gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આવતા શનિવારે અમદાવાદનું કાંકરિયા લેક રહેશે બંધ, 70મો ફિલ્મફેર એવોર્ડ યોજાશે | Ahmedabad’s Kankaria w…

G METRO NEWS by G METRO NEWS
October 9, 2025
in GUJARAT
0 0
0
આવતા શનિવારે અમદાવાદનું કાંકરિયા લેક રહેશે બંધ, 70મો ફિલ્મફેર એવોર્ડ યોજાશે | Ahmedabad’s Kankaria w…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદના મણિનગરમાં આવેલા ટ્રાન્સ્ટેડિયા ખાતે 11 ઓક્ટોબર, 2025ના રોજ 70માં ફિલ્મફેર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યુ છે. આ દરમિયાન VIP મૂવમેન્ટ અને ટ્રાફિક હોવાના કારણે તંત્રએ આગામી શનિવારે (11 ઓક્ટોબર) કાંકરિયા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. 

મળતી માહિતી મુજબ, ગુજરાતમાં સતત બીજી વખત ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે 70માં ફિલ્મફેર એવોર્ડના આયોજન માટે ટુરિઝમ કોર્પોરેશન અને વર્લ્ડ વાઈડ મીડિયા વચ્ચે કરાર કરવામાં આવ્યા છે. આમ શહેરના મણિનગર વિસ્તારમાં બે દિવસ બાદ ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન છે, તે દિવસે બોલિવૂડના કલાકારો સહિતના સ્ટાર આવવાના છે. 

આ પણ વાંચો: દિવાળીના તહેવારમાં ST બસો હાઉસફુલ! 1.74 લાખથી વધુ ટિકિટનું એડવાન્સ બુકિંગ

આ દરમિયાન શહેરમાં ટ્રાફિની સમસ્યા કે અન્ય કોઈ ઘટના ન બને તેને લઈને 11 ઓક્ટોબરે કાંકરિયા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કાંકરિયા તળાવ, કિડ્સ સિટી, પ્રાણી સંગ્રહાલય સહિત શનિવારના દિવસે બંધ રહેશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગંભીરા બ્રિજને ૨ એપ્રિલથી વાહનોની અવરજવર માટે ખુલ્લો મૂકાશે | gambhira bridge will open on 2 April
GUJARAT

March 29, 2026
૧૧૦ યુવકોને રેલવેમાં નોકરી અપાવવાના બહાને ૫૮.૯૮ લાખ પડાવી લીધા | fraud for railway job

આણંદ: ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે પ્રભારી-ચૂંટણી ઈન્ચાર્જની કરી નિમણૂક | BJP appoints elec…

Next Post
હું અને મારા સાથી સ્તબ્ધ થઈ ગયા હતા, પરંતુ હવે…: જૂતાં કાંડ પર CJI ગવઈની પ્રતિક્રિયા | Supreme Cou…

હું અને મારા સાથી સ્તબ્ધ થઈ ગયા હતા, પરંતુ હવે...: જૂતાં કાંડ પર CJI ગવઈની પ્રતિક્રિયા | Supreme Cou...

દિવાળીના તહેવારમાં ST બસો હાઉસફુલ! 1.74 લાખથી વધુ ટિકિટનું એડવાન્સ બુકિંગ | 1 lakh GSRTC Bus Tickets…

દિવાળીના તહેવારમાં ST બસો હાઉસફુલ! 1.74 લાખથી વધુ ટિકિટનું એડવાન્સ બુકિંગ | 1 lakh GSRTC Bus Tickets...

આસામમાં ભાજપને મોટો ઝટકો, પૂર્વ કેન્દ્રીય મંત્રી સહિત 18 દિગ્ગજ નેતાઓના રાજીનામા | former union mini…

આસામમાં ભાજપને મોટો ઝટકો, પૂર્વ કેન્દ્રીય મંત્રી સહિત 18 દિગ્ગજ નેતાઓના રાજીનામા | former union mini...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માંજલપુરની ઘટનામાં વધુ ૭ લોકોના નિવેદનો લેવાયા

3 months ago
ટેટ પરીક્ષામાં હવે 30 મિનિટ વધુ મળશે : હવે 120 મિનિટ મળતાં હજારો ઉમેદવારોને ફાયદો | tet exam time in…

6 months ago
સાયકલ લઈને ઉભેલા વૃદ્ધનું અજાણ્યા ડમ્પરની ટક્કરે મોત | Elderly man riding bicycle dies after being h…

4 months ago
જામનગર-લાખાબાવળ રેલ સેક્શનના ડબલિંગનું રેલવે સેફ્ટી કમિશનર નિરીક્ષણ કરશે | Railway Safety Commission…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News