gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આયુષ્યમાન કાર્ડ હેઠળ દરરોજ સરેરાશ 36 દર્દીઓ એડમિટ થયાં અને 4 સર્જરી થઈ | An average of 36 patients w…

G METRO NEWS by G METRO NEWS
October 9, 2025
in GUJARAT
0 0
0
આયુષ્યમાન કાર્ડ હેઠળ દરરોજ સરેરાશ 36 દર્દીઓ એડમિટ થયાં અને 4 સર્જરી થઈ | An average of 36 patients w…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ‘આયુષ્યમાન ભવઃ’ સર ટી. હોસ્પિટલમાં છેલ્લા 9 માસમાં

– જાન્યુઆરીથી સપ્ટેમ્બરના 9 મહિનાના સમયગાળામાં કુલ 9984 દર્દીઓએ અલગ-અલગ વિભાગમાં સારવાર લીધી

ભાવનગર : ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ છેલ્લા ૯ માસના સમયગાળામાં દરરોજ સરેરાશ ૩૬ દર્દીઓએ એડમિટ થઈને સારવાર મેળવી છે. જ્યારે આ યોજના હેઠળ દરરોજ સરેરાશ ૪ સર્જરી કરવામાં આવી છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બરના ૯ મહિનાના સમયગાળામાં કુલ ૯૯૮૪ દર્દીઓએ આ યોજના હેઠળ અલગ-અલગ વિભાગમાં સારવાર મેળવી છે.

ભાવનગરની સર ટી.હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ ચાલુ વર્ષ ૨૦૨૫ના જાન્યુઆરીથી સપ્ટેમ્બર માસના ૯ મહિનાના સમયગાળામાં દરરોજ સરેરાશ ૩૬ દર્દીઓએ હોસ્પિટલના અલગ-અલગ વિભાગોમાં એડમિટ થઈને સારવાર મેળવી છે. આ ૯ મહિનાના સમયગાળામાં કુલ ૯૯૮૪ દર્દીઓએ આ યોજના હેઠળ હોસ્પિટલમાં સારવાર મેળવી છે. જેમાં આ યોજના હેઠળ સૌથી વધારે સપ્ટેમ્બર મહિનામાં ૧૪૪૬ દર્દીઓ અને સૌથી ઓછા ફેબુ્રઆરી મહિનામાં ૭૮૧ દર્દીઓએ સારવાર મેળવી છે. જેમાંથઈ આ નવ મહિનાના સમયગાળા દરમિયાન હોસ્પિટલમાં દરરોજ સરેરાશ ૪ લેખે કુલ ૧૨૨૫ સર્જીરીઓ કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ સપ્ટેમ્બર મહિનામાં ૨૦૬ દર્દીઓની સર્જીરી તથા સૌથી ઓછી એપ્રીલ મહિનામાં ૧૦૦ દર્દીઓની સર્જરી થઈ છે. આયુષ્યમાન યોજના હેઠળ લાભાર્થીઓના આંકડાઓ જોતા છેલ્લા પાંચ મહિનામાં ઓગસ્ટ માસને બાદ કરતા બાકીના ચાર મહિનામાં આ યોજના હેઠળ લાભ લેતા દર્દીઓની સંખ્યા વધી રહી છે અને વર્ષ-૨૦૨૫ના અંત સુધીમાં આ આંકડો ૧૧ કે ૧૨ હજાર દર્દીઓ સુધી પહોંચવાની સંભાવના છે.

આયુષ્યમાન યોજના હેઠળ સારવાર મેળવેલા દર્દીઓ અને સર્જરી

મહિનો

દર્દી

સર્જરી

જાન્યુઆરી

૯૬૩

૧૨૪

ફેબુ્રઆરી

૭૮૧

૧૧૨

માર્ચ

૧૦૪૯

૧૨૧

એપ્રીલ

૯૮૯

૧૦૦

મે

૧૧૧૭

૧૧૬

જુન

૧૧૭૫

૧૩૨

જુલાઈ

૧૨૪૨

૧૬૩

ઓગસ્ટ

૧૨૨૨

૧૫૧

સપ્ટેમ્બર

૧૪૪૬

૨૦૬

કુલ

૯૯૮૪

૧૨૨૫

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જલપરી સેક્શનમાં ‘નો એન્ટ્રી’માંથી પ્રવેશ મુદ્દે મારામારી | Fight over entry from ‘no entry’ in Jalpa…
GUJARAT

May 11, 2026
ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન

મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ

Next Post
કાલુપુર રેલવે ઓવરબ્રિજ ઉપર આવેલી જર્જરીત દસ દુકાન ધરાશાયી | Traffic jam as ten shops collapse

ચંદિયા અને લોહારિયાની સીમમાં થયેલી કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો | Cable theft case between Chandia and Lo…

ચંદિયા અને લોહારિયાની સીમમાં થયેલી કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો | Cable theft case between Chandia and Lo...

બિહાર ચૂંટણી: 3 ઉપ મુખ્યમંત્રી બનાવવાનો આરજેડીનો પ્રસ્તાવ, કોંગ્રેસના નિર્ણયનો ઈન્તેજાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડાદલા ગામે પાડોશી મહિલાએ કાર રિવર્સ લેતા આંગણમાં રમતું દોઢ વર્ષનું બાળક ચગદાયું | Toddler Crushed b…

9 months ago
SIR ચૂંટણી પંચ કરાવી રહ્યું છે, સરકાર નહીં….બિહાર વોટર વેરિફિકેશન મુદ્દે સદનમાં કોઈ ચર્ચા થશે નહીં…

10 months ago
મનપામાં થિન્ક ટેન્ક ખાલીઃ હેરિટેજ, વૃક્ષારોપણ માટે પણ સલાહ ખરીદાશે | Think tank vacant in Municipal …

5 months ago
અમદાવાદના ચાંદલોડિયામાં 60 ફૂટ ઊંડા કૂવામાં ખાબકેલા પિતા-પુત્રીનું દિલધડક રેસ્ક્યૂ, જાનહાનિ ટળી | Ah…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News