gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં ચોમાસુ સોળ આની! સૌરાષ્ટ્ર-કચ્છમાં હજી બે દિવસ વરસાદની આગાહી | gujarat monsoon forecast rai…

G METRO NEWS by G METRO NEWS
October 2, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં ચોમાસુ સોળ આની! સૌરાષ્ટ્ર-કચ્છમાં હજી બે દિવસ વરસાદની આગાહી | gujarat monsoon forecast rai…
1
VIEWS
Share on FacebookShare on Twitter

IMD Gujarat Rain Forecast: એકાદ પખવાડિયાથી વરસાદની વિદાયની આગાહી વચ્ચે રહી રહીને મેઘરાજા વરસી રહ્યા છે. જેના પગલે ગુજરાતમાં આ વખતનું ચોમાસુ સોળ આની રહ્યું છે. કારણ કે સરેરાશ સામે ગુજરાતમાં અત્યાર સુધીમાં 115 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. બીજી તરફ હજી પણ આગામી બે દિવસ ગુરુવાર અને શુક્રવારના રોજ સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મઘ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હોળીના તહેવાર કે વર્ષા વિજ્ઞાનના આધારે વરસાદની આગાહી કરવામાં આવે ત્યારે ચોમાસુ કેટલા આની રહેશે? તેવો દેશી તળપદો શબ્દ વાપરવામાં આવતો હોય છે. સોળ આની એટલે 100 ટકા વરસાદ ગણાય. આ મુજબ આ વખતે ગુજરાતમાં 882 મી.મીની સરેરાશ સામે 1022 મીમી વરસાદ વરસી ગયો છે. એટલે કે ચોમાસુ સોળ આની રહેતા વરસનો આગામી સમય ખેડૂતો, વેપારીઓ સહિતના વર્ગ માટે ખુબ સારો રહેશે. 

ત્રણ-ચાર દિવસથી ગુજરાતમાં છવાયેલા વરસાદી માહોલમાં હવામાન વિભાગ દ્વારા આગમી બે દિવસ એટલે કે 2 અને 3 ઓક્ટોબરના રોજ રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગિર સોમનાથ, દિવ, કચ્છ સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવા-ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ

Next Post
લોનના દર તથા EMIમાં હાલ કોઇ રાહત નહીં | There is no relief in loan rates and EMIs at present

‘માનવ ઇતિહાસની દિશા બદલી નાખી…’ વડાપ્રધાન મોદીની રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ | PM Modi P…

'માનવ ઇતિહાસની દિશા બદલી નાખી...' વડાપ્રધાન મોદીની રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ | PM Modi P...

અમદાવાદ સોનુ રૂ.1,21,000ને પાર, ચાંદી પણ નવી ટોચે પહોંચી | Ahmedabad gold crosses Rs 1 21 000 silver…

અમદાવાદ સોનુ રૂ.1,21,000ને પાર, ચાંદી પણ નવી ટોચે પહોંચી | Ahmedabad gold crosses Rs 1 21 000 silver...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતમાં હવે સીમ કાર્ડ વિના વોટ્સએપ નહીં ચાલે | WhatsApp will no longer work without a SIM card in In…

6 months ago
ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજો પર હુમલા બાદ વિદેશ મંત્રાલય લાલચોળ, અમેરિકાના ડિપ્લોમેટને બીજી વખત…

2 months ago
વડોદરામાં કાયદો-વ્યવસ્થાના ધજાગરા: પાર્કિંગના મુદ્દે પોલીસ જવાન પર લાકડીઓથી જીવલેણ હુમલો | vadodara …

‘મોદી સરકારે સાવરકરનું સપનું પૂરું કરવાની તક ગુમાવી’ શિવસેના UBTના કેન્દ્ર પર પ્રહાર | Modi Govt Mis…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News