gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આશ્રમ રોડ પર રીક્ષા ગેંગ દ્વારા વૃદ્ધને છરી બતાવીને લૂંટી લેવામાં આવ્યા | auto rickshaw gang robbed …

G METRO NEWS by G METRO NEWS
April 11, 2026
in GUJARAT
0 0
0
આશ્રમ રોડ પર રીક્ષા ગેંગ દ્વારા વૃદ્ધને છરી બતાવીને લૂંટી લેવામાં આવ્યા | auto rickshaw gang robbed …
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર

શહેરના જુના વાડજમાં રહેતા વૃદ્ધ નાણાંની જરૂર હોવાથી રાજકોટ તેમના સગાને ત્યાંથી એક લાખની રોકડા લઇને પાલડીથી રીક્ષામાં બેસીને ઘરે જતા હતા. ત્યારે આશ્રમ રોડ પર આવતા રીક્ષાચાલકે તેમના સાગરિતો સાથે મળીને વૃદ્ધને છરી બતાવીને રોકડની લૂંટ કરી હતી. આ અંગે એલિસબ્રીજ પોલીસે તપાસ શરૂ કરી છે. 

જુના વાડજ સિદ્ધાર્થ કોલોનીમાં રહેતા જશવંતભાઇ સોંલકીને નાણાંની જરૂર હોવાથી રાજકોટમાં રહેતા તેમના બહેનના ઘરેથી એક લાખ રૂપિયા લઇને વહેલી સવારે પાલડી ચાર રસ્તા ઉતર્યા હતા. ત્યાંથી રીક્ષામાં બેસીને વાડજ જવા નીકળ્યા ત્યારે આશ્રમ રોડ દેવનંદન મોલ પાસે રીક્ષા ઉભી રાખીને પેસેન્જર તરીકે બઠેલા  યુવકોએ છરી જશવંતભાઇના ગળા પર મુકીને તેમની પાસે રહેલા એક લાખ રોકડ અને અન્ય મત્તાની લૂંટ કરી હતી અને નીચે ઉતારીને ફરાર થઇ ગયા હતા. આ અંગે એલિસબ્રીજ પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચલાલામાં શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વિવિધ મંદિરોના પૂજારીઓનું સન્માન…
GUJARAT

October 25, 2026
​બોટાદમાં સરકારી વકીલો, પોલીસ અધિકારીઓ અને મેજિસ્ટ્રેટ્સ માટે ભવ્ય કાનૂની તાલીમ શિબિર સંપન્ન

A Memorable Experience Working with Mahesh Bhatt Sir

Next Post
કર્મચારીએ વાહન બુકીંગના ૨૫ લાખ રૂપિયા બારોબાર લઇ છેતરપિંડી કરી | auto dealer employee duped 25 lakh …

કર્મચારીએ વાહન બુકીંગના ૨૫ લાખ રૂપિયા બારોબાર લઇ છેતરપિંડી કરી | auto dealer employee duped 25 lakh ...

ગોતામાં સિનિયર સિટીઝનને ડીજીટલ એરેસ્ટ કરી ૧.૪૩ કરોડની છેતરપિંડી | ahmedabad cyber crime reported one…

ગોતામાં સિનિયર સિટીઝનને ડીજીટલ એરેસ્ટ કરી ૧.૪૩ કરોડની છેતરપિંડી | ahmedabad cyber crime reported one...

રાજપીપળા નગરપાલિકામાં ભાજપે ઉમેદવારોનું નામ રાખ્યું ગુપ્ત, બંધ કવરમાં મેન્ડેટ ચૂંટણી અધિકારીને સોંપા…

રાજપીપળા નગરપાલિકામાં ભાજપે ઉમેદવારોનું નામ રાખ્યું ગુપ્ત, બંધ કવરમાં મેન્ડેટ ચૂંટણી અધિકારીને સોંપા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકુમાર જાટ કેસમાં ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા, ગાંધીનગર FSLમાં કાગળ કાર્યવાહી શરૂ | Gan…

11 months ago
ઉનાળાની શરુઆત સાથે જ પાણીનો પુરવઠો ખૂટ્યો, 63 જળાશયોમાં જળસ્તર 30 ટકાથી ઓછું | Summer Water Scarcity…

2 years ago
પાલિકાના પ્રોજેક્ટમાં બેદરકારી: પાલોનપોર કેનાલ રોડ પર રેન બસેરા બાંધકામાં ઊંચાઈ પર સલામતીના સાધનો વગ…

1 year ago
વડોદરા: નવાપુરા વિસ્તારમાં રીક્ષા ચાલકનો કાકા-ભત્રીજા પર હુમલો | Vadodara: Rickshaw driver attacks u…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News