gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આર્ટસમાં પહેલી વખત ૯૦૦ વિદ્યાર્થીઓ ઈન્ટર્નશિપ કરશે | students of faculty of arts of msu will do inte…

G METRO NEWS by G METRO NEWS
November 25, 2025
in GUJARAT
0 0
0
આર્ટસમાં પહેલી વખત ૯૦૦ વિદ્યાર્થીઓ ઈન્ટર્નશિપ કરશે | students of faculty of arts of msu will do inte…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ પહેલી વખત ઈન્ટર્નશિપ કરશે.નવી શિક્ષણ નીતિમાં ઈન્ટર્નશિપ ફરજિયાત હોવાથી ફેકલ્ટી સત્તાધીશોએ વિદ્યાર્થીઓને ઈન્ટર્નશિપ કરાવવા માટેનું આયોજન શરુ કરી દીધું છે.જેના ભાગરુપે આજે ફેકલ્ટીમાં એક બેઠક યોજાઈ હતી.

ફેકલ્ટી ડીન પ્રો.કલ્પના ગવલીએ એક વાતચીતમાં કહ્યું હતું કે, નવી શિક્ષણ નીતિ હેઠળ પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ હવે ત્રીજા વર્ષમાં છે અને નવી શિક્ષણ નીતિ હેઠળ તેમને ૧૨૦ કલાકની ઈન્ટર્નશિપ છઠ્ઠા સેમેસ્ટરમાં કરવાની રહેશે.અન્ય ફેકલ્ટીઓમાં વિદ્યાર્થીઓ ઈન્ટર્નશિપ કરતા હોય છે પણ આર્ટસમાં ટીવાયમાં ભણતા ૯૦૦ વિદ્યાર્થીઓ  પહેલી વખત ઈન્ટર્નશિપ કરશે.આ માટે કેટલીક કંપનીઓ અને ઉન્નત ભારત અભિયાન હેઠળ એનજીઓ સાથે વાતચીત ચાલી રહી છે.

તેમણે કહ્યું હતું કે, આર્ટસ ફેકલ્ટીમાં ૧૬ વિભાગોના હેડ સાથે બેઠક યોજાઈ ગઈ છે અને તા.૨ ડિસેમ્બરના રોજ ઈન્ટર્નશિપ માટે વિદ્યાર્થીઓનું ઓરિએન્ટેશન રાખવામાં આવ્યું છે.જેમાં તેમને આ બાબતની જાણકારી આપવામાં આવશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ખાનગી બસમાં કોથળા ભરીને રાજકોટ લઈ જવાતી 100 કિલો ચાંદી ઝડપાઈ, ગીતા મંદિર પાસે SGSTની કાર્યવ…
GUJARAT

May 17, 2026
દેવભૂમિ દ્વારકા: ગોમતીઘાટમાં સ્નાન કરતી વખતે રાજકોટના બે સગા ભાઈઓ ડૂબ્યા, એકનો બચાવ, બીજો લાપતા | Tw…

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, વિદેશી સિગારેટના જથ્થા સાથે બે શખસો ઝડપાયા | Ahmedabad …

Next Post
જસ્ટિસ સૂર્યકાંત 53મા સીજેઆઇ બન્યા બે કલાકમાં જ 17 કેસ સાંભળ્યા | Justice Suryakant became the 53rd …

જસ્ટિસ સૂર્યકાંત 53મા સીજેઆઇ બન્યા બે કલાકમાં જ 17 કેસ સાંભળ્યા | Justice Suryakant became the 53rd ...

કર્ણાટકના વેપારી સાથે 4.92ની ઠગાઇ કરનાર ઇલિયાસના ભાઇને ત્યાંથી 3 કિલો ડુપ્લિકેટ સોનું અને ચિલ્ડ્રન ક…

કર્ણાટકના વેપારી સાથે 4.92ની ઠગાઇ કરનાર ઇલિયાસના ભાઇને ત્યાંથી 3 કિલો ડુપ્લિકેટ સોનું અને ચિલ્ડ્રન ક...

સાંડેસરા બંધુઓ 5100 કરોડ ભરી દે, તો તમામ આરોપોમાંથી મુક્ત કરવા સરકાર તૈયાર | Government ready to rel…

સાંડેસરા બંધુઓ 5100 કરોડ ભરી દે, તો તમામ આરોપોમાંથી મુક્ત કરવા સરકાર તૈયાર | Government ready to rel...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેનેટિકલી મોડિફાઈડ પાક ભારત આવશે? US ટ્રેડ ડીલ મુદ્દે સરકારથી રાહુલ ગાંધીના 5 સવાલ | rahul gandhi qu…

3 months ago
વડોદરામાં બંધ મકાનમાં માત્ર એક કલાકના ગાળામાં સોનાના 12 તોલા દાગીના લઈને ચોર ફરાર | Thieves theft 12…

9 months ago
પ્રોપર્ટી ટેક્ષની આકરણીના નામે લાંચ લેતા નિવૃત કર્મચારીને ઝડપી લેવાયો | acb nabbed retired officer i…

8 months ago
ગાંધીનગરમાં આંગણવાડી કાર્યકરોની પડતર માંગણી સાથે રેલી : પોલીસ બંદોબસ્ત ગોઠવાયો | anganwadi workers r…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News