gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદ જિલ્લામાં યાત્રાધામ, પ્રવાસન સ્થળ પાસેથી ખાદ્ય પદાર્થના 17 નમૂના લેવાયા | 17 food samples taken…

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in GUJARAT
0 0
0
આણંદ જિલ્લામાં યાત્રાધામ, પ્રવાસન સ્થળ પાસેથી ખાદ્ય પદાર્થના 17 નમૂના લેવાયા | 17 food samples taken…
0
VIEWS
Share on FacebookShare on Twitter

13 કિલો બિન આરોગ્યપ્રદ ખોરાકનો જથ્થો નાશ કરાયો 

પીપળાવના આશાપુરી માતાજી મંદિર, લાંભવેલમાં હનુમાનજી મંદિર પરિસરમાં લારી ગલ્લા પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું ચેકિંગ 

આણંદ: આણંદ જિલ્લાના પીપળાવના આશાપુરી માતાજી મંદિર, લાંભવેલ હનુમાન મંદિર પરિસર અને બોચાસરના સ્વામિનારાયણ મંદિરની આસપાસની લારી ગલ્લા પર ખાદ્ય પદાર્થનું ચેકિંગ કરવામાં આવ્યું છે. જેમાં ૧૩ કિલો બિન આરોગ્યપ્રદ ખોરાકનો નાશ કરાયો છે અને ખાદ્ય પદાર્થના ૧૭ નમૂના લેવામાં આવ્યા છે અને ૧૩ કિલો બિન આરોગ્યપ્રદ ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે. 

આણંદ જિલ્લાના યાત્રાધામ અને પ્રવાસન સ્થળો પર ખાદ્ય પદાર્થોના ટેસ્ટિંગ કરવા બાબતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પીપળાવ પાસેના આશાપુરા માતાજીના મંદિર પરિસરની આસપાસ ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા લારી ગલ્લાઓની તપાસ કરવામાં આવી હતી અને આ ઉપરાંત યોગ્ય સાફ સફાઇ રાખે, ગ્લોજ પહેરી, કેપ પહેરી અને ફૂડ અને સેફ્ટીના કાયદાનું પાલન અંગે જાણ કારી આપી હતી. 

ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા પ્રમુખ સ્વામી મહારાજ પાપડીનો લોટ અને ખીચું, દેરાણી જેઠાણી પાપડીનો લોટ, જય ખોડીયાર પાણીપુરીઅને ભેળ, સત કેવલ પાણીપુરી, દરબાર ટી સેન્ટર, જય આશાપુરી પાપડીનો લોટ. જલારામ પાપડીનો લોટ, જય મહાકાલી નાસ્તા હાઇટ, પટેલ ગોટા હાઉસ અને જે.કે. નાસ્તા હાઉસ ખાતે તપાસ કરવામાં આવી હતી. જેમાં ખાદ્ય પદાર્થના ૬ નમૂના લેવામાં આવ્યા છે. 

લાંભવેલ હનુમાનજીના મંદિરની આજુબાજુ સાત લારી ગલ્લા દુકાનનોની તપાસ કરીને ૪ નમૂના મેળવામાં આવ્યા છે. બોચાસણની સ્વામિનારાયણ મંદિરની આજુબાજુમાં આવેલા લારી પાનના ગલ્લા, બેકરી મળીને ૧૦ પેઢીમાં તપાસ કરવામાં આવી હતી અને જેમાંથી ૭ નમૂના લેવામાં આવ્યા છે. જયારે પાઉનો એક પેકેટનો જથ્થો બિન આરોગ્યપ્રદ જણાઇ આવતા સ્થળ પર નાશ કરવામાં આવ્યો છે.

પાણીપુરીનો માવો અને પાણીપુરીનું પાણી ૧૪ કિલો બિન આરોગ્યપ્રદ જણાતા નાશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત  

પાણીપુરીનો માવો અને પાણીપુરી નું પાણી ૧૩ કિલો જેટલો બિન આરોગ્યપ્રદ જણા હતા તેનું નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જહા બનાવવાના સાધનોની યોગ્ય સફાઈ રાખવા જણાવવામાં આવ્યું હતું અને નાસ્તા હાઉસ ખાતે જરૂરિયાત પૂરતો તાજો નાસ્તો બનાવીને પીરસવા માટે સૂચવ્યું હતું. 

 ફૂડ સેફટી ઓફિસર દ્વારા નમુનાઓ પૃથ્થકરણ અર્થે સરકારી ખાદ્ય પ્રયોગશાળા ખાતે મોકલવામાં આવેલ છે. જેનો અહેવાલ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નંદેસરીના ઉદ્યોગો પર ગેસનો ભાવ વધારો ઝીંકાતા ઉત્પાદનમાં ઘટાડો | Production drops as gas price hike h…
GUJARAT

નંદેસરીના ઉદ્યોગો પર ગેસનો ભાવ વધારો ઝીંકાતા ઉત્પાદનમાં ઘટાડો | Production drops as gas price hike h…

March 26, 2026
અમદાવાદમાં પગાર બાકી હોવાથી સુપરવાઈઝરનું અપહરણ કરી મારમાર્યો, 2 સગીર સહિત 7 ઝડપાયા | 7 Arrested for …
GUJARAT

અમદાવાદમાં પગાર બાકી હોવાથી સુપરવાઈઝરનું અપહરણ કરી મારમાર્યો, 2 સગીર સહિત 7 ઝડપાયા | 7 Arrested for …

March 26, 2026
સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું, 19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી કરાયા તડીપાર | 1…
GUJARAT

સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું, 19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી કરાયા તડીપાર | 1…

March 26, 2026
Next Post
આણંદમાં કપાસિયા બજારમાં 23 લાખના ખર્ચે બનેલો આરસીસી રોડ તોડવાનું શરૂ | Demolition of RCC road built …

આણંદમાં કપાસિયા બજારમાં 23 લાખના ખર્ચે બનેલો આરસીસી રોડ તોડવાનું શરૂ | Demolition of RCC road built ...

ડિફેન્સ ડીલ, PM મોદી સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ… દિલ્હીમાં પુતિનનો આજનો શેડ્યુલ જાણો

ડિફેન્સ ડીલ, PM મોદી સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ... દિલ્હીમાં પુતિનનો આજનો શેડ્યુલ જાણો

Putin India Visit: PM મોદીએ ગળે લગાવીને કર્યું મિત્ર પુતિનનું સ્વાગત, ડિનર બાદ ભેટમાં આપી ભગવદ્ ગીતા

Putin India Visit: PM મોદીએ ગળે લગાવીને કર્યું મિત્ર પુતિનનું સ્વાગત, ડિનર બાદ ભેટમાં આપી ભગવદ્ ગીતા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદના વલાસણ ગામના યુવકનું લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ | A young man from Valasan village in A…

આણંદના વલાસણ ગામના યુવકનું લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ | A young man from Valasan village in A…

8 months ago
બિહાર ચૂંટણીમાં 27 ટકા ઉમેદવારો પર મર્ડર-મહિલા વિરુદ્ધ ગુનાનો આરોપ, 40 ટકા કરોડપતિ | Bihar Elections…

બિહાર ચૂંટણીમાં 27 ટકા ઉમેદવારો પર મર્ડર-મહિલા વિરુદ્ધ ગુનાનો આરોપ, 40 ટકા કરોડપતિ | Bihar Elections…

5 months ago
I.N.D.I.A. ગઠબંધનનું રાહુલ ગાંધીને સમર્થન, ‘વૉટ ચોરી’ વિરુદ્ધ સંસદથી EC ઓફિસ સુધી યોજશે વિશાળ પદયાત્…

I.N.D.I.A. ગઠબંધનનું રાહુલ ગાંધીને સમર્થન, ‘વૉટ ચોરી’ વિરુદ્ધ સંસદથી EC ઓફિસ સુધી યોજશે વિશાળ પદયાત્…

8 months ago
માની છાતીથી વીંટળાયેલા જોડિયા બાળકો સહિત 3 લાશ નીકળતાં આખા ગામની આંખો ભીંજાઈ | conjoined twins and m…

માની છાતીથી વીંટળાયેલા જોડિયા બાળકો સહિત 3 લાશ નીકળતાં આખા ગામની આંખો ભીંજાઈ | conjoined twins and m…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News