gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હીની શૈક્ષણિક સંસ્થાનમાં 17 છોકરીના યૌન શોષણનો આરોપ, સ્વામી ચૈતન્યાનંદ સામે FIR | fir against sw…

G METRO NEWS by G METRO NEWS
September 24, 2025
in INDIA
0 0
0
દિલ્હીની શૈક્ષણિક સંસ્થાનમાં 17 છોકરીના યૌન શોષણનો આરોપ, સ્વામી ચૈતન્યાનંદ સામે FIR | fir against sw…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Swami Chaitanyananda Saraswati Molestation Girls: દિલ્હીની એક મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં 17 છોકરીઓ સાથે અભદ્ર વર્તનનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટના વિદ્યાર્થીઓએ ચૈતન્યનંદ સરસ્વતી ઉર્ફે પાર્થ સારથી સામે ગંભીર આરોપો લગાવ્યા છે. દિલ્હી પોલીસે સંસ્થાના સંચાલક પીએ મુરલીની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે. આ સંસ્થા શારદાપીઠ શ્રૃંગેરી સાથે જોડાયેલી છે.

વસંત કુંજ ઉત્તર પોલીસ સ્ટેશનમાં પી.એ મુરલી દ્વારા નોંધાવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું છે કે સ્વામી ચૈતન્યનંદ સરસ્વતી ઉર્ફે ડૉ. સ્વામી પાર્થ સારથીએ શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટમાં આર્થિક રીતે નબળા વર્ગ (EWS)ની વિદ્યાર્થીઓનું જાતીય શોષણ કર્યું હતું. પીડિતાઓ EWS શિષ્યવૃત્તિ હેઠળ PGDM (પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ) કોર્સ કરી રહી છે.

આ પણ વાંચોઃ રાહુલ ગાંધીના આરોપો બાદ ચૂંટણી પંચનો નિર્ણય, ઈ-સાઈન સિસ્ટમ લોન્ચ કરી, જાણો તેના ફાયદા

17 વિદ્યાર્થિનીઓએ લગાવ્યો આરોપ

પોલીસે આ ફરિયાદના આધારે 32 વિદ્યાર્થિનીના નિવેદન નોંધ્યા હતા, જેમાંથી 17 વિદ્યાર્થિનીએ આરોપ લગાવ્યો હતો કે ચૈતન્યનંદ સરસ્વતી તેમની સાથે અભદ્ર ભાષામાં વાત કરતાં હતા, તેમજ વોટ્સએપ પર અશ્લીલ મેસેજ મોકલતા હતાં. વધુમાં અનિચ્છનીય શારીરિક અડપલાં પણ કરતાં હતાં.પીડિતાએ એ પણ અહેવાલ આપ્યો હતો કે સંસ્થામાં કેટલીક મહિલા ફેકલ્ટી અને વહીવટી કર્મચારીઓએ આરોપીની માંગણીઓનું પાલન કરવા માટે દબાણ કર્યું હતું.

દિલ્હીની શૈક્ષણિક સંસ્થાનમાં 17 છોકરીના યૌન શોષણનો આરોપ, સ્વામી ચૈતન્યાનંદ સામે FIR 2 - image

પોલીસે કેસ નોંધી તપાસ હાથ ધરી

ફરિયાદ બાદ પોલીસે IPC ની કલમ 75(2), 79 અને 351(2) હેઠળ કેસ નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા હતાં, ઘટનાસ્થળ અને આરોપીના ઘરે દરોડા પાડ્યા હતા. પરંતુ આરોપી ફરાર છે. પોલીસે સંસ્થાના ભોંયરામાં પાર્ક કરેલી એક વોલ્વો કાર જપ્ત કરી હતી. જેનો ઉપયોગ આરોપી કરતો હતો. આ કારમાં નકલી ડિપ્લોમેટિક નંબર પ્લેટ (39 UN 1) હતી.

પોલીસે સંસ્થામાંથી CCTV ફૂટેજ જપ્ત કરીને તેને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે. 17 પીડિતોના નિવેદનો ન્યાયિક મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીનું છેલ્લું લોકેશન આગ્રા નજીક મળી આવ્યું હતું, અને તેની શોધ ચાલુ છે. ઘટના બાદ, શ્રી શારદા સંસ્થાન અને શ્રૃંગેરી મઠ વહીવટીતંત્રે આરોપીને તમામ હોદ્દા પરથી દૂર કરી દીધો છે અને તેની સાથેના સંબંધો તોડી નાખ્યા છે. શ્રી શારદા પીઠમે આરોપીની પ્રવૃત્તિઓને ‘ગેરકાયદેસર, અયોગ્ય અને સંસ્થાના હિતોની વિરુદ્ધ’ ગણાવી છે.

દિલ્હીની શૈક્ષણિક સંસ્થાનમાં 17 છોકરીના યૌન શોષણનો આરોપ, સ્વામી ચૈતન્યાનંદ સામે FIR 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પરમાણુ પાવર પ્લાન્ટના ‘બફર ઝોન’માં મોટો ઘટાડો: સરકારના આ નિર્ણય પાછળનું શું છે ગણિત? | government re…
INDIA

પરમાણુ પાવર પ્લાન્ટના ‘બફર ઝોન’માં મોટો ઘટાડો: સરકારના આ નિર્ણય પાછળનું શું છે ગણિત? | government re…

May 11, 2026
‘હવે વેન્ટિલેટર પર છે યુદ્ધવિરામ..’, ઈરાનના પ્રસ્તાવને ઠોકર મારી ડોનાલ્ડ ટ્રમ્પનું વિસ્ફોટક નિવેદન |…
INDIA

‘હવે વેન્ટિલેટર પર છે યુદ્ધવિરામ..’, ઈરાનના પ્રસ્તાવને ઠોકર મારી ડોનાલ્ડ ટ્રમ્પનું વિસ્ફોટક નિવેદન |…

May 11, 2026
કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…
INDIA

કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…

May 11, 2026
Next Post
જામીન બાદ ચૈતર વસાવા જેલમાંથી મુક્ત, AAP નેતા અને સમર્થકોએ ઢોલ-નગારા સાથે કર્યું સ્વાગત | chaitar va…

જામીન બાદ ચૈતર વસાવા જેલમાંથી મુક્ત, AAP નેતા અને સમર્થકોએ ઢોલ-નગારા સાથે કર્યું સ્વાગત | chaitar va...

બિહારમાં ભાજપ મુશ્કેલીમાં, એક પછી એક રાજપૂત નેતાઓની નારાજગી ક્યાંક ભારે ન પડે? | rajiv pratap rudy r…

બિહારમાં ભાજપ મુશ્કેલીમાં, એક પછી એક રાજપૂત નેતાઓની નારાજગી ક્યાંક ભારે ન પડે? | rajiv pratap rudy r...

ડાંગના આહવામાં મેઘો મુશળધાર : 9 ઇંચ વરસાદ ખાબકતાં નદીઓમાં ઘોડાપૂર, એક તણાયો | dang ahwa heavy rain 9…

ડાંગના આહવામાં મેઘો મુશળધાર : 9 ઇંચ વરસાદ ખાબકતાં નદીઓમાં ઘોડાપૂર, એક તણાયો | dang ahwa heavy rain 9...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગણેશ ચતુર્થી નિમિત્તે ઠેરઠેર શ્રીજીનું ભવ્ય આગમનઃ 2500 પોલીસ અને 2300 CCTV કેમેરા તૈનાત | 2500 polic…

ગણેશ ચતુર્થી નિમિત્તે ઠેરઠેર શ્રીજીનું ભવ્ય આગમનઃ 2500 પોલીસ અને 2300 CCTV કેમેરા તૈનાત | 2500 polic…

9 months ago
જામનગર: ખીજડીયા બાયપાસ પાસે વૃદ્ધાશ્રમમાં લાગી આગ, સદનસીબે તમામ વડીલો સલામત | Fire breaks out in old…

જામનગર: ખીજડીયા બાયપાસ પાસે વૃદ્ધાશ્રમમાં લાગી આગ, સદનસીબે તમામ વડીલો સલામત | Fire breaks out in old…

3 months ago
મહારાષ્ટ્રના થાણેમાં સરકારી શાળામાં 10મા ધોરણની વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી | thane go…

મહારાષ્ટ્રના થાણેમાં સરકારી શાળામાં 10મા ધોરણની વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી | thane go…

5 months ago
ગાંધીનગરમાં સાંતેજમાં સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | fire br…

ગાંધીનગરમાં સાંતેજમાં સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | fire br…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News