gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આર્ટસમાં સાત વિભાગોમાં 10થી ઓછા અને ત્રણ વિભાગોમાં ઝીરો એડમિશન | admission in singal digit in seven …

G METRO NEWS by G METRO NEWS
June 8, 2026
in GUJARAT
0 0
0
આર્ટસમાં સાત વિભાગોમાં 10થી ઓછા અને ત્રણ વિભાગોમાં ઝીરો એડમિશન | admission in singal digit in seven …
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ જીકાસ( ગુજરાત કોમન એડમિશન સર્વિસ) હેઠળ પ્રવેશનો પહેલો રાઉન્ડ પૂરો થઈ ગયો છે.એક તરફ  કોમર્સ ફેકલ્ટીમાં એફવાયની તમામ બેઠકો ભરાઈ જશે તે નિશ્ચિત છે તો બીજી તરફ આર્ટસ ફેકલ્ટી અને સાયન્સ ફેકલ્ટીમાં પ્રવેશના પહેલા રાઉન્ડના અંતે નોંધપાત્ર બેઠકો ખાલી રહી છે.

આર્ટસ ફેકલ્ટીમાં તો કુલ બેઠકોની સામે પહેલા રાઉન્ડમાં ૨૩ જ બેઠકો ભરાઈ છે.તેમાં પણ આર્કિઓલોજી, ફ્રેન્ચ, જર્મન, રશિયન, સંસ્કૃત, હિન્દુ સ્ટડીઝ, સંસ્કૃત એમ સાત વિભાગ એવા છે જેમાં ૧૦ થી ઓછા અને લિન્ગ્વિસ્ટિક, પર્શિયન, મરાઠી એમ ત્રણ વિભાગમાં હજી સુધી કોઈએ એડમિશન લીધું નથી.સૌથી વધારે ૯૦ એડમિશન ઈકોનોમિક્સ વિભાગમાં થયા છે.

બીજી તરફ સાયન્સ ફેકલ્ટીમાં પણ દર વર્ષની જેમ કેમેસ્ટ્રી, ફિઝિક્સ, ઝૂઓલોજી અને મેથેમેટિક્સ વિભાગની બોલબાલા જોવા મળી છે.પહેલા રાઉન્ડના અંતે સૌથી વધારે ૧૨૧ બેઠકો કેમેસ્ટ્રીની ભરાઈ છે.આમ કેમેસ્ટ્રીની લગભગ તમામ બેઠકો ભરાઈ ચૂકી છે.

આર્ટસમાં થયેલા એડમિશન

વિભાગ બેઠકો પ્રવેશ

આર્કિઓલોજી ૪૦ ૯

ઈંગ્લિશ ૨૬૦ ૫૯

ઈકોનોમિક્સ ૨૬૦ ૯૦

ફ્રેન્ચ ૩૦ ૧

જ્યોગ્રાફી ૧૩૦ ૨૪

જર્મન ૩૦ ૫

ગુજરાતી ૨૬૦ ૮૦

હિન્દી ૨૬૦ ૭૫

હિસ્ટ્રી ૧૩૦ ૨૪

લિન્ગ્વિસ્ટિક ૩૦ ૦

મરાઠી ૧૫ ૦

પર્શિયન ૧૫ ૦

ફિલોસોફી ૫૦ ૧૦

પોલિટિકલ સાયન્સ ૧૩૦ ૩૯

રશિયન ૩૦ ૩

સંસ્કૃત ૬૦ ૫

સોશ્યોલોજી ૨૬૦ ૫૪

ડિફેન્સ સ્ટડીઝ ૬૦ ૬

હિન્દુ સ્ટડીઝ ૬૦ ૩

સાયન્સ ફેકલ્ટીમાં પ્રવેશની સ્થિતિ

વિભાગ બેઠકો પ્રવેશ

બોટની ૧૩૩ ૫૧

કેમેસ્ટ્રી ૧૩૩ ૧૨૧

જ્યોગ્રાફી ૧૩૩ ૨૯

જીઓલોજી ૧૩૩ ૬૮

મેથેમેટિક્સ ૧૩૩ ૯૫

માઈક્રોબાયોલોજી ૬૦ ૧૭

ફિઝિક્સ ૧૩૩ ૯૯

સ્ટેટેસ્ટિક્સ ૧૩૩ ૬૯

ઝૂઓોલોજી ૧૩૩ ૯૨

ૈ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં બે મહિનાથી CBC મશીન બંધ, આરોગ્ય સેવા ખાડે
GUJARAT

September 7, 2026
Madhu Panwar Brings Pride to Gujarat, Crowned 1st Runner-Up at Aura on the Ramp Goa National Pageant

Next Post
માંજલપુરની કંપનીમાં નોકરી કરતા યુવકની લાશ સમાથી મળી | Body of a young man working in a company in Ma…

માંજલપુરની કંપનીમાં નોકરી કરતા યુવકની લાશ સમાથી મળી | Body of a young man working in a company in Ma...

ક્રૂડ ઉંચામાં 98 ડોલર પાર કર્યા પછી ઘટયું :સોના ચાંદીમાં બે તરફી ઉછળકુદ | Crude slips after crossing…

ક્રૂડ ઉંચામાં 98 ડોલર પાર કર્યા પછી ઘટયું :સોના ચાંદીમાં બે તરફી ઉછળકુદ | Crude slips after crossing...

શેરોમાં સુનામી : મેટલ, ઓટો, આઈટી શેરોમાં કડાકા : સેન્સેક્સ 719 પોઈન્ટ તૂટી 73524 | Tsunami in stocks…

શેરોમાં સુનામી : મેટલ, ઓટો, આઈટી શેરોમાં કડાકા : સેન્સેક્સ 719 પોઈન્ટ તૂટી 73524 | Tsunami in stocks...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એસી રિપેરિંગ કરવા નીકળેલા ગોરવા બે મિત્રો અંકોડિયા કેનાલ પાસેથી ગૂમ,એકનો મૃતદેહ મળ્યો | Body of one …

5 months ago
આવી ભૂલ કરી તો આપણા પર પણ ભડકી શકે છે અમેરિકા! કેન્દ્ર સરકારની નિકાસકરોને ચેતવણી | why india caution…

1 year ago
ભાવનગર જિલ્લામાં દર બે દિવસે આગનો એક બનાવ | One fire incident every two days in Bhavnagar district

પાયાવિહોણા આક્ષેપો બંધ કરો: કેનેડાની જાસૂસી સંસ્થાના આરોપો અંગે ભારત લાલચોળ | india rejects canada c…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News