gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદની અમૂલ ડેરીની ચૂંટણીમાં 9 બેઠક પર 97.48 ટકા મતદાન | 97 48 percent voting in 9 seats in Amul Dai…

G METRO NEWS by G METRO NEWS
September 11, 2025
in GUJARAT
0 0
0
આણંદની અમૂલ ડેરીની ચૂંટણીમાં 9 બેઠક પર 97.48 ટકા મતદાન | 97 48 percent voting in 9 seats in Amul Dai…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સહેલગાહે લઈ જવાયેલા મતદારોએ બે લક્ઝરી બસમાં સીધા આવી મતદાન કર્યું

– 24 ઉમેદવારોનું ભાવી મતપેટીમાં સીલ : તા. ૧૨મીને શુક્રવારે મતગણતરી : ખંભાત, બોરસદ, કઠલાલ અને કપડવંજ બેઠક ઉપર 100 ટકા મતદાન આણંદ બેઠક ઉપર બે અને પેટલાદ, માતર, નડિયાદમાં એક મતદારે મતદાન ના કર્યું

આણંદ : આણંદની અમૂલ ડેરીના નિયામક મંડળની આજે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ૮૩૪ પૈકી ૮૧૩ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતા ૯૭.૪૮ ટકા મતદાન થયું હતું. તા. ૧૨મીને શુક્રવારે મતગણતરી હાથ ધરાશે. ત્યારે ૯ બેઠકના ૨૪ ઉમેદવારોનું ભાવિ હાલ તો મતપેટીમાં સીલ થઈ ગયું છે.  અમૂલ ડેરીમાં સત્તા મેળવવા માટે રાજકીય પક્ષો સહેલગાહે લઇ ગયેલા મતદારોને આજે સીધા ડેરી ખાતેના મતદાન મથકોએ બે લકઝરી બસમાં લવાયા હતા. 

આણંદની અમૂલ ડેરીની આજે આણંદ અને ખેડા જિલ્લાની ચાર-ચાર બેઠકો તેમજ એક વ્યક્તિગત બેઠકો માટે આણંદની અમૂલ ડેરી ખાતે ચૂંટણી યોજાઈ હતી. ત્યારે સવારે ૯ કલાકે મતદારોએ મતદાન શરૂ કરી દીધું હતું. સવારે ૯થી ૧૧ કલાક દરમિયાન ૮૩૪ પૈકી ૩૧૬ મતદારોએ મતદાન કરતા ૩૭.૯૪ ટકા મતદાન નોંધાયું હતું. જેમાં સૌથી વધુ પેટલાદ બેઠકમાં ૮૯ પૈકી ૫૯ મતદારોનું ૬૬.૨૯ ટકા મતદાન જ્યારે સૌથી ઓછું નડિયાદ બેઠક ઉપર ૧૦૭ પૈકી ૧૦ મતદારોનું ૯.૩૫ ટકા મતદાન થયું હતું. બપોરે ૧ વાગ્યા સુધી બોરસદમાં ૯૩ અને કપડવંજમાં ૧૧૨ મતદારો સાથે બંને બેઠક ઉપર ૧૦૦ ટકા મતદાન થઈ ગયું હતું. બપોરે ૩ કલાક સુધી ૯ બેઠકો ઉપર ૮૩૪ પૈકી ૮૧૩ મતદારો સાથે ૯૭.૪૮ ટકા મતદાન થઈ ગયું હતું. 

મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યારે ખંભાત, બોરસદ, કઠલાલ અને કપડવંજ બેઠક ઉપર ૧૦૦ ટકા મતદાન થયું છે. આણંદ બેઠક ઉપર ૯૮.૨૦, પેટલાદમાં ૯૮.૮૮, માતરમાં ૯૮.૮૯, નડિયાદમાં ૯૯.૦૭ અને વ્યક્તિગત સભાસદ વિભાગમાં ૩૦.૪૩ ટકા મતદાન નોંધાયું છે. આણંદ બેઠક ઉપર બે તથા પેટલાદ, માતર અને નડિયાદમાં એક મતદારે મતદાન કર્યું ન હતું. 

વ્યક્તિગત સભાસદ વિભાગમાં ૨૩ મતદારો પૈકી ૭ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વ્યક્તિગત સભાસદ વિભાગમાં એક મહિલા સભાસદ અને પેટલાદ બેઠક પર વિશ્રામપુરા ડેરીના મતદાર વિદેશથી મતદાન કરવા આવ્યા હતા. જ્યારે ૯ બેઠકો ઉપર કેટલાક વિકલાંગ મતદારો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા આવ્યા હતા.

આણંદ જિલ્લાની પેટલાદ અને બોરસદ બેઠકના મતદારોને નેતાઓ નાણાંના જોરે ખરીદવા નીકળ્યા હોવાના વિવિધ વીડિયો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. 

આણંદ અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં દર બે-બે કલાકના આંકડા દર્શાવતું મતદાન પત્રક

અમૂલ ડેરીની ચૂંટણીમાં કઈ બેઠક ઉપર ક્યારે કેટલું મતદાન થયું ?

ક્રમ   કુલ   સવારે ૯ થી ૧૧ સવારે ૯ થી બપોરે ૧  સવારે ૯ થી બપોરે ૩

        કુલ   સવારે 9 થી 11  સવારે 9થી બપોરે 1 સવારે 9 થી બપોરે 3

બેઠકો
મતદારો
    થયેલ મતદાન   ટકાવારી    થયેલ મતદાન   ટકાવારી    થયેલ મતદાન     ટકાવારી

આણંદ
જિલ્લો

૧      ૧-આણંદ   ૧૧૧ ૬૪   ૫૭.૬૬      ૧૦૧ ૯૦.૯૯      ૧૦૯ ૯૮.૨૦

૨      ૨-ખંભાત   ૧૦૫ ૬૧   ૫૮.૧૦      ૧૦૪ ૯૯.૦૫      ૧૦૫ ૧૦૦

૩      ૩-બોરસદ  ૯૩   ૪૪   ૪૭.૩૧      ૯૩   ૧૦૦ ૯૩   ૧૦૦

૪      ૪-પેટલાદ  ૮૯   ૫૯   ૬૬.૨૯      ૮૧   ૯૧.૦૧      ૮૮   ૯૮.૮૮

ખેડા
જિલ્લો

૫      ૭-કઠલાલ  ૧૦૪ ૧૬   ૧૫.૩૮      ૯૮   ૯૪.૨૩      ૧૦૪ ૧૦૦

૬      ૮-કપડવંજ        ૧૧૨ ૩૩   ૨૯.૪૬      ૧૧૨ ૧૦૦ ૧૧૨ ૧૦૦

૭      ૧૦-માતર  ૯૦   ૨૫   ૨૭.૭૮      ૮૮   ૯૭.૭૮      ૮૯   ૯૮.૮૯

૮      ૧૧-નડિયાદ       ૧૦૭ ૧૦   ૯.૩૫        ૧૦૫ ૯૮.૧૩      ૧૦૬ ૯૯.૦૭

૯      વ્યક્તિગત સભાસદ     ૨૩   ૪      ૧૭.૩૯      ૭      ૩૦.૪૩      ૭      ૩૦.૪૩

        કુલ   834 316   37.94       789  94.72       813  97.48

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: બેંગ્લોર જઇ ફ્લાઇટમાંથી અઢી કરોડના દાગીના ભરેલું પાર્સલ ચોરી આવ્યા, 5ની ધરપકડ | Ahmedabad t…
GUJARAT

અમદાવાદ: બેંગ્લોર જઇ ફ્લાઇટમાંથી અઢી કરોડના દાગીના ભરેલું પાર્સલ ચોરી આવ્યા, 5ની ધરપકડ | Ahmedabad t…

May 17, 2026
પૂર્વ મહિલા કાઉન્સિલરની સંખેડાના પીઆઈ સહિત પાંચ વિરુધ્ધ ફરિયાદ | Former woman councilor files compla…
GUJARAT

પૂર્વ મહિલા કાઉન્સિલરની સંખેડાના પીઆઈ સહિત પાંચ વિરુધ્ધ ફરિયાદ | Former woman councilor files compla…

May 17, 2026
કારમાંથી રૃા.૨.૫૬ કરોડની રોકડ ઝડપાઈ, કારચાલકની અટકાયત | Cash worth Rs 2 56 crore seized from car dri…
GUJARAT

કારમાંથી રૃા.૨.૫૬ કરોડની રોકડ ઝડપાઈ, કારચાલકની અટકાયત | Cash worth Rs 2 56 crore seized from car dri…

May 17, 2026
Next Post
સમગ્ર દેશમાં મતદારોનું વેરિફિકેશન, ઓક્ટોબરથી શરૂઆતની શક્યતા | Voter verification across the country …

સમગ્ર દેશમાં મતદારોનું વેરિફિકેશન, ઓક્ટોબરથી શરૂઆતની શક્યતા | Voter verification across the country ...

આજથી તળાજી નદીના બ્રિજને વાહનવ્યવહાર માટે બંધ કરાશે | Talaji River Bridge to be closed for vehicular…

આજથી તળાજી નદીના બ્રિજને વાહનવ્યવહાર માટે બંધ કરાશે | Talaji River Bridge to be closed for vehicular...

નડિયાદની કમળા ચોકડીએ દુકાનમાં ધમાલ મચાવી 5 શખ્સનો હુમલો

નડિયાદની કમળા ચોકડીએ દુકાનમાં ધમાલ મચાવી 5 શખ્સનો હુમલો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રક ચોરી જનાર આરોપી ગણતરીના ક્લાકોમાં અરવલ્લીથી ઝડપાયો | Truck theft accused caught in Aravalli wit…

ટ્રક ચોરી જનાર આરોપી ગણતરીના ક્લાકોમાં અરવલ્લીથી ઝડપાયો | Truck theft accused caught in Aravalli wit…

6 months ago
અમદાવાદ: રોડ પર છત્રી લઈને સિમકાર્ડ વેચનારથી ચેતજો! ‘ડિજિટલ એરેસ્ટ’ ફ્રોડ માટે વિદેશમાં સિમ સપ્લાય ક…

અમદાવાદ: રોડ પર છત્રી લઈને સિમકાર્ડ વેચનારથી ચેતજો! ‘ડિજિટલ એરેસ્ટ’ ફ્રોડ માટે વિદેશમાં સિમ સપ્લાય ક…

6 months ago
નીતિશ કુમાર માટે ભારત રત્નની માગ કરનારા દિગ્ગજ નેતાને જેડીયુમાંથી તગેડી મૂકાયા | Veteran leader who …

નીતિશ કુમાર માટે ભારત રત્નની માગ કરનારા દિગ્ગજ નેતાને જેડીયુમાંથી તગેડી મૂકાયા | Veteran leader who …

4 months ago
મે માસમાં ખુલ્લા બજારમાં વેચાણ માટે ખાંડનો 23.50 લાખ ટન કવોટા જારી | 23 50 lakh tonnes of sugar quot…

મે માસમાં ખુલ્લા બજારમાં વેચાણ માટે ખાંડનો 23.50 લાખ ટન કવોટા જારી | 23 50 lakh tonnes of sugar quot…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News