gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઉંચા ટેરિફની પ્રતિકૂળ અસરની સ્થિતિમાં RBI નીતિવિષયક પગલાં હાથ ધરશે | RBI to take policy measures in …

G METRO NEWS by G METRO NEWS
August 26, 2025
in Business
0 0
0
ઉંચા ટેરિફની પ્રતિકૂળ અસરની સ્થિતિમાં RBI નીતિવિષયક પગલાં હાથ ધરશે | RBI to take policy measures in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકા દ્વારા બુધવારથી લાગુ થનારી એકંદર  ૫૦ ટકા ટેરિફની ઘરઆંગણે આર્થિક વિકાસ પર પ્રતિકૂળ અસર જણાશે તો, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા નીતિવિષયક પગલાં દ્વારા તેને પ્રતિસાદ આપશે એમ રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું. ભારતના માલસામાન પર ૨૫ ટકા ટેરિફ વસૂલવાનું શરૂ કરી દેવાયું છે અને ૨૭ ઓગસ્ટથી બીજા ૨૫ ટકા વસૂલવા અમેરિકાએ જાહેરાત કરી છે.

ફિક્કી-આઈબીએના એક વાર્ષિક બેન્કિંગ કાર્યક્રમમાં બોલતા તેમણે જણાવ્યું હતું કે, બેન્કિંગ ક્ષેત્રને પૂરતી લિક્વિડિટી પૂરી પાડવામાં આવી છે  અને દેશના અર્થતંત્રને જે જરૂર હશે તે બધુ પૂરુ પડાશે. 

અનિશ્ચિતતા વચ્ચે ફુગાવાને નિયંત્રણમાં લેતી વખતે રિઝર્વ બેન્કે વિકાસ પરથી પોતાની નજર હટાવી નથી. વર્તમાન વર્ષના ફેબુ્રઆરીથી રિઝર્વ બેન્કે રેપો રેટમાં એક ટકો ઘટાડી રેપો રેટ ૫.૫૦ ટકા લાવી દીધો છે. 

વર્તમાન નાણાં વર્ષ માટે રિઝર્વ બેન્કે ભારતનો જીડીપી અંદાજ ૬.૫૦ ટકા મૂકયો છે. ટેરિફની ભારત પર એકંદર અસર નહીંવત હશે પરંતુ જેમ્સ એન્ડ જ્વેલરી, ટેકસટાઈલ્સ તથા એમએસએમઈ જેવા કેટલાક ક્ષેત્રો એવા છે જેના પર અસર પડવાની શકયતા રહેલી છે. 

ભારત સરકાર મુકત વેપાર કરારો તરફ પણ નજર દોડાવી રહી છે. કેટલાક કરારો તો લાગુ પણ થઈ ગયા છે એમ તેમણે જણાવ્યું હતું. 

આવનારા વર્ષોમાં ત્રીજા મોટા અર્થતંત્ર બનવા માટે ભારત સજ્જ છે.સેવા ક્ષેત્રની મજબૂત નિકાસ તથા ઈનવર્ડ રેમિટેન્સિસના વિક્રમી સ્તરના ટેકા સાથે ભારતની ચાલુ ખાતાની ખાધ નીચી રહેવા    પામી છે, એમ જણાવી તેમણે દેશનું બહારી ક્ષેત્ર મજબૂત હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. 

દેશનું ૬૯૫ અબજ ડોલરનું ફોરેકસ રિઝર્વ ૧૧ મહિનાના આયાત બિલને પહોંચી વળાય એટલું છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
મહિલા સમાનતા દિવસ: પુરુષોનું વર્ચસ્વ ધરાવતા પ્રોફેશનમાં મક્કમ માનુનીઓના નક્કર કદમ | Women Warriors F…

મહિલા સમાનતા દિવસ: પુરુષોનું વર્ચસ્વ ધરાવતા પ્રોફેશનમાં મક્કમ માનુનીઓના નક્કર કદમ | Women Warriors F...

કપાસની આયાત ડયુટી રદ થતાં સુરેન્દ્રનગરના ખેડૂતોમાં રોષ | Farmers of Surendranagar angry over cotton …

કપાસની આયાત ડયુટી રદ થતાં સુરેન્દ્રનગરના ખેડૂતોમાં રોષ | Farmers of Surendranagar angry over cotton ...

દસાડાના સેડલા નજીક ગેરયાદે તમંચા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with pistol near Sadla Dasada

દસાડાના સેડલા નજીક ગેરયાદે તમંચા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with pistol near Sadla Dasada

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લગ્ન કે શુભ પ્રસંગો બાદ વધેલી રસોઈ કેટરર્સ દ્વારા જાંબુઆ ગામના નાકે એઠવાડ નંખાતા સ્થાનિકોમાં રોષ | L…

લગ્ન કે શુભ પ્રસંગો બાદ વધેલી રસોઈ કેટરર્સ દ્વારા જાંબુઆ ગામના નાકે એઠવાડ નંખાતા સ્થાનિકોમાં રોષ | L…

5 months ago
જામનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ સામે ભૂસ્તરશાસ્ત્ર વિભાગની કાર્યવાહી : જેસીબી, ડમ્પરો અને ટ્રેક્ટરો સહ…

જામનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ સામે ભૂસ્તરશાસ્ત્ર વિભાગની કાર્યવાહી : જેસીબી, ડમ્પરો અને ટ્રેક્ટરો સહ…

4 weeks ago
મ.પ્રદેશમાં આવકવેરાની રૂ.314 કરોડની નોટિસ મળતા મજૂરના પેટમાં ફાળ

મ.પ્રદેશમાં આવકવેરાની રૂ.314 કરોડની નોટિસ મળતા મજૂરના પેટમાં ફાળ

1 year ago
મેમાં બેકારીનો દર વધીને 5.6 ટકા : એનએસઓ

મેમાં બેકારીનો દર વધીને 5.6 ટકા : એનએસઓ

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News