gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આંકલાવના અંબાવ ગામે પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરાયા | Pressures were removed with police deploym…

G METRO NEWS by G METRO NEWS
March 11, 2026
in GUJARAT
0 0
0
આંકલાવના અંબાવ ગામે પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરાયા | Pressures were removed with police deploym…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ગ્રામ પંચાયત દ્વારા કાર્યવાહી

– 3 નોટિસો અને સામાન્ય સભાના ઠરાવ બાદ પંચાયત તંત્રએ કાર્યવાહી હાથ ધરી

આણંદ : આણંદના આંકલાવ તાલુકાના અંબાવ ગ્રામ પંચાયત દ્વારા ગામતળ અને સરકારી જમીનો પર થયેલા ગેરકાયદે દબાણો વિરુદ્ધ લાલ આંખ કરવામાં આવી છે. ગ્રામ પંચાયતની સામાન્ય સભાના ઠરાવ બાદ મંગળવારે પોલીસ બંદોબસ્ત સાથે વિવિધ સ્થળોએથી ગેરકાયદે દુકાનો અને મકાનોના દબાણો દૂર કરી જમીન ખુલ્લી કરવામાં આવી છે.

આંકલાવ તાલુકાના અંબાવ ગામે સરકારી અને ગામતળની જમીન પર થયેલા દબાણોને કારણે અનેક અરજદારો દ્વારા પંચાયતમાં રજૂઆતો કરવામાં આવી હતી. આ ફરિયાદોના અનુસંધાનમાં અંબાવ ગ્રામ પંચાયત દ્વારા દબાણકર્તાઓને નિયમોનુસાર ત્રણ નોટિસો પાઠવવામાં આવી હતી. તેમ છતાં દબાણ દૂર ન થતા, ગત તા. ૨૪-૦૨-૨૦૨૬ની સામાન્ય સભામાં લેવાયેલા નિર્ણય મુજબ તા. ૧૦-૦૩-૨૦૨૬ના રોજ બપોરે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. સરપંચ, ડેપ્યુટી સરપંચ અને સભ્યોની ઉપસ્થિતિમાં પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદે બાંધકામો હટાવીને સરકારી જગ્યા સંપૂર્ણપણે ખુલ્લી કરવામાં આવી છે. આ અંગેનો અહેવાલ અને પંચક્યાસની નકલ તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદાર આંકલાવને જાણ અર્થે મોકલી આપવામાં આવી છે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરેન્દ્રનગર જિલ્લામાં કોમર્શિયલ ગેસનો સ્ટોક 7 દિવસથી ઠપ્પ | Commercial gas stock in Surendranagar d…
GUJARAT

સુરેન્દ્રનગર જિલ્લામાં કોમર્શિયલ ગેસનો સ્ટોક 7 દિવસથી ઠપ્પ | Commercial gas stock in Surendranagar d…

March 11, 2026
સુખપર ગામ નજીક સફેદ માટીની આડમાં લઇ જવાતો 4.64 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 4 64 lakhs seized…

યુદ્ધને કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડર બંધ થતાં ગુજરાતની 10000 રેસ્ટોરાં સામે લટકતી તલવાર | A sword ha…

Next Post
મહેમદાવાદ ઓઇલ મીલ પાસે અજાણ્યા વાહનની ટક્કરથી બાઈક ચાલકનું મોત | Biker dies after being hit by unkno…

મહેમદાવાદ ઓઇલ મીલ પાસે અજાણ્યા વાહનની ટક્કરથી બાઈક ચાલકનું મોત | Biker dies after being hit by unkno...

ઠાસરા-ગળતેશ્વર તાલુકામાં આંગણવાડીના કામોમાં વ્યાપક ગેરરીતિના આક્ષેપ ઉઠયાં | Allegations of widesprea…

ઠાસરા-ગળતેશ્વર તાલુકામાં આંગણવાડીના કામોમાં વ્યાપક ગેરરીતિના આક્ષેપ ઉઠયાં | Allegations of widesprea...

મરીડા ભાગોળથી રિંગ રોડ સુધીના માર્ગ પર રૂ. 36 લાખના ખર્ચે નવી સ્ટ્રીટ લાઈટ | New street lights at a …

મરીડા ભાગોળથી રિંગ રોડ સુધીના માર્ગ પર રૂ. 36 લાખના ખર્ચે નવી સ્ટ્રીટ લાઈટ | New street lights at a ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓપરેશન સિંદૂરમાં IC-814 પ્લેન હાઈજેક અને પુલવામા હુમલાનું ષડ્યંત્ર રચનારા ઠાર: ભારતીય સેના | Conspir…

10 months ago
જામનગરમાં ચારિત્ર્યની શંકાના આધારે હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યા : ત્રણ સામે ફરિયાદ | Complaint file…

11 months ago
ભારત સહિત એશિયાઇ દેશોના બજેટ ખોરવાઈ જવાનું તોળાતું જોખમ | The looming risk of budget disruption for …

1 day ago
કેબ ડ્રાઈવરની વિચિત્ર હરકત, ગર્ભવતી મહિલાને કહ્યું, ‘લાત માર કે બચ્ચા ગિરા દૂંગા’ અધવચ્ચે જ કેબ છોડવ…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News