gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાઇકલ અથડાવી લૂંટ કરતી ઉત્તર પ્રદેશની આંતરરાજ્ય ગેંગ ઝડપાઇ, | kalupur police nabbed five accused in …

G METRO NEWS by G METRO NEWS
April 12, 2026
in GUJARAT
0 0
0
સાઇકલ અથડાવી લૂંટ કરતી ઉત્તર પ્રદેશની આંતરરાજ્ય ગેંગ ઝડપાઇ, | kalupur police nabbed five accused in …
2
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, રવિવાર

શહેરના કાલુપુર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અનોખી મોડસ ઓપરેન્ડી દ્વારા નિર્દોષ નાગરિકોને નિશાન બનાવતી એક ખતરનાક આંતરરાજ્ય ગેંગનો કાલુપુર પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ મૂળ ઉત્તર પ્રદેશના મુરાદાબાદના વતની હોવાનું બહાર આવ્યું છે.

શું હતી લૂંટની અનોખી પદ્ધતિ?

આ ગેંગ અત્યંત ચાલાકીપૂર્વક લૂંટને અંજામ આપતી હતી. આરોપીઓ રસ્તા પર પસાર થતા બાઇક સવારને નિશાન બનાવતા હતા. ગેંગના સભ્યો પોતાની સાઇકલ જાણીજોઈને બાઇક સાથે અથડાવતા હતા. અકસ્માત થયો હોવાનું નાટક કરી બાઇક સવારને ઊભો રાખવામાં આવતો હતો. આ દરમિયાન ગેંગના અન્ય સભ્યો બાઇક સવારને વાતોમાં ભોળવી કે ડરાવીને તેના ખિસ્સામાંથી રોકડ રકમની લૂંટ ચલાવીને પળવારમાં ગાયબ થઈ જતા હતા.

પોલીસે આ રીતે મેળવી સફળતા

કાલુપુર પોલીસ મથકની હદમાં ટૂંકા ગાળામાં એક જ પ્રકારની પદ્ધતિથી બે બનાવો બનતા પોલીસ એક્શનમાં આવી હતી. પી.આઈ એચ આર વાઘેલા સહિતના સ્ટાફે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અને બાતમીદારોને સક્રિય કર્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પોલીસે મુશાહિદ હનીફ પઠાણ, મોહમંદ હનીફ પઠાણ, નૌશાદ હુસૈન અબ્બાસી, મોહંમદ ગુલઝેબ અંસારી અને શાનેઆલમ મલિકની ધરપકડ કરી છે.

રેલવે સ્ટેશન નજીક જ કેમ રોકાતા?

પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ગેંગ હંમેશા રેલવે સ્ટેશનની નજીકની હોટલો કે વિસ્તારોમાં જ આશરો લેતી હતી. આ પાછળનું મુખ્ય કારણ એ હતું કે લૂંટ કર્યા બાદ પોલીસ પકડે તે પહેલાં જ ટ્રેન પકડીને અન્ય રાજ્યમાં સરળતાથી નાસી જઈ શકાય.

દેશભરમાં આચરી છે અનેક લૂંટ

પ્રાથમિક તપાસ મુજબ, આ ગેંગ માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યોમાં પણ સક્રિય હતી અને લાખો રૂપિયાની લૂંટ ચલાવી ચૂકી છે. હાલ કાલુપુર પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી તેઓએ અન્ય કેટલા ગુના આચર્યા છે અને શહેરમાં તેમને કોણે આશરો આપ્યો હતો તે દિશામાં તપાસ તેજ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…
GUJARAT

Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

October 10, 2026
KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK
GUJARAT

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

October 10, 2026
Next Post
ચાંદખેડા બે બાળકીઓના મોત મામલે એફએસએલનો રિપોર્ટ આવશે | chandkheda police will take FSL report on two…

ચાંદખેડા બે બાળકીઓના મોત મામલે એફએસએલનો રિપોર્ટ આવશે | chandkheda police will take FSL report on two...

ગોધાવીની જમીનના મામલે પોપ્યુલર બિલ્ડરના દશરથ પટેલની ધરપકડ | Ahmedabad rural police nabbed Dashrath p…

ગોધાવીની જમીનના મામલે પોપ્યુલર બિલ્ડરના દશરથ પટેલની ધરપકડ | Ahmedabad rural police nabbed Dashrath p...

એસપી રીંગ પર રામોલ પાસેથી એક કરોડનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ | SMC nabbed driver with IMFL worth…

એસપી રીંગ પર રામોલ પાસેથી એક કરોડનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ | SMC nabbed driver with IMFL worth...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુભાષ બ્રિજની આધુનિક ટેકનોલોજીની મદદથી તપાસ, નિષ્ણાતો એજન્સી કામે લાગી | Subhash Bridge Inspection w…

સુભાષ બ્રિજની આધુનિક ટેકનોલોજીની મદદથી તપાસ, નિષ્ણાતો એજન્સી કામે લાગી | Subhash Bridge Inspection w…

10 months ago
શિક્ષક દિને શિક્ષકોનું આંદોલન: ખાલી બેઠકો ભરવા સહિતની માગ સાથે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ…

શિક્ષક દિને શિક્ષકોનું આંદોલન: ખાલી બેઠકો ભરવા સહિતની માગ સાથે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ…

1 year ago
અમદાવાદઃ ઘર કંકાસમાં ફાયરિંગ કરનારો શખસ ઝડપાયો, નશામાં સસરાના ઘર બહાર તોફાન મચાવ્યું હતું | Family D…

અમદાવાદઃ ઘર કંકાસમાં ફાયરિંગ કરનારો શખસ ઝડપાયો, નશામાં સસરાના ઘર બહાર તોફાન મચાવ્યું હતું | Family D…

10 months ago
નડિયાદ- કપડવંજ હાઈવે પર આખલા બાખડયા : લોકોના જીવ તાળવે ચોંટયા | Bulls gored on Nadiad Kapadvanj high…

નડિયાદ- કપડવંજ હાઈવે પર આખલા બાખડયા : લોકોના જીવ તાળવે ચોંટયા | Bulls gored on Nadiad Kapadvanj high…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News