gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘આ શાંતિના હિતમાં નથી…’, કેન્દ્ર સરકારના આ નિર્ણય પર CM મમતા બેનર્જીએ PM મોદીને લખ્યો પત્ર | Mamat…

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in INDIA
0 0
0
‘આ શાંતિના હિતમાં નથી…’, કેન્દ્ર સરકારના આ નિર્ણય પર CM મમતા બેનર્જીએ PM મોદીને લખ્યો પત્ર | Mamat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mamata Banerjee Wrote Letter To PM Modi : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કેન્દ્ર સરકારના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે અને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે, જેમાં તેમણે દાવો કર્યો છે કે ગોરખા સંબંધિત મુદ્દાઓ પર વાર્તાલાપ કરનારની નિમણૂક પશ્ચિમ બંગાળ સરકાર સાથે સલાહ લીધા વિના કરવામાં આવી હતી. મમતા બેનર્જી માગ કરી હતી કે, ‘પીએમ મોદી તાત્કાલિક આ નિમણૂક રદ કરે.’

CM મમતા બેનર્જી કેન્દ્ર સરકાર પર ગુસ્સે કેમ?

CM મમતા બેનર્જીએ કહ્યું કે, ‘પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ હિલ્સ, તરાઈ અને ડુઆર્સ ક્ષેત્રોમાં ગોરખાઓને લગતા મુદ્દાઓને ઉકેલવા માટે ભારત સરકાર દ્વારા એકપક્ષીય વાટાઘાટકારની નિમણૂક પર હું આશ્ચર્ય વ્યક્ત કરું છું. પશ્ચિમ બંગાળ સરકારનું કહેવું છે કે ગોરખા સમુદાય અથવા ગોરખાલેન્ડ ટેરિટોરિયલ એડમિનિસ્ટ્રેશન (GTA) પ્રદેશને લગતી કોઈપણ પહેલ રાજ્ય સરકાર સાથે સંપૂર્ણ પરામર્શ કરીને હાથ ધરવામાં આવવી જોઈએ, જેથી વિસ્તારમાં મહેનતથી મેળવેલી શાંતિ અને સુમેળ જાળવી શકાય. રાજ્યને સામેલ કર્યા વિના મધ્યસ્થી નિયુક્ત કરવું એ સંઘીય માળખાની ભાવનાની વિરુદ્ધ છે.’

કેમ થઈ હતી GTAની રચના?

મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘GTAની રચના 18 જુલાઈ, 2011ના રોજ દાર્જિલિંગમાં ભારત સરકાર, પશ્ચિમ બંગાળ સરકાર અને ગોરખા જનમુક્તિ મોર્ચા (GJM) વચ્ચે તત્કાલીન કેન્દ્રીય ગૃહમંત્રી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. GTAની રચના પહાડી વિસ્તારોના સામાજિક-આર્થિક, માળખાગત, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ભાષાકીય વિકાસને સુનિશ્ચિત કરવા માટે કરાઈ હતી. તેમજ ગોરખાઓની વંશીય ઓળખનું રક્ષણ કરવા અને તમામ સમુદાયોમાં શાંતિપૂર્ણ અસ્તિત્વને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી, જે પહાડી વિસ્તારોની એકતાનું લક્ષણ છે.’

આ પણ વાંચો: બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા INDIA બ્લોકને મોટો ઝટકો, JMMએ મહાગઠબંધનથી છેડો ફાડ્યો

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના પહાડી જિલ્લાઓમાં શાંતિ હંમેશાથી છે, જે વર્ષ 2011માં સત્તામાં આવ્યા પછી તેમની સરકારના સતત પ્રયાસોનું પરિણામ છે. અમે આ દિશામાં અમારા સકારાત્મક પ્રયાસો ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ છીએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

LPG ગ્રાહકો આવી ભૂલ ન કરતાં નહીંતર ખાતું થઈ જશે ખાલી, કંપનીઓએ ઍલર્ટ જાહેર કર્યું | LPG Gas Delivery …
INDIA

LPG ગ્રાહકો આવી ભૂલ ન કરતાં નહીંતર ખાતું થઈ જશે ખાલી, કંપનીઓએ ઍલર્ટ જાહેર કર્યું | LPG Gas Delivery …

May 11, 2026
શપથ ગ્રહણના એક દિવસ બાદ જ તમિલનાડુની વિજય સરકારમાં માથાકૂટ, સહયોગી થયા નારાજ | Tamil Nadu CM Vijay F…
INDIA

શપથ ગ્રહણના એક દિવસ બાદ જ તમિલનાડુની વિજય સરકારમાં માથાકૂટ, સહયોગી થયા નારાજ | Tamil Nadu CM Vijay F…

May 11, 2026
બંગાળમાં મમતાને ઝટકો, ભાજપ વિરુદ્ધ વિપક્ષી એકતાના પ્રસ્તાવને કોંગ્રેસ-ડાબેરીઓએ ફગાવ્યો | Mamata Bane…
INDIA

બંગાળમાં મમતાને ઝટકો, ભાજપ વિરુદ્ધ વિપક્ષી એકતાના પ્રસ્તાવને કોંગ્રેસ-ડાબેરીઓએ ફગાવ્યો | Mamata Bane…

May 11, 2026
Next Post
યુસુફ પઠાણ સામે આક્રોશ – જૈન અને હિન્દુ સમાજની માફી માંગે | Outrage against Yusuf Pathan Apologize t…

યુસુફ પઠાણ સામે આક્રોશ - જૈન અને હિન્દુ સમાજની માફી માંગે | Outrage against Yusuf Pathan Apologize t...

મોટી દુર્ઘટના: મોઝામ્બિકમાં બોટ પલટતા 3 ભારતીયોના મોત, પાંચ હજુ ગુમ, પાંચને બચાવાયા | Mozambique boa…

મોટી દુર્ઘટના: મોઝામ્બિકમાં બોટ પલટતા 3 ભારતીયોના મોત, પાંચ હજુ ગુમ, પાંચને બચાવાયા | Mozambique boa...

સુનિલ પાન ગેંગના ૬ સાગરીતો ૧૩ દિવસ રિમાન્ડ પર લેવાયા | 6 associates of Sunil Pan gang taken on 13 da…

સુનિલ પાન ગેંગના ૬ સાગરીતો ૧૩ દિવસ રિમાન્ડ પર લેવાયા | 6 associates of Sunil Pan gang taken on 13 da...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એસટી બસના ટાયર નીચે કચડાતા યુવકનું સ્થળ ઉપર મોત | Malo pokiten a turutiu fan ekkewe taia lon eu bus …

એસટી બસના ટાયર નીચે કચડાતા યુવકનું સ્થળ ઉપર મોત | Malo pokiten a turutiu fan ekkewe taia lon eu bus …

5 months ago
મીની નદીના કોતરમાં યુવાન અને સગીરાએ ઝેરી દવા ગટગટાવી | A young man and a minor swallowed poison in t…

મીની નદીના કોતરમાં યુવાન અને સગીરાએ ઝેરી દવા ગટગટાવી | A young man and a minor swallowed poison in t…

9 months ago
જામનગરના યુવાનના ઘર પર તેની પત્ની-સાળી અને સાસુનો પથ્થરમારો : ધાક ધમકી આપ્યાની ફરિયાદ | Stones pelte…

જામનગરના યુવાનના ઘર પર તેની પત્ની-સાળી અને સાસુનો પથ્થરમારો : ધાક ધમકી આપ્યાની ફરિયાદ | Stones pelte…

2 months ago
દાહોદમાં વીજ કંપનીની ૬૯ ટીમો દ્વારા વીજ ચોરીનું સામૂહિક ચેકિંગ | GUVNL chicking in dahod city and di…

દાહોદમાં વીજ કંપનીની ૬૯ ટીમો દ્વારા વીજ ચોરીનું સામૂહિક ચેકિંગ | GUVNL chicking in dahod city and di…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News