gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજવારોડ પરથી દારૃની ૧૧૫ બોટલ સાથે બે ઝડપાયા | Two arrested with 115 bottles of liquor from Aajwar Ro…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2026
in GUJARAT
0 0
0
આજવારોડ પરથી દારૃની ૧૧૫ બોટલ સાથે બે ઝડપાયા | Two arrested with 115 bottles of liquor from Aajwar Ro…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,આજવારોડની લક્ષ્મીનગર સોસાયટી અને શ્રી હરિકૃષ્ણ રેસિકોમમાંથી પોલીસે દારૃની ૧૧૫ બોટલ સાથે બે આરોપીઓને ઝડપી પાડયા છે.

આજવારોડ બિલીપત્ર સોસાયટીની બાજુમાં લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતો નરેશ ઉર્ફે લાલો ચૌહાણ વિદેશી દારૃનો જથ્થો લાવ્યો છે અને હાલમાં વેચાણ કરી રહ્યો છે.જેથી,પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા નરેશ ઉર્ફે લાલો બાબુસીંગ ચૌહાણ મળી આવ્યો હતો. તેની પાસેથી પોલીસે દારૃની ૯૬ બોટલ કિંમત રૃપિયા ૨૮,૮૦૦ ની કબજે કરી છે. તેણે પોલીસને જણાવ્યું હતું કે, આ દારૃનો જથ્થો આજવારોડ હનુમાનપુરામાં રહેતા અને દારૃનો ધંધો કરતા કાના ભરવાડના માણસ ડાહ્યાને મળીને તેની પાસેથી લાવ્યો છું. જેથી,પોલીસે કાના અને ડાહ્યાની શોધખોળ હાથ ધરી છે.

જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, આજવારોડ સયાજી ટાઉનશિપ રોડ શ્રી હરિકૃષ્ણ રેસિકોમમાં રહેતા  અને દારૃનો ધંધો કરતા જયેશ ઉર્ફે દિનુ જામનદાસ વિરવાણી ને પોલીસે ઝડપી પાડી દારૃની ૧૯ બોટલ કિંમત રૃપિયા ૪૪,૨૫૦ ની  કબજે કરી છે. જ્યારે દારૃ આપનાર મહેન્દ્ર ગેહલોતની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુભાનપુરાના વિમળનાથ કોમ્પ્લેક્સનો બીજા માળનો દાદર તૂટતાં રહીશોનું રેસ્ક્યૂઃએપાર્ટમેન્ટ ખાલી કરાવ્યું…
GUJARAT

સુભાનપુરાના વિમળનાથ કોમ્પ્લેક્સનો બીજા માળનો દાદર તૂટતાં રહીશોનું રેસ્ક્યૂઃએપાર્ટમેન્ટ ખાલી કરાવ્યું…

April 18, 2026
રાત્રે દારૃનો નશો કરીને નીકળેલા ચાર નશેબાજ ઝડપાયા | Four accused caught under the influence of alcoh…

યુરિનરી ટ્રેક ઈન્ફેક્શનની સારવાર માટેની એન્ટિબાયોટિક દવાઓની અસર ઘટી ગઈ | antibiotic ineffective urin…

Next Post
શહેરમાં પરશુરામજીની શોભાયાત્રા, ચૂંટણી અને PSIની પરીક્ષા નિમિત્તે બંદોબસ્ત | police deployed for ele…

શહેરમાં પરશુરામજીની શોભાયાત્રા, ચૂંટણી અને PSIની પરીક્ષા નિમિત્તે બંદોબસ્ત | police deployed for ele...

છાણીમાં અપહ્યત યુવકને કેનાલમાં ફેંકી દેવાના ચકચારી કિસ્સામાં પત્નીની સંડોવણી,પ્રેમમાં પતિ બાધારૃપ હત…

છાણીમાં અપહ્યત યુવકને કેનાલમાં ફેંકી દેવાના ચકચારી કિસ્સામાં પત્નીની સંડોવણી,પ્રેમમાં પતિ બાધારૃપ હત...

કાશી અને મથુરાની વિવાદિત જગ્યાઓ મુસ્લિમોએ હિન્દુઓને સોંપી દેવી જોઈએ | muslims should give kashi and …

કાશી અને મથુરાની વિવાદિત જગ્યાઓ મુસ્લિમોએ હિન્દુઓને સોંપી દેવી જોઈએ | muslims should give kashi and ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની ‘નો રિપીટ’ થીયરી! સતત 3 ટર્મ ચૂંટણી જીતનાર કે લડનારને આરામ | BJP’s…

3 weeks ago
ટેકસ ખાતાની ૨૧૯૪.૯૦ કરોડ આવક , એક દિવસમાં મ્યુનિ.તંત્રને પ્રોપર્ટી ટેકસની ૨૦ કરોડથી વધુ આવક | Income…

1 year ago
અમદાવાદ: ‘ડિજિટલ અરેસ્ટ’ કૌભાંડમાં 18.55 કરોડની છેતરપિંડી, એકની ધરપકડ | Ahmedabad Man Arrested in ₹1…

4 months ago
નડિયાદમાં પટેલ બેકરી અને ભાગ્યોદસ કેટરર્સ પાસે સોસાયટીમાં દબાણો હટાવાયા | Pressures removed in socie…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News