gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આધાર કાર્ડ માટે આવ્યું નવું ફીચર: હવે ઘરે બેઠા બદલી શકશો મોબાઈલ નંબર, જાણો કેટલો લાગશે ચાર્જ | user …

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in INDIA
0 0
0
આધાર કાર્ડ માટે આવ્યું નવું ફીચર: હવે ઘરે બેઠા બદલી શકશો મોબાઈલ નંબર, જાણો કેટલો લાગશે ચાર્જ | user …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Aadhar Mobile Number Update: આધાર કાર્ડમાં મોબાઇલ નંબર ચેન્જ કરવાનું હવે સહેલું થઈ રહ્યું છે. અત્યાર સુધી આ નંબર બદલાવવા માટે સેન્ટર પર જવું પડતું હતું. જોકે હવે યુઝર્સ તેમની આધાર એપ્લિકેશન પરથી જ એને બદલી શકશે. આ માટે ધ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેઓ હવે આધાર સર્વિસમાં બદલાવ કરવા જઈ રહ્યાં છે. આ બદલાવમાં હવે યુઝર્સ તેમના મોબાઇલ નંબરને ઑનલાઇન બદલી શકશે. નંબર બદલવા માટે પણ યુઝર્સે ઘણી લાઇનમાં ઊભા રહેવું પડતું હતું અને એ માટે સમય નીકળી જતો હતો. જોકે હવે આ પ્રોસેસને ખૂબ જ સરળ અને ઝડપી બનાવવામાં આવી રહી છે.

કેવી રીતે કરવામાં આવશે અપડેટ?  

આ માટે યુઝરે માય આધાર એપ્લિકેશન પર જઈને પ્રોસેસ શરૂ કરવાની રહેશે. યુઝર જ્યારે નંબર બદલશે ત્યારે નવા નંબર પર એક OTP આવશે. આ OTP દ્વારા ઓથેન્ટિકેશન કર્યા બાદ ફેસ ઓથેન્ટિકેશન કરવું પડશે. આ માટે UIDAI દ્વારા મોબાઇલના સેલ્ફી કેમેરાનો ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. એ વેરિફિકેશન થયા બાદ યુઝરનો મોબાઇલ નંબર બદલાઈ જશે. આથી તેમને આધાર કેન્દ્રમાં જવાની જરૂર નહીં રહે. ઘરે બેઠા-બેઠા પણ હવે આ બદલાવ કરી શકાશે. આ અપડેટને આધાર એપ્લિકેશનમાં રજૂ કરવામાં આવશે. આ અપડેટ ક્યારે આપવામાં આવશે એ વિશે જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ આ ફીચરને બહુ જલદી એન્ડ્રોઇડ અને એપલમાં આપવામાં આવશે.

લોકોને થશે ફાયદો  

આ માટે યુઝરે હવે કામ છોડીને અથવા તો ઓફિસમાંથી રજા પાડીને લાંબી લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે. આ ફીચર યુઝરની સુવિધાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. આ ફીચર ખાસ કરીને વૃદ્ધો, ગામડાઓ અને જ્યાં આધાર કેન્દ્ર ન હોય એવી જગ્યા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થશે. આ પ્રોસેસ માટે આધાર કેન્દ્રમાં કલાકો નીકળી જતાં હતાં એ હવે ફક્ત થોડી મિનિટમાં પૂરું થઈ જશે. આ એપ્લિકેશનની મદદથી હવે પેપર પર કામ ઓછું થશે અને ડિજિટલ વધુ જોવા મળશે.

આ પણ વાંચો: ગૂગલ મેપ્સનો નવો પાવર સેવિંગ મોડ: લાંબા પ્રવાસમાં કલાકો ચાલે એટલી મોબાઇલ બેટરી બચશે

સિક્યોરિટીને પ્રાધાન્ય 

ભારત હવે ડિજિટલ તરફ વધી રહ્યું છે ત્યારે આધારને વધુ સેફ અને સિક્યોર બનાવવું જરૂરી છે. આથી જ મોબાઇલ નંબરના બદલાવ માટે પણ સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને OTP અને બાયોમેટ્રિક વેરિફિકેશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે જ ભવિષ્યમાં પણ એમાં ઘણાં બદલાવની સાથે એને વધુ સિક્યોર બનાવવાની કોશિશ કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…
INDIA

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…

March 23, 2026
VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …
INDIA

VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …

March 23, 2026
LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…
INDIA

LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…

March 23, 2026
Next Post
લદાખ મુદ્દે ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી નાણાકીય સત્તા છીનવી લેવાઈ | MHA Stri…

લદાખ મુદ્દે ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી નાણાકીય સત્તા છીનવી લેવાઈ | MHA Stri...

પોંકને લાગ્યું પ્રદૂષણનું ગ્રહણ: સુરતમાંથી પોંકની મીઠાશ થઈ રહી છે દૂર, ઓલપાડ-બારડોલી નવું ડેસ્ટિનેશન…

પોંકને લાગ્યું પ્રદૂષણનું ગ્રહણ: સુરતમાંથી પોંકની મીઠાશ થઈ રહી છે દૂર, ઓલપાડ-બારડોલી નવું ડેસ્ટિનેશન...

શીલજમાં 35 વર્ષથી રામભરોસે ચાલે છે ‘શ્વાન રોટલા કેન્દ્ર’, અમદાવાદમાં શ્વાનની અનેક જમીનો થઈ ગઈ અદ્રશ્…

શીલજમાં 35 વર્ષથી રામભરોસે ચાલે છે 'શ્વાન રોટલા કેન્દ્ર', અમદાવાદમાં શ્વાનની અનેક જમીનો થઈ ગઈ અદ્રશ્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાર્ષિક ૪ લાખ સુધીનો પગાર મેળવનારાને અપાતા ભથ્થાઓ પર ટેક્સ લાગશે નહિ | Rule changes by CBDT

વાર્ષિક ૪ લાખ સુધીનો પગાર મેળવનારાને અપાતા ભથ્થાઓ પર ટેક્સ લાગશે નહિ | Rule changes by CBDT

7 months ago
માતાને મળવા જતો સિકલીગર ખટંબા ટીપી રોડ પરથી ઝડપાયો | thief caught at khatamba road

માતાને મળવા જતો સિકલીગર ખટંબા ટીપી રોડ પરથી ઝડપાયો | thief caught at khatamba road

3 months ago
ડોક્ટર બનવાની ઇચ્છા ધરાવતી ડીંડોલીની ધો.12 સાયન્સની વિદ્યાર્થિનીનો આપઘાત | Dindoli’s Std 12 science …

ડોક્ટર બનવાની ઇચ્છા ધરાવતી ડીંડોલીની ધો.12 સાયન્સની વિદ્યાર્થિનીનો આપઘાત | Dindoli’s Std 12 science …

3 months ago
લચ્છા પરાઠા, દાળ તડકાથી લઈને બદામનો હલવો… પુતિને રાષ્ટ્રપતિ ભવનમાં પારંપરિક વાનગીઓની જયાફત માણી | …

લચ્છા પરાઠા, દાળ તડકાથી લઈને બદામનો હલવો… પુતિને રાષ્ટ્રપતિ ભવનમાં પારંપરિક વાનગીઓની જયાફત માણી | …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News