gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરદાર અને ગુજરાતીઓના અપમાન મુદ્દે રાજ ઠાકરે પર ગુજરાતના નેતાઓનો વળતો પ્રહાર | mumbai controversy raj…

G METRO NEWS by G METRO NEWS
July 19, 2025
in GUJARAT
0 0
0
સરદાર અને ગુજરાતીઓના અપમાન મુદ્દે રાજ ઠાકરે પર ગુજરાતના નેતાઓનો વળતો પ્રહાર | mumbai controversy raj…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Raj Thackeray Statement:  મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે દ્વારા મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાના પ્રયાસો અંગે કરાયેલા નિવેદનોએ ગુજરાતમાં ભારે રોષ જગાવ્યો છે. રાજ ઠાકરેએ આ મુદ્દે ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ પર પણ આક્ષેપો કરતાં રાજકીય ગરમાવો આવ્યો છે.

ગુજરાતમાં વ્યાપક આક્રોશ, અલ્પેશ કથીરિયાના પ્રહાર

રાજ ઠાકરેના આ નિવેદનથી ગુજરાતભરમાં ખાસ કરીને પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાટીદાર સમાજના યુવા નેતા અલ્પેશ કથીરિયાએ આ નિવેદનોને ગુજરાતી અસ્મિતા અને રાષ્ટ્રીય નેતાઓનું અપમાન ગણાવ્યું છે. તેમણે રાજ ઠાકરેને જાહેરમાં માફી માગવાની માગણી કરી છે. 

આ પણ વાંચો: ગુજરાતી નેતા-વેપારીઓની વર્ષોથી મુંબઈ પર નજર: રાજ ઠાકરે, સરદાર પટેલ અંગે પણ વિવાદિત ટિપ્પણી

સરદાર પટેલનું અપમાન સાંખી લેવાશે નહી

અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, ભાષાના વિવાદમાં મહાનુભવોના રાષ્ટ્રના ઘડવૈયાઓના તમે અપમાન કરો છો તેને સાંખી લેવામાં નહી આવે. તમારી રાજનીતિ ચમકાવવા માટે સરદાર વલ્લભાઇ પટેલ વિશે બોલવું, મોરારજી દેસાઇ વિશે બોલવું તે ચલાવી લેવામાં નહી આવે. તમારા જે નિવેદનો છે તેનો સખત વિરોધ છે. તમને જે ભાષાનું માન હોય તે ભાષાનો પ્રચાર કરો, પ્રસાર કરો તે બરોબર છે. પરંતુ રાજકીય મુદ્દામાં કોઇ વ્યક્તિનું અપમાન કરવું, ચર્ચામાં રહેવા માટે ગુજરાતીઓને ટાર્ગેટ કરવા અને મહાનુભવોના અપમાન કરવા એ ખૂબ જ ગંભીર અને નિંદનિય બાબત છે. આ નિવેદનથી તેમણે ગુજરાત અને મહારાષ્ટ્રના લોકો વચ્ચે વિખવાદ ઊભો કરવાનો પ્રયાસ છે. આવા નિવેદનો દેશની એકતા અને સૌહાર્દ માટે હાનિકારક છે.

સરદાર પટેલ અને મોરારજી દેસાઈનું અપમાન

ગુજરાતના લોકો રાજ ઠાકરેના નિવેદનોને સરદાર પટેલ અને મોરારજી દેસાઈ જેવા મહાન રાષ્ટ્રીય નેતાઓનું અપમાન ગણી રહ્યા છે. સરદાર પટેલે આઝાદી પછી ભારતના એકીકરણમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું અને તેમને ‘લોહપુરુષ’ તરીકે યાદ કરવામાં આવે છે. તેવી જ રીતે, મોરારજી દેસાઈ પણ ભારતના પૂર્વ વડાપ્રધાન રહી ચૂક્યા છે અને દેશની આઝાદીની લડતમાં તેમનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે. આવા મહાનુભાવો પર આક્ષેપો કરવાથી ગુજરાતના ગૌરવને ઠેસ પહોંચી હોવાનો ભાવ વ્યાપી ગયો છે.

સસ્તી પ્રસિદ્ધિ માટે સરદાર પટેલનું અપમાન

સરદાર પટેલ અંગે રાજ ઠાકરેની વાંધાજનક ટિપ્પણીને ભાજપે વખોડી છે. રાજ ઠાકરે પર પ્રહાર કરતા ભાજપ નેતા ઋતવીજ પટેલે કહ્યું કે બન્ને રાજ્યના લોકો વર્ષોથી સંપીને રહે છે. રાજ ઠાકરેએ સસ્તી પ્રસિદ્ધિ માટે સરદાર પટેલનું અપમાન કર્યું છે. તો બીજી તરફ કોંગ્રેસે પણ સરદાર પટેલના અપમાન મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે. કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોષીએ કહ્યું કે સરદાર પટેલ કોઈ જાતિ કે રાજ્યના નહીં પરંતુ સમગ્ર દેશના છે અને પોતાના અંગત સ્વાર્થ માટે તેમના નામનો ઉપયોગ કરવો એ બિલકુલ યોગ્ય નથી. તો બીજી તરફ પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા કહ્યું કે પોતાની રાજનીતિ ચમકાવવા માટે રાજઠાકરેએ મહાપુરુષોનું અપમાન કર્યું.

શું હતું રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન

તાજેતરમાં એક જાહેર સભામાં રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે, ‘ગુજરાતીઓની પહેલેથી જ મુંબઈ પર નજર છે.’ તેમણે દાવો કર્યો કે, સરદાર વલ્લભભાઈ પટેલ મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવા માંગતા હતા. તેમણે કહ્યું હતું કે વલ્લભભાઇને અમે લોહપુરૂષ બનાવ્યા હતા. ગુજરાતી વેપારીઓ અને નેતાઓ દ્વારા મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાના પ્રયાસો થયા હતા. આ ઉપરાંત, તેમણે 1955-56ના સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન દરમિયાન મરાઠી આંદોલનકારીઓ પર ગોળીબારનો આદેશ આપીને તેમને મોતને ઘાટ ઉતારવાનો આરોપ પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ પર લગાવ્યો હતો. ઠાકરેએ ગુજરાતી વેપારીઓ અને નેતાઓ પર પણ નિશાન સાધ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …
GUJARAT

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …

August 15, 2026
Next Post
વડોદરાની વરસાદી કાંસમાં રંગીન પાણી વહેતા અનેક સવાલો, ઉદ્યોગો સામે શંકા | Colored water flowing in Va…

વડોદરાની વરસાદી કાંસમાં રંગીન પાણી વહેતા અનેક સવાલો, ઉદ્યોગો સામે શંકા | Colored water flowing in Va...

’42 દેશોમાં ફર્યા પણ મણિપુર ન ગયા,’ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના વડાપ્રધાન મોદી પર પ્રહાર | …

'42 દેશોમાં ફર્યા પણ મણિપુર ન ગયા,' કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના વડાપ્રધાન મોદી પર પ્રહાર | ...

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી હલચલ! CM ફડણવીસ અને આદિત્ય ઠાકરે વચ્ચે ગુપચુપ રીતે મુલાકાત થઈ હોવાની ચર્ચા

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી હલચલ! CM ફડણવીસ અને આદિત્ય ઠાકરે વચ્ચે ગુપચુપ રીતે મુલાકાત થઈ હોવાની ચર્ચા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હોમી ભાભાનું 70 વર્ષ જૂનું સપનું સાકાર! કલપક્કમની સિદ્ધિથી એનર્જી સુપરપાવર બનશે ભારત; દુનિયા ચોંકી |…

હોમી ભાભાનું 70 વર્ષ જૂનું સપનું સાકાર! કલપક્કમની સિદ્ધિથી એનર્જી સુપરપાવર બનશે ભારત; દુનિયા ચોંકી |…

4 months ago
જામનગરમાં પાનની દુકાન અને હોટલમાં ચાઇલ્ડ લેબર સામે તવાઈ : શ્રમ વિભાગ અને પોલીસનો સંયુક્ત દરોડો | Chi…

જામનગરમાં પાનની દુકાન અને હોટલમાં ચાઇલ્ડ લેબર સામે તવાઈ : શ્રમ વિભાગ અને પોલીસનો સંયુક્ત દરોડો | Chi…

2 months ago
નડિયાદ મનપા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા માટે અંતિમ નોટિસો | Nadiad Municipal Corporation iss…

નડિયાદ મનપા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા માટે અંતિમ નોટિસો | Nadiad Municipal Corporation iss…

8 months ago
રાજ્યસભા ચૂંટણી પહેલાં મોટો ખેલ: કોંગ્રેસને ધારાસભ્યો તૂટવાનો ડર, રાતોરાત મોકલાશે કર્ણાટક? | MP Rajy…

રાજ્યસભા ચૂંટણી પહેલાં મોટો ખેલ: કોંગ્રેસને ધારાસભ્યો તૂટવાનો ડર, રાતોરાત મોકલાશે કર્ણાટક? | MP Rajy…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News