gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છાણીમાં અપહ્યત યુવકને કેનાલમાં ફેંકી દેવાના ચકચારી કિસ્સામાં પત્નીની સંડોવણી,પ્રેમમાં પતિ બાધારૃપ હત…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2026
in GUJARAT
0 0
0
છાણીમાં અપહ્યત યુવકને કેનાલમાં ફેંકી દેવાના ચકચારી કિસ્સામાં પત્નીની સંડોવણી,પ્રેમમાં પતિ બાધારૃપ હત…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરાઃ છાણીમાં પંદર દિવસ પહેલાં યુવકનું અપહરણ કરી સોજીત્રા પાસે કેનાલમાં ફેંકી દેતાં ચમત્કારિક બચાવ થયો હોવાના ચકચારી બનાવમાં પાંચ અપહરણકારોની ધરપકડ બાદ હવે અપહ્યત યુવકની પત્નીની સંડોવણી ખૂલતાં તેની પણ ધરપકડ કરવામાં આવી છે.

છાણીમાં પાનનો ગલ્લો ધરાવતો ગિરીશ  ગઇ તા.૮મી એપ્રિલે રાત્રે ઘેર જતો હતો ત્યારે  છાણી-સોખડા રોડપર કારમાં તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારોએ દેણા,દુમાડ જેવા સ્થળોએ ફેરવી સોજીત્રાની કેનાલમાં તેને ફેંકી દીધો હતો.સારાનસીબે ગિરીશના હાથમાં પીલર આવી જતાં ત્રણ કલાક પાણીમાં રહ્યો હતો અને સવાારે બહાર નીકળી જીવ બચાવ્યોહતો.

આ બનાવમાં છાણીના પીઆઇ આર એલ પ્રજાપતિએ પાંચેય અપહરણકારોને ઝડપી પાડતાં તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા.સમગ્ર બનાવમાં પ્રેમપ્રકરણ હોવાનું બહાર આવતાં અપહ્યત ગિરીશની પત્ની ફાલ્ગુનીની પણ ધરપકડ કરવામાં આવી છે.

પોલીસના કહ્યા મુજબ,ફાલ્ગુની અને હેરસલૂન ધરાવતા કૌશિક મહેન્દ્ર શર્મા (બામરોલી,વસો,ખેડા)સંપર્કમાં હતા.તેમને સાથે રહેવું હોવાથી ગિરીશ નડતો હતો.જેથી ગિરીશનું કાસળ કાઢવા કૌશિકે નિલકંઠ મારફતે વડોદરાના નરેન્દ્ર ઉર્ફે નિકુલ ગોસ્વામીને રૃ.૩૫હજારની સોપારી આપી હતી.અપહરણકારોએ ગિરીશને કેનાલમાં ફેંકી તેનું મોત થયું હોવાનું માની લીધું હતું.પરંતુ ગિરીશનો ચમત્કારિક બચાવ થયો હતો.

 કૌશિક શર્મા બનાવને દિવસે પણ પ્રેમિકાને મળવા આવ્યો હતો

બંને વચ્ચે બનાવના બે દિવસમાં ૧૦૦ જેટલા કોલ્સ થયા હતા

છાણીમાં અપહ્યત યુવકને કેનાલમાં ફેંકી દેવાના ચકચારી કિસ્સામાં પત્નીની સંડોવણી,પ્રેમમાં  પતિ બાધારૃપ હતો 2 - imageગિરીશની હત્યા માટે સોપારી આપનાર વસોના કૌશિક શર્મા અને છાણીમાં રહેતી તેની પ્રેમિકા અવારનવાર મળતા હતા.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,કૌશિકે તેના રસ્તામાં નડતર બનેલા ગિરીશને મોતને ઘાટ ઉતારવા માટે યોજના બનાવી હતી.જેની જાણ ગિરીશની પત્નીને પણ હતી.

ગિરીશનું અપહરણ કરી કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો ત્યારે તે દિવસે પણ સૂત્રધાર કૌશિક અને તેની પ્રેમિકા છાણીમાં મળ્યા હતા.આ ઉપરાંત  બંને વચ્ચે બે દિવસમાં ૧૦૦ જેટલા કોલ્સ પણ થયા હતા.આ ઉપરાંત છ મહિના પહેલાં ગિરીશ અને કૌશિક વચ્ચે આ બાબતે ઝઘડો પણ થયો હોવાની માહિતી બહાર આવી છે.

અપહરણકારે કહ્યું,કૌશિક તારી પત્ની સાથે વાત કરે તેમાં વાંધો શું છે

છાણીના ગિરીશનું અપહરણ કરવામાં આવ્યું ત્યારે કારમાં બેઠેલા એક અપરહણકારે તેને ધમકાવી કહ્યું હતું કે,કૌશિક તારી પત્ની સાથે વાત કરે તેમાં તને શું વાંધો છે ? જેથી આ પ્રકરણમાં કૌશિક જ મુખ્ય સૂત્રધાર હોવાનું ખૂલ્યું હતું.

ગિરીશની રેકી કર્યા બાદ કારની પાછળ સ્કૂટર ચલાવી નજર રાખતો રૃદ્ર પકડાયો

અપહરણ કરાયેલા ગિરીશની પાછળ સ્કૂટર ચલાવતો તેમજ અપહરણ કર્યા પછી કારની આસપાસ સ્કૂટર ચલાવી રહેલો એક યુવક પોલીસ માટે શંકાના દાયરામાં આવ્યો હતો.૨૫૦ કલાકના સીસીટીવી ફૂટેજ અને મોબાઇલ સર્વેલન્સ  બાદ અપહ્યત ગિરીશનો પીછો કરતા એક યુવક પર પોલીસની નજર ઠરી હતી.આ યુવક અપહરણ થયા પછી પણ કારની પાછળ જતો હતો અને સતત મોબાઇલ પર વાત કરતો હતો.જેથી પોલીસે ગિરીશની રેકી કરી નિકુલ ગોસ્વામીને રજેરજની માહિતી આપનાર રૃદ્ર રાજેશભાઇ રાવળ(શિવમ સોસાયટી,લાલબાગ બ્રિજ પાસે મૂળ રહે.સત્યનારાયણ સોસાયટી,નવા બજાર, કરજણ)ની ધરપકડ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુભાનપુરાના વિમળનાથ કોમ્પ્લેક્સનો બીજા માળનો દાદર તૂટતાં રહીશોનું રેસ્ક્યૂઃએપાર્ટમેન્ટ ખાલી કરાવ્યું…
GUJARAT

સુભાનપુરાના વિમળનાથ કોમ્પ્લેક્સનો બીજા માળનો દાદર તૂટતાં રહીશોનું રેસ્ક્યૂઃએપાર્ટમેન્ટ ખાલી કરાવ્યું…

April 18, 2026
રાત્રે દારૃનો નશો કરીને નીકળેલા ચાર નશેબાજ ઝડપાયા | Four accused caught under the influence of alcoh…
GUJARAT

રાત્રે દારૃનો નશો કરીને નીકળેલા ચાર નશેબાજ ઝડપાયા | Four accused caught under the influence of alcoh…

April 18, 2026
યુરિનરી ટ્રેક ઈન્ફેક્શનની સારવાર માટેની એન્ટિબાયોટિક દવાઓની અસર ઘટી ગઈ | antibiotic ineffective urin…
GUJARAT

યુરિનરી ટ્રેક ઈન્ફેક્શનની સારવાર માટેની એન્ટિબાયોટિક દવાઓની અસર ઘટી ગઈ | antibiotic ineffective urin…

April 18, 2026
Next Post
કાશી અને મથુરાની વિવાદિત જગ્યાઓ મુસ્લિમોએ હિન્દુઓને સોંપી દેવી જોઈએ | muslims should give kashi and …

કાશી અને મથુરાની વિવાદિત જગ્યાઓ મુસ્લિમોએ હિન્દુઓને સોંપી દેવી જોઈએ | muslims should give kashi and ...

યુરિનરી ટ્રેક ઈન્ફેક્શનની સારવાર માટેની એન્ટિબાયોટિક દવાઓની અસર ઘટી ગઈ | antibiotic ineffective urin…

યુરિનરી ટ્રેક ઈન્ફેક્શનની સારવાર માટેની એન્ટિબાયોટિક દવાઓની અસર ઘટી ગઈ | antibiotic ineffective urin...

રાત્રે દારૃનો નશો કરીને નીકળેલા ચાર નશેબાજ ઝડપાયા | Four accused caught under the influence of alcoh…

રાત્રે દારૃનો નશો કરીને નીકળેલા ચાર નશેબાજ ઝડપાયા | Four accused caught under the influence of alcoh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નિવૃત ડી.આઈ.જી. એ.કે.પંડ્યા અને નિવૃત ઈન્કમટેક્ષ કમિશ્નર બી.કે.શ્રીમાળીનું સાકર તુલા કરી લોક અભિવાદન…

નિવૃત ડી.આઈ.જી. એ.કે.પંડ્યા અને નિવૃત ઈન્કમટેક્ષ કમિશ્નર બી.કે.શ્રીમાળીનું સાકર તુલા કરી લોક અભિવાદન…

1 year ago
યુક્રેનમાં નિર્દોષોની હત્યા અસ્વીકાર્ય, યુદ્ધ સમાધાનનો માર્ગ નહીંઃ UNમાં ભારતની ઝડપથી શાંતિ સ્થાપિત …

યુક્રેનમાં નિર્દોષોની હત્યા અસ્વીકાર્ય, યુદ્ધ સમાધાનનો માર્ગ નહીંઃ UNમાં ભારતની ઝડપથી શાંતિ સ્થાપિત …

8 months ago
અમે બેંક ઓફિસર છીએ, તમારા પતિના 9લાખ આપવાના છે… વિધવાને ફસાવી દાગીના લૂંટી લીધા | widow woman robb…

અમે બેંક ઓફિસર છીએ, તમારા પતિના 9લાખ આપવાના છે… વિધવાને ફસાવી દાગીના લૂંટી લીધા | widow woman robb…

8 months ago
હવે ભારતના વિઝા એક જ દિવસમાં મળી જશે, કેન્દ્ર સરકારે બે નવા પોર્ટલ લોન્ચ શરૂ કર્યા

હવે ભારતના વિઝા એક જ દિવસમાં મળી જશે, કેન્દ્ર સરકારે બે નવા પોર્ટલ લોન્ચ શરૂ કર્યા

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News