gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજથી એક લાખથી વધુ આંગણવાડી-આશા વર્કર 3 દિવસ હડતાળે, 27 બેઠક છતાં પ્રશ્નો ન ઉકેલાયા | Gujarat Anganwa…

G METRO NEWS by G METRO NEWS
March 18, 2026
in GUJARAT
0 0
0
આજથી એક લાખથી વધુ આંગણવાડી-આશા વર્કર 3 દિવસ હડતાળે, 27 બેઠક છતાં પ્રશ્નો ન ઉકેલાયા | Gujarat Anganwa…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Anganwadi Workers Strike: રાજ્યની આંગણવાડી કાર્યકર બહેનો, આશા વર્કરો અને હેલ્પર બહેનોએ પોતાની પડતર માંગણીઓ સંદર્ભે સરકાર સામે આંદોલનનું રણશિંગું ફૂંક્યું છે. આ પ્રશ્નોના નિરાકરણ માટે અત્યાર સુધીમાં રાજ્ય સરકાર સાથે 27 જેટલી બેઠકો યોજાઈ ચૂકી છે, તેમ છતાં પગાર વધારા સહિતના અન્ય મુખ્ય પ્રશ્નો હજુ પણ ઉકેલાયા નથી. આખરે કોઈ સકારાત્મક પરિણામ ન મળતા, રાજ્યની એક લાખથી વધુ આંગણવાડી બહેનોએ 18મી તારીખથી ત્રણ દિવસ સુધી કામકાજથી અળગા રહી હડતાળ પર જવાનું એલાન કર્યું છે.

લાંબા સમયથી વિરોધ પ્રદર્શન, છતાં સરકારનું વલણ યથાવત

છેલ્લા લાંબા સમયથી આંગણવાડી બહેનો પોતાના પડતર પ્રશ્નોને લઈને આંદોલન અને વિરોધ પ્રદર્શન કરી રહી છે, પરંતુ હજુ સુધી તેનો કોઈ કાયમી ઉકેલ આવી શક્યો નથી. ગત તા. 10 માર્ચ, 2025ના રોજ મુખ્યમંત્રીએ આ બાબતે હૈયાધારણ આપી હોવા છતાં, અત્યાર સુધી એક પણ માંગણી પૂરી કરવામાં આવી નથી.

આંગણવાડી બહેનોની મુખ્ય માગ

આંગણવાડી બહેનોની મુખ્ય માંગણી છે કે, વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને તેમને સન્માનજનક વેતન મળવું જોઈએ અને ડિજિટલ કામગીરીને સરળ બનાવવા માટે નવા મોબાઈલ ફોન આપવામાં આવે.

આંગણવાડી બહેનોની મુખ્ય માંગણીઓ પૈકી નિવૃત્તિની વયમર્યાદા વધારીને 60 વર્ષ કરવી અને કામગીરી માટેની મોબાઈલ એપ બંધ કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આહાર અને અન્ય ખર્ચના બિલોનું સમયસર પેમેન્ટ તથા એડવાન્સ રકમની વ્યવસ્થા કરવાની પણ માંગ કરવામાં આવી છે, જેથી આંગણવાડી બહેનોએ પોતાના ખિસ્સામાંથી ખર્ચ ન કરવો પડે.

આ પણ વાંચો: ગુજરાતમાં ટૂંક જ સમયમાં સમાન નાગરિક સંહિતા લાગુ થવાની શક્યતા, સરકારને રિપોર્ટ સોંપાયો

વર્ષ 2018માં કેન્દ્ર સરકાર દ્વારા અને વર્ષ 2022માં રાજ્ય સરકાર દ્વારા નજીવો પગાર વધારો કર્યા બાદ અત્યાર સુધી કોઈ વધારો કરવામાં આવ્યો નથી. આ મામલે હાઈકોર્ટના આદેશોનું પણ પાલન કરવામાં આવતું નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે.

અન્ય સરકારી કર્મચારીઓના પગારમાં સમયાંતરે વધારો થાય છે, પરંતુ આંગણવાડી બહેનોના પગાર વધારવાને બદલે માત્ર કામના બોજમાં જ વધારો કરવામાં આવ્યો છે. વર્તમાન મોંઘવારીમાં ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતા આખરે બહેનોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. આંગણવાડી બહેનો રજા રિપોર્ટ ભરીને અને સ્થાનિક અધિકારીઓને આવેદનપત્ર આપીને હડતાળ પર ઉતરશે.

આજથી એક લાખથી વધુ આંગણવાડી-આશા વર્કર 3 દિવસ હડતાળે, 27 બેઠક છતાં પ્રશ્નો ન ઉકેલાયા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો
GUJARAT

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો

September 16, 2026
मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
Next Post
ગુજરાતમાં ટૂંક જ સમયમાં સમાન નાગરિક સંહિતા લાગુ થવાની શક્યતા, સરકારને રિપોર્ટ સોંપાયો | gujarat unif…

ગુજરાતમાં ટૂંક જ સમયમાં સમાન નાગરિક સંહિતા લાગુ થવાની શક્યતા, સરકારને રિપોર્ટ સોંપાયો | gujarat unif...

વિધાનસભા બાદ અમદાવાદમાં બોર્ડની પરીક્ષા વચ્ચે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી | ahmedabad schools…

વિધાનસભા બાદ અમદાવાદમાં બોર્ડની પરીક્ષા વચ્ચે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી | ahmedabad schools...

યુદ્ધને લીધે કન્ટેનર દીઠ ‘વૉર રિસ્ક સરચાર્જ’ લાદી દેવાતા ગુજરાતના નિકાસકારો ફસાયા, 500 કરોડનું નુકસા…

યુદ્ધને લીધે કન્ટેનર દીઠ 'વૉર રિસ્ક સરચાર્જ' લાદી દેવાતા ગુજરાતના નિકાસકારો ફસાયા, 500 કરોડનું નુકસા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઘરકંકાસમાં પતિ-પત્નીએ ઝેર પીધું :પોલીસની સતકર્તાથી બચાવી લેવાયા | bopal police save life of two fami…

ઘરકંકાસમાં પતિ-પત્નીએ ઝેર પીધું :પોલીસની સતકર્તાથી બચાવી લેવાયા | bopal police save life of two fami…

12 months ago
લીંબડીના બાહેલપરામાં મહિનાથી પાણીની પાઇપલાઈનમાં ભંગાણ | Water pipeline has been broken in Bahalpara …

લીંબડીના બાહેલપરામાં મહિનાથી પાણીની પાઇપલાઈનમાં ભંગાણ | Water pipeline has been broken in Bahalpara …

9 months ago
રસ્તામાં પાણી ભરાઇ જતાં મૃતકની અંતિમ યાત્રા ટ્રેક્ટરમાં કાઢવી પડી | The deceased’s last journey had …

રસ્તામાં પાણી ભરાઇ જતાં મૃતકની અંતિમ યાત્રા ટ્રેક્ટરમાં કાઢવી પડી | The deceased’s last journey had …

1 year ago
અમદાવાદમાં અસામાજિક તત્ત્વો બેફામ: મેમકોમાં જાહેરમાં બર્થડે સેલિબ્રેશનની ના પાડતા ટ્રાવેલ્સ ઓફિસમાં …

અમદાવાદમાં અસામાજિક તત્ત્વો બેફામ: મેમકોમાં જાહેરમાં બર્થડે સેલિબ્રેશનની ના પાડતા ટ્રાવેલ્સ ઓફિસમાં …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News