gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આંકલાવમાં પરિણીતા દોઢ વર્ષની પુત્રી સાથે ગુમ થતાં શોધખોળ | Search underway for missing married woman…

G METRO NEWS by G METRO NEWS
February 15, 2026
in GUJARAT
0 0
0
આંકલાવમાં પરિણીતા દોઢ વર્ષની પુત્રી સાથે ગુમ થતાં શોધખોળ | Search underway for missing married woman…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– રૂદેલ અને ખંભાતમાં યુવતી લાપતા 

– પોલીસે જાણવાજોગ નોંધ કરીને વિવિધ સ્થળોએ યુવતીઓની તપાસ હાથ ધરી 

આણંદ : બોરસદના રૂદેલની યુવતી, ખંભાતની યુવતી અને આંકલાવના પ્રકાશ નગરની પરિણીતા દોઢ વર્ષની પુત્રી સાથે રહસ્યમય રીતે લાપતા થઇ હતી. આ મામલે પોલીસે ગુના નોંધીને તપાસ હાથ ધરી છે. 

બોરસદના રૂદેલના શરણાઈકુઇ ખાતે રહેતીભારતીબેન કનુભાઈ ભોઈ ૪ ફ્રેબુઆરીએ કોઇને કંઇ કહ્યા સિવાય ઘરેથી નિકળી ગઇ હતી. પરિવારજનોએ શોધખોળ કરી છતાં પણ પત્તો લાગ્યો ન હતો. બોરસદ ગ્રામ્ય પોલીસ મથકમાં જાણ કરી હતી. ખંભાતના ગાયત્રી નગરની પાછળ આવેલા નારાયણ નગરમાં રહેતી ધરતી દલસુખ પંચાલ ૧૩મી ફેબુ્રઆરીએ કોઇ અગમ્ય કારણોસર ક્યાંક ચાલી જઇ ગુમ થઇ હતી. આ મામલે દલસુખભાઇ પંચાલે ખંભાત શહેર પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે જાણવા જોગ નોંધ કરી તપાસ હાથ ધરી છે. 

આંકલાવના પ્રકાશ નગર માદા તલાવડી ખાતે રહેતી અનસુર્યા બહેન મહેશ ઠાકોર દોઢ વર્ષની દિકરીને સાથે લઇ તા. ૧૨મી ફ્રેબુઆરીના રોજ પિતાના ઘરેથી સાસરીમાં મોટો દિકરો રહેતો હોવાથી તેને લેવા જાઉં છું તેમ કહી ઘરેથી નિકળ્યા બાદ લાપત્તા થઇ હતી. પરિવારજનોએ શોધખોળ કરી છતાં પત્તો નહીં લાપતા સતિષ ઠાકોરે આંકલાવ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે જાણવા જોગ નોંધ નોંધીને બંનેની શોધખોળ હાથ ધરી છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માધુપુરામાં હત્યાના આરોપીનો આતંક, પેરોલ પર છૂટીને મૃતકના જ પરિવારની કારમાં કરી તોડફોડ | ahmedabad ma…
GUJARAT

April 1, 2026
ગુજરાતમાં 4 દિવસ માવઠાનું સંકટ: 20થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, યલો ઍલર્ટ જાહેર | Guja…

સુરતમાં ભાજપ વતી ચૂંટણી લડવા પડાપડી, ક્યાંક 160 તો ક્યાંક માંડ 35 દાવેદારો, બાયોડેટાનો ખડકલો | Count…

Next Post
શુરવીરોની ભૂમિ એવા હળવદનો આજે 539 મો સ્થાપના દિવસ | Today is the 539th foundation day of Halvad the …

શુરવીરોની ભૂમિ એવા હળવદનો આજે 539 મો સ્થાપના દિવસ | Today is the 539th foundation day of Halvad the ...

લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની અસર | 150 to 200 people suffer from f…

લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની અસર | 150 to 200 people suffer from f...

સિહોરમાં વૃદ્ધા પર હુમલાનો બનાવ હત્યામાં પરિણમ્યો | Attack on elderly woman in Sehore results in mur…

સિહોરમાં વૃદ્ધા પર હુમલાનો બનાવ હત્યામાં પરિણમ્યો | Attack on elderly woman in Sehore results in mur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાર્ટીમાં બોલાવી નશો કરાવ્યા બાદ પીંખી નાખી, દિલ્હીમાં 24 વર્ષની યુવતી પર સામૂહિક દુષ્કર્મ | 24 Year…

8 months ago
દર ચોમાસામાં બાજવા અને ઉંડેરા ગામમાં વરસાદી પાણીના ભરાવાથી રહીશો પરેશાન | Every monsoon residents of…

7 months ago
બાંકેબિહારી મંદિરનો 50 વર્ષથી બંધ ખજાના રૂમ અંતે ખોલાયો | The treasure room of Banke Bihari Temple c…

5 months ago
ધ્રાંગધ્રાના 135 વર્ષ જુના મહાલક્ષ્મી માતાજીના મંદિરમાં બેસીને ગરબા ગાવાની પરંપરા | tradition of sit…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News