gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદ જિલ્લામાં મે મહિનામાં કમોસમી વરસાદથી નુકસાનીનું વળતર ચૂકવાયું જ નથી | No compensation has been …

G METRO NEWS by G METRO NEWS
September 14, 2025
in GUJARAT
0 0
0
આણંદ જિલ્લામાં મે મહિનામાં કમોસમી વરસાદથી નુકસાનીનું વળતર ચૂકવાયું જ નથી | No compensation has been …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 25 હજાર હેક્ટરમાં બાજરી, ડાંગર,કેળને નુકસાન થયુ હતું

– ખેતીવાડી વિભાગે નુકસાનીનો સર્વે કરીને સરકારને રિપોર્ટ મોકલ્યો છતાં નિરાકરણ આવ્યું જ નથી

આણંદ : આણંદ જિલ્લામાં મે મહિનામાં થયેલો કમોસમી વરસાદથી ૨૫ હજાર હેક્ટરમાં કૃષિ પાકોને નુકસાન થયું હતું. આ નુકસાનનો સર્વે કર્યો છતાં હજૂ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવ્યું નથી.જયારે મે મહિનાનું વળતર મળ્યું નથી ત્યાં ચાલુ મહિનામાં નુકસાનનું વળતર મળશે કે કેમ તે સવાલો સર્જાયા છે.  

આણંદ જિલ્લામાં તા. ૩થી ૯ મે સુધી કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ડાંગર, બાજરી, કેળના પાકને ૨૫ હજાર હેક્ટરમાં નુકસાન થયું હતું. તારાપુર, પેટલાદ, સોજીત્રા, ભાલ અને બોરસદમાં કૃષિ પાકનો સોથ વળી ગયો હતો. જે તે સમયે આણંદ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ગ્રામ સેવકોની ટીમ બનાવીને નુકસાનનો સર્વે કર્યો હતો. સરકારે ૩૩ ટકાથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને વળતર આપાવની જાહેરાત કરી હતી. આણંદ જિલ્લાના ખેતીવાડી વિભાગે મે મહિનામાં કૃષિ પાકને નુકસાન મામલે સર્વેના અહેવાલ સરકારને મોકલી આપયો છે અને સરકાર પાસેથી હજુ વળતર અંગે કંઇ જવાબ આપ્યો નથી. રાજ્ય સરકાર દ્વારા વળતર આપવામાં આવશે ત્યારે તુરંત ખેડૂતોને ચૂકવી આપવામાં આવશે.તેમ અધિકારીએ જણાવ્યું હતું. 

ભાજપના 5 ધારાસભ્યો છતાં ખેડૂતોના પ્રશ્રો અધ્ધરતાલ 

મે મહિનામાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાનનું વળતર હજુ ખેડૂતોને ચૂકવાયું નથી. આણંદ જિલ્લામાં બોરસદ, પેટલાદ, ખંભાત, સોજીત્રા, ઉમરેઠ ,આણંદમાં ભાજપના ધારાસભ્ય છે અને કેટલાક ધારાસભ્યો માત્ર પત લખીને સરકારને રજૂઆતો કરે છે અને સોશિયલ મીડિયામાં દેખાડો કરવામાં રસ હોય છે. ભાજપની સરકાર હોવા છતાં ખેડૂતોના હિત માટે ધારાસભ્યો લડી શકાતા નથી. તેમ ખેડૂતે જણાવ્યું હતું.  

તાજેતરમાં પડેલા વરસાદથી કૃષિ પાકને નુકસાન મામલે સર્વે 

ઓગસ્ટના છેલ્લા સપ્તાહ અને સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ભારે વરસાદના કારણે ચોમાસુ પાકને નુકસાન થયું હતું. આ મામલે આણંદ જિલ્લાના ખેતીવાડી વિભાગના અધિકારી ચિંતન પટેલે જણાવ્યુ કે, વરસાદીથી થયેલા નુકસાનના સર્વે માટે ગ્રામ સેવકોની ટીમ બનાવીને હાલ સર્વે શરૂ કરવામા આવ્યો છે. જેની કામગીરી પૂર્ણ થયા પછી કેટલું નુકસાન થયું છે તેનો અંદાજ આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…
GUJARAT

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

June 28, 2026
‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર
GUJARAT

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

June 28, 2026
ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા
GUJARAT

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

June 28, 2026
Next Post
છેલ્લા દોઢ વર્ષમાં ભાવનગરના 220 થી વધુ વિદ્યાર્થીઓએ 50 કરોડની એજ્યુ. લોન મેળવી | More than 220 stude…

છેલ્લા દોઢ વર્ષમાં ભાવનગરના 220 થી વધુ વિદ્યાર્થીઓએ 50 કરોડની એજ્યુ. લોન મેળવી | More than 220 stude...

અમૂલ ચીઝ પ્લાન્ટમાંથી કેમિક્લયુકત પાણી કેનાલમાં છોડતા ખેતી પર અસર | Chemical laden water from Amul c…

અમૂલ ચીઝ પ્લાન્ટમાંથી કેમિક્લયુકત પાણી કેનાલમાં છોડતા ખેતી પર અસર | Chemical laden water from Amul c...

અભ્યાસ માટે પરિવારથી દૂર મોકલતા સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીનો આપઘાત | Student commits suicide in Sure…

અભ્યાસ માટે પરિવારથી દૂર મોકલતા સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીનો આપઘાત | Student commits suicide in Sure...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારે વરસાદ વચ્ચે વીજળી પડવાથી બે મહિલાના મોત, વડોદરા અને દાહોદમાં બની કરૂણ ઘટના | heavy rain lightni…

ભારે વરસાદ વચ્ચે વીજળી પડવાથી બે મહિલાના મોત, વડોદરા અને દાહોદમાં બની કરૂણ ઘટના | heavy rain lightni…

9 months ago
આણંદ જિલ્લાના બજારોમાં પીઓપીની ગણેશજીની મૂર્તિઓનું ખૂલ્લેઆમ વેચાણ | Open sale of POP Ganesha idols i…

આણંદ જિલ્લાના બજારોમાં પીઓપીની ગણેશજીની મૂર્તિઓનું ખૂલ્લેઆમ વેચાણ | Open sale of POP Ganesha idols i…

10 months ago
ડ્રાયફ્રુટસ આયાતકારો ‘ડ્રાય’: અમેરિકા સાથેના કરાર પર નજર રાખીને બેઠા છે | Dried fruit importers eyei…

ડ્રાયફ્રુટસ આયાતકારો ‘ડ્રાય’: અમેરિકા સાથેના કરાર પર નજર રાખીને બેઠા છે | Dried fruit importers eyei…

12 months ago
20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ… CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol…

20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ… CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol…

5 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News