gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગરની બેંકમાંથી ગ્રાહકના સોનાના દાગીના ભરેલી બેગની ચોરી અંગ ફરિયાદ | filed regarding theft …

G METRO NEWS by G METRO NEWS
March 30, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગરની બેંકમાંથી ગ્રાહકના સોનાના દાગીના ભરેલી બેગની ચોરી અંગ ફરિયાદ | filed regarding theft …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ગોલ્ડ લોન બંધ કરાવવાની વાતોમાં ભેળવીને ચોરી કરી 

– મહિલા નજર ચૂકવી ૬.૯૪ લાખના સોનાના દાગીના સહિતની મતા ચોરી ફરાર થઇ ગઇ 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલી કેનેરા બેન્કમાં એક ગ્રાહકની નજર ચુકવી એક મહિલા સોનાના દાગીના ભરેલી બેગની ચોરી કરી નાસી છુટી હતી. જે અંગે બેંન્કના મેનેજરે એ-ડિવીઝન પોલીસ મથકે ચોરી કરનાર મહિલા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  શહેરના ટી.બી.હોસ્પીટલ પાછળ રહેતા અને કન્યા શાળા સામે આવેલા કેનેરા બેંન્કમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ફરિયાદી મુકેશકુમાર પ્રકાશચંદ્ર બારોલીયા પોતાની ચેમ્બરમાં બેન્કમાં કામ કરી રહ્યાં હતાં તે દરમિયાન બેન્કના જુના ગ્રાહક મુબારકભાઈ મુસાભાઈ નોઈડા (રહે.સુરેન્દ્રનગર)એ એક વર્ષ પહેલા સોનાના દાગીના પર ગોલ્ડ લોન મુુકી હતી. જે રીન્યુ કરાવા તેમજ લોન પેટે મુકેલા સોનાના દાગીના આપવા આવ્યા હતા અને ગ્રાહકના સોનાના દાગીના ફરિયાદીના ટેબલના ડ્રોવરમાં રાખ્યા હતા એક મહિલાએ ફરિયાદીની ઓફિસમાં આવી પોતાનું નામ ભાવનાબેન બળદેવભાઈ બારોટ જણાવી બેન્કમાંથી લીધેલી ગોલ્ડ લોન બંધ કરાવવા અંગે વાતચીત કરી રહ્યાં હતાં.  તે સમયે નજર ચુકવી ગ્રાહક મુબારકભાઈના સોનાના દાગીના ભરેલી બેગની ચોરી કરી મહિલા નાસી છુટી હતી. 

જે સમગ્ર ઘટના બેન્કના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી જે મામલે બેન્કના મેનેજર ફરિયાદીએ એ-ડિવીઝન પોલીસ મથકે મહિલા ભાવનાબેન બળદેવભાઈ બારોટ રહે.અમદાવાદ સામે સોનાના હાર, બુટ્ટી, કાનમાં પહેરવાની શેર સહિતના દાગીના કુલ કિંમત રૂા.૬,૯૪,૧૯૨ના મુદ્દામાલની ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
સુરેન્દ્રનગરમાં અન્ય રાજયમાંથી હથિયારના લાયસન્સ મેળવાનાર 21 શખ્સે રાઉન્ડઅપ કરાયા, 17 હથિયાર જપ્ત | a…

સુરેન્દ્રનગરમાં અન્ય રાજયમાંથી હથિયારના લાયસન્સ મેળવાનાર 21 શખ્સે રાઉન્ડઅપ કરાયા, 17 હથિયાર જપ્ત | a...

ઉ.પ્ર.ની 50 વર્ષની મહિલાએ 17મા બાળકને જન્મ આપ્યો | 50 year old woman from UP gives birth to 17th chi…

ઉ.પ્ર.ની 50 વર્ષની મહિલાએ 17મા બાળકને જન્મ આપ્યો | 50 year old woman from UP gives birth to 17th chi...

જોરાવરનગરમાં કાર ચાલકે યુવકને અડફેટે લેતા ગંભીર ઇજા | A young man was seriously injured after being …

જોરાવરનગરમાં કાર ચાલકે યુવકને અડફેટે લેતા ગંભીર ઇજા | A young man was seriously injured after being ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સગીરાનું અપહરણ કરી ફરાર આરોપી ઝડપાયો | The absconding accused of kidnapping a minor was arrested

સગીરાનું અપહરણ કરી ફરાર આરોપી ઝડપાયો | The absconding accused of kidnapping a minor was arrested

11 months ago
૪૦ લાખ રોપાં રોપવામાં પણ કૌભાંડ, ૨૯ લાખ વૃક્ષોનુ એક વર્ષનુ મેઈન્ટેનન્સ અધધ રુપિયા ૩૦ કરોડ | Scam eve…

૪૦ લાખ રોપાં રોપવામાં પણ કૌભાંડ, ૨૯ લાખ વૃક્ષોનુ એક વર્ષનુ મેઈન્ટેનન્સ અધધ રુપિયા ૩૦ કરોડ | Scam eve…

8 months ago
ચીન ભારતને રેર અર્થ, ખાતર, બોરિંગ મશીન આયાતની મંજૂરી આપશે | China will allow India to import rare ea…

ચીન ભારતને રેર અર્થ, ખાતર, બોરિંગ મશીન આયાતની મંજૂરી આપશે | China will allow India to import rare ea…

12 months ago
રાજ્ય સરકારના બોગસ બેન્ક ખાતાધારકોને શોધવા માટેના ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ ની તપાસ દરમિયાન જામનગરમાં વધુ …

રાજ્ય સરકારના બોગસ બેન્ક ખાતાધારકોને શોધવા માટેના ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ ની તપાસ દરમિયાન જામનગરમાં વધુ …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News