gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં પાર્લર ચલાવતી અને પરિવારથી જુદા રહેવા ચાલી ગયેલી યુવતીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં પાર્લર ચલાવતી અને પરિવારથી જુદા રહેવા ચાલી ગયેલી યુવતીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતી અને પાર્લર ચલાવતી તેમજ પરિવારથી નારાજ થઈને એકલી રહેવા ચાલી ગયેલી યુવતીએ કોઈ અગમ્ય કારણ દ્વારા આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે.

આ બનાવની વિગત એવી છે કે  ગોકુલ નગર વિસ્તારમાં એક ભાડાના મકાનમાં રહેતી તેમજ પાર્લરમાં કામ કરતી હીનાબેન કેતનભાઇ ગોહિલ નામની 20 વર્ષની યુવતીએ ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળા ફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.

આ બનાવ અંગે મૃતકના માતા મનીષાબેન કેતનભાઇ ગોહિલે પોલીસને જાણ કરતા સીટી સી. ડિવિઝનના પોલીસ બનાવના સ્થળે દોડી ગઈ હતી, અને મૃતદેહનો કબજો સંભાળી આ બનાવમાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. પોલીસની પૂછપરછ દરમિયાન મૃતક યુવતી કે જેને આજથી પાંચ મહિના પહેલા તેણીના ભાઈ સાથે બોલાચાલી થઈ હતી, જેથી પરિવારથી અલગ પડીને એક ભાડાના મકાનમાં રહેતી હતી. દરમિયાન ગઈકાલે તેણીએ કોઈપણ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લેતાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ
GUJARAT

July 22, 2026
બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

Next Post
CEC જ્ઞાનેશ કુમાર અને IAS અધિકારી વચ્ચે ચાલુ બેઠકમાં માથાકૂટ, પછી ચોંકાવનારી કાર્યવાહી | who is ias …

CEC જ્ઞાનેશ કુમાર અને IAS અધિકારી વચ્ચે ચાલુ બેઠકમાં માથાકૂટ, પછી ચોંકાવનારી કાર્યવાહી | who is ias ...

હોર્મુઝ સ્ટ્રેટ ખૂલતા જ જહાજોને દરિયાના પેટાળમાં બિછાવેલી સુરંગોનું જોખમ, ઈરાને જાહેર કરી એડવાઈઝરી |…

હોર્મુઝ સ્ટ્રેટ ખૂલતા જ જહાજોને દરિયાના પેટાળમાં બિછાવેલી સુરંગોનું જોખમ, ઈરાને જાહેર કરી એડવાઈઝરી |...

‘નાની દુકાન છોડી મોટી કંપનીમાં જોડાયા’, રાજુ કરપડાના ભાજપ પ્રવેશ પર કોંગ્રેસના આકરા પ્રહાર | Congres…

'નાની દુકાન છોડી મોટી કંપનીમાં જોડાયા', રાજુ કરપડાના ભાજપ પ્રવેશ પર કોંગ્રેસના આકરા પ્રહાર | Congres...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : ‘બ્રહ્માસ્ત્ર સાબિત થયા બ્રહ્મોસ અને આકાશતીર’, DRDO ચીફે જણાવ્યું કેવી રીતે ભારતીય શસ્ત્રોએ …

12 months ago
કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં 1થી 7 ઓક્ટોબર સુધી બાળકોને ફ્રી પ્રવેશ, વન્ય પ્રાણી સપ્તાહના ભાગરૂપે આય…

10 months ago
નવરાત્રિને અનુલક્ષીને   ભારદારી વાહનો માટે મોડીરાત સુધી શહેરમાં નો એન્ટ્રી

સંસદનું ચોમાસુ સત્રમાં આવતીકાલથી ઘમસાણ, જાણો વિપક્ષ કયા કયા મુદ્દે સરકારને ઘેરવા તૈયાર | Parliament’…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News