાસ | gujarat g…

MP-રાજસ્થાનમાં કફ સિરપથી બાળકોના મોત બાદ ગુજરાત સરકાર હરકતમાં આવી, 500થી વધુ સ્થળોએ તપાસ | gujarat g…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News