gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અસંખ્ય એવા ટિકિટવાંછુકો છે જેઓ કદાપિ ભાજપ કાર્યાલય આવ્યા નથી અને પક્ષમાંથી ચૂંટણી લડવી છે | countles…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2026
in GUJARAT
0 0
0
અસંખ્ય એવા ટિકિટવાંછુકો છે જેઓ કદાપિ ભાજપ કાર્યાલય આવ્યા નથી અને પક્ષમાંથી ચૂંટણી લડવી છે | countles…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara BJP : “ભાજપમાં જાણે ટિકિટ મળી એટલે આપણે કોર્પોરેટર થઈ ગયા!” એવી ઘણા લોકો અજ્ઞાનતા ધરાવતા હોય છે. ચોક્કસ ભાજપ માટે કોર્પોરેશનની કેટલીક બેઠકો સેફ છે અને કોંગ્રેસ કરતા જીતવાની તક વધુ છે તેને કારણે હાલ ભાજપમાંથી ટિકિટ મેળવવા ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. ત્યારે ઉમેદવારી કરવા માટે દાવેદાર બનનાર ઘણાએ તો અત્યારથી સોશિયલ મીડિયા પર ભાજપના સમર્થન સાથે પોતાની બુદ્ધિ મત્તાનું પ્રદર્શન કરવાનું પણ શરૂ કરી દીધું છે.

ટિકિટવાંછુકો પૈકી એક બે લોકોએ તો ‘અબકી બાર 76 કે પાર’ જેવા પોસ્ટરો સોશિયલ મીડિયા પર લગાવી જનતા સમક્ષ તેઓની બુદ્ધિ મત્તાનું પ્રદર્શન કર્યું છે. જ્યારે વડોદરા કોર્પોરેશનમાં જન પ્રતિનિધિની 76 બેઠક હોય ત્યારે અબકી બાર 76 કે પાર એવું પોસ્ટર પોસ્ટ કરનાર પોતે કોર્પોરેટર તરીકેના ઉમેદવાર માટે કેટલા સક્ષમ છે? તે વિચારવા જેવી બાબત છે. ત્યારે ભાજપમાં સ્ટાર પ્રચારકોની પણ એક અલગ ચોક્કસ યાદી હોય છે. જે માટે તેઓના પર ચૂંટણી પ્રચારની અત્યંત મહત્વની જવાબદારી હોય છે. તો કેટલાકે તો પોતાને સ્ટાર પ્રચારક છે તેવી પોસ્ટ વહેતી કરી દીધી છે! ટીકીટ આપવામાં જો ભાજપ સોશિયલ મીડિયા પર ફ્રેન્ચના આંકડા તપાસતી હોય તો ઉમેદવારોની યાદી જાહેર કરતા અગાઉ તેઓની પોસ્ટ પણ જોવી જોઈએ તે જરૂરી બન્યું છે. એક તરફ કાર્યકર્તાઓમાં ગણગણાટ છે કે, જેઓ કદાપી ભાજપ કાર્યાલય આવ્યા નથી અને સીધા નિરીક્ષકો પાસે જઈ પોતાને ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે તેવાની સંખ્યા નોંધપાત્ર છે. ત્યારે આવા લોકોના બદલે પાયાના કાર્યકર્તાઓની અવગણના ન થાય તે બાબત પક્ષ હિતમાં છે. આ બધી બાબતોના કારણે ભાજપમાં ટિકિટ માગનારાઓ ખાસ ચર્ચાનું કેન્દ્ર બની રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદઃ 200 કરોડનું ફૂલેકું ફેરવનારા મિહિર પરીખ સહિત ત્રણની ધરપકડ, CMના હસ્તે લીધો હતો એવોર્ડ | ₹20…
GUJARAT

અમદાવાદઃ 200 કરોડનું ફૂલેકું ફેરવનારા મિહિર પરીખ સહિત ત્રણની ધરપકડ, CMના હસ્તે લીધો હતો એવોર્ડ | ₹20…

April 13, 2026
સોશિયલ મીડિયાનું વળગણ ધરાવતા બાળકોમાં 40%નો વધારો, લાઈક્સ-ફોલોઅર્સના ચક્કરમાં ડિપ્રેશનના કેસ વધ્યા |…
GUJARAT

સોશિયલ મીડિયાનું વળગણ ધરાવતા બાળકોમાં 40%નો વધારો, લાઈક્સ-ફોલોઅર્સના ચક્કરમાં ડિપ્રેશનના કેસ વધ્યા |…

April 13, 2026
અમદાવાદમાં કુલ 37.99 લાખ મતદારો, બે વૉર્ડ એવા જ્યાં પુરુષની સરખામણીએ મહિલા મતદારો વધુ | Ahmedabad Po…
GUJARAT

અમદાવાદમાં કુલ 37.99 લાખ મતદારો, બે વૉર્ડ એવા જ્યાં પુરુષની સરખામણીએ મહિલા મતદારો વધુ | Ahmedabad Po…

April 13, 2026
Next Post
આયારામ ગયા રામ: ભાજપ છોડી કોંગ્રેસમાં ગયેલા વડોદરાના નેતાનો 24 કલાકમાં જ થયો મોહભંગ, ફરી ધારણ કર્યો …

આયારામ ગયા રામ: ભાજપ છોડી કોંગ્રેસમાં ગયેલા વડોદરાના નેતાનો 24 કલાકમાં જ થયો મોહભંગ, ફરી ધારણ કર્યો ...

ભારે ગરમી અને અકળામણ માટે તૈયાર રહો, ગુજરાતમાં હવામાન વિભાગે કરી આકરી આગાહી | Gujarat Weather Update…

ભારે ગરમી અને અકળામણ માટે તૈયાર રહો, ગુજરાતમાં હવામાન વિભાગે કરી આકરી આગાહી | Gujarat Weather Update...

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી: OBC અનામત મુદ્દે આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં નિર્ણાયક સુનાવણી | gujara…

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી: OBC અનામત મુદ્દે આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં નિર્ણાયક સુનાવણી | gujara...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવે ગૂગલ પે, ફોન પે સહિતની એપ્સથી ચૂકવી શકાશે ઈ-ચલણના દંડની રકમ; ગુજરાતના વાહનચાલકો માટે સુવિધા | No…

હવે ગૂગલ પે, ફોન પે સહિતની એપ્સથી ચૂકવી શકાશે ઈ-ચલણના દંડની રકમ; ગુજરાતના વાહનચાલકો માટે સુવિધા | No…

6 months ago
સરદાર અને ગુજરાતીઓના અપમાન મુદ્દે રાજ ઠાકરે પર ગુજરાતના નેતાઓનો વળતો પ્રહાર | mumbai controversy raj…

સરદાર અને ગુજરાતીઓના અપમાન મુદ્દે રાજ ઠાકરે પર ગુજરાતના નેતાઓનો વળતો પ્રહાર | mumbai controversy raj…

9 months ago
ચુડા ખાતે જીલ્લાકક્ષાના 79 મા સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઈ | 79th Independence Day celebrated at dist…

ચુડા ખાતે જીલ્લાકક્ષાના 79 મા સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઈ | 79th Independence Day celebrated at dist…

8 months ago
જટીલ સર્જરી : અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કિડનીના કેન્સરની ગાંઠ લેપ્રોસ્કોપીથી દૂર કરાઈ | kidney can…

જટીલ સર્જરી : અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કિડનીના કેન્સરની ગાંઠ લેપ્રોસ્કોપીથી દૂર કરાઈ | kidney can…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News