gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજે વિશ્વ હાથશાળ દિવસ : લુપ્ત થતી ખરડના વણાટકલાના ધરોહર પિતા-પુત્ર તેજસી-સામતને રાષ્ટ્રીય સન્માન | W…

G METRO NEWS by G METRO NEWS
August 7, 2025
in GUJARAT
0 0
0
આજે વિશ્વ હાથશાળ દિવસ : લુપ્ત થતી ખરડના વણાટકલાના ધરોહર પિતા-પુત્ર તેજસી-સામતને રાષ્ટ્રીય સન્માન | W…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Image: Instagram : @Samat Tejsi

Kutch Handloom Art: વિશ્વની સૌથી પ્રાચન ગણાતી વણાટકલામાંની એક ખરડના જીવંત ધરોહર ગણાતા એક માત્ર કચ્છના પરિવારજનોમાં પિતા તેજસી ધાનાભાઈ મારવાડા અને પુત્ર સામત તેજસી ધાના મારવાડાએ નેશનલ એવોર્ડ મેળવીને એક ઈતિહાસ સજર્યો છે.

આજે વિશ્વ હાથશાળ દિવસ : લુપ્ત થતી ખરડના વણાટકલાના ધરોહર પિતા-પુત્ર તેજસી-સામતને રાષ્ટ્રીય સન્માન 2 - image

નેશનલ એવોર્ડ એનાયત

મૂળ ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે આવેલા કુરન ગામના તેજસીભાઈને અગાઉ નેશનલ એવોર્ડ મળી ચૂક્યો હતો અને આજે તેમના પુત્ર સામત તેજસીના નેશનલ એવોર્ડની રાષ્ટ્રીય હાથશાળ દિન નિમિત્તે જાહેરાત થતાં કચ્છ અને ગુજરાતના વણાટકારોમાં ઉત્સાહનું મોજું પ્રસર્યું હતું. ખરડ એ ઊંટ અને બકરાના ઊનમાંથી બનતી મહામૂલી ચટાઈ છે જે સદીઓ સુધી ઉપયોગમાં લઈ શકાય છે. વર્ષો પહેલાં સિંધના રણમાં ઊંટ પર લઈ જવાતી બેગ અને ખાટલામાં પાથરવામાં આવતી ઉત્તમ કક્ષાની મજબૂત દરીઓ ક ખરડ વણાટ દ્વારા બનાવવામાં આવતી. 35 વર્ષની યુવા વયે તેજસીએ ઊંટના ઊનમાંથી કોરોનાની થીમ પર દરી બનાવી જેના કારણે તેમના ઐતિહાસિક વારસાને સાચવીને ઉત્તમ પ્રકારના કામ બદલ રાષ્ટ્રપતિના હસ્તે નેશનલ એવોર્ડ એનાયત થવા જઈ રહ્યો છે.

આજે વિશ્વ હાથશાળ દિવસ : લુપ્ત થતી ખરડના વણાટકલાના ધરોહર પિતા-પુત્ર તેજસી-સામતને રાષ્ટ્રીય સન્માન 3 - image

આ પણ વાંચોઃ અમદાવાદના જમાલપુરમાં ગાર્બેજ કલેક્શન વાહનના ચાલકે અનેક વાહનો લીધા અડફેટે, એકનું મોત, 7ને ઈજા

કેમ ખાસ છે આ કલા? 

આ અંગે ગુજરાત સમાચાર સાથે વાત કરતાં સામતભાઈ તેજસીભાઈ મારવાડાએ જણાવ્યું હતું કે, અમારી આ કલા સૌથી કપરી કલા છે. જેમાં માત્ર આઠ પ્રકારના લાકડાનો ઉપયોગ કરીને જાતે જ સાળ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ દુર્લભ ઊંટના ઊનનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે ઘેટા બકરાના શરીર પર વિપુલ ઊન હોય છે પરંતુ ઊંટના શરીર પર જે ઓછું ઊન હોય છે તે જ ખરડમાં વપરાય છે. આનું કારણ તેની મજબૂતી છે. ખરડની ડિઝાઈન પણ એક સમય અને પરિશ્રમ માગી લે તેવું હતું. પરંતુ મહામહેનતે અમે અનેક મહિનાઓના પરિશ્રમથી વૈશ્વિક કોરોનાની થીમ પર ખરડ દરી બનાવી અને તેને જ સેમ્પલ તરીકે નેશનલ એવોર્ડ ખાતે દિલ્હી મોકલી હતી. વર્ષો સુધી અમારા વડવાઓએ આ કલાને સાચવીને અમારા સુધી તેનું વહન કર્યું. આ કલાને સાચવવામાં પણ અમે ઘણી આર્થિક મુશ્કેલીઓનો સામનો કર્યો છે. આજે જ્યારે આ નેશનલ એવોર્ડ એનાયત થયો છે ત્યારે આંખો આંસુથી ભરાઈ ગઈ છે.

આજે વિશ્વ હાથશાળ દિવસ : લુપ્ત થતી ખરડના વણાટકલાના ધરોહર પિતા-પુત્ર તેજસી-સામતને રાષ્ટ્રીય સન્માન 4 - image

આ પણ વાંચોઃ મોરબીમાં 500 ગાંડા અને હું 501મો ગાંડો…. ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું ઈટાલિયા સમક્ષ ચોંકાવનારું નિવેદન

લુપ્ત થઈ રહી છે કલા

વધુમાં સામતભાઈએ જણાવ્યું હતું કે, કેટલાંક વર્ષો પહેલાં મારા પિતાને પણ નેશનલ એવોર્ડ મળ્યો હતો. આજે એ વાતનો આનંદ છે કે જે કલા લુપ્ત થઈ રહી છે તેને સાચવવા માટે આજે અમને જે રાષ્ટ્રીય સન્માન મળી રહ્યું છે તે સમગ્ર ગુજરાતનું ગૌરવ છે.

આજે વિશ્વ હાથશાળ દિવસ : લુપ્ત થતી ખરડના વણાટકલાના ધરોહર પિતા-પુત્ર તેજસી-સામતને રાષ્ટ્રીય સન્માન 5 - image

ઉલ્લેખનીય છે કે, તેજસીભાઈ ધાના પરિવારના ઉત્તમ નમૂનાઓ વિશ્વના અનેક મ્યુઝિયમમોમાં પ્રાચીન વણાટકલાના આધારસ્તંભ તરીકે સચવાયેલા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …
GUJARAT

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …

August 15, 2026
Next Post
અમદાવાદ ફાયરિંગનો મામલો: કરોડોનું દેવું થતાં કલ્પેશ ટુંડિયાએ આપઘાત કર્યાનો ઘટસ્ફોટ | Ahmedabad Firin…

અમદાવાદ ફાયરિંગનો મામલો: કરોડોનું દેવું થતાં કલ્પેશ ટુંડિયાએ આપઘાત કર્યાનો ઘટસ્ફોટ | Ahmedabad Firin...

ગુજરાતી ફિલ્મ “રહસ્યમ” નું શાનદાર શુભ મુહૂર્ત — નવો રહસ્યમય સફરનો આરંભ

ગુજરાતી ફિલ્મ “રહસ્યમ” નું શાનદાર શુભ મુહૂર્ત — નવો રહસ્યમય સફરનો આરંભ

ડિપ્રેશન કે તણાવથી બચવા દરરોજ કરવા જોઈએ આ 3 યોગાસન, ભાગદોડભરી જિંદગીમાં મદદગાર | beat stress with yoga practice these three yogasanas daily

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પેટ્રોલ પંપ પર ફ્યૂલ આપવાની ના પાડી તો ખેર નથી! સરકારે આપ્યો કડક આદેશ | no shortage of petrol diesel…

પેટ્રોલ પંપ પર ફ્યૂલ આપવાની ના પાડી તો ખેર નથી! સરકારે આપ્યો કડક આદેશ | no shortage of petrol diesel…

3 months ago
ચાંદીમાં તેજી: 260000ની નજીક પહોંચી, સોનામાં સામાન્ય ઘટાડો: જાણો MCX પર લેટેસ્ટ રેટ | Silver continu…

ચાંદીમાં તેજી: 260000ની નજીક પહોંચી, સોનામાં સામાન્ય ઘટાડો: જાણો MCX પર લેટેસ્ટ રેટ | Silver continu…

7 months ago
સનફાર્મા રોડ પરથી ટ્રોલી સાથેનું ટ્રેક્ટર ચોરનાર બે વાહન ઉઠાવગીર પકડાયા | two accused caught who the…

સનફાર્મા રોડ પરથી ટ્રોલી સાથેનું ટ્રેક્ટર ચોરનાર બે વાહન ઉઠાવગીર પકડાયા | two accused caught who the…

4 months ago
બે દિવસમાં સોનામાં રૂ.10 હજાર તથા ચાંદીમાં રૂ.30 હજારનો ઉછાળો | Gold prices rise by Rs 10 thousand a…

બે દિવસમાં સોનામાં રૂ.10 હજાર તથા ચાંદીમાં રૂ.30 હજારનો ઉછાળો | Gold prices rise by Rs 10 thousand a…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News