gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માંડલ-ચુંવાળ પંથકમાં ઠેરઠેર ગણેશવંદના, વિઘ્નહર્તા પંથકમાં ઘેરઘેર બિરાજમાન | Ganesh Vandana in Mandal…

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in GUJARAT
0 0
0
માંડલ-ચુંવાળ પંથકમાં ઠેરઠેર ગણેશવંદના, વિઘ્નહર્તા પંથકમાં ઘેરઘેર બિરાજમાન | Ganesh Vandana in Mandal…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ભક્તોએ બાપ્પાનું ભાવપુર્વક સ્વાગત કર્યું

– સ્વદેશી મંત્રનો હવે ગ્રામ્ય વિસ્તારોમાં શ્રીગણેશ : મોટાભાગના લોકોના ઘરમાં ઈકોફ્રેન્ડલી, માટીની મુત જોવા મળી

માંડલ : ભાદરવા સુદ-૪ એટલે ગણેશચતુર્થીનું પાવન પર્વ… આજથી અમુક વર્ષો પહેલાં આ પર્વ માત્ર મહારાષ્ટ્ર પ્રાંતમાં ઉજવાતો અને મુંબઈ, પુણે સહિતના શહેરોમાં આ સૌથી મોટામાં મોટો ઉત્સવ ગણાય છે. મુંબઈના લાલ બાગચા રાજા અને પુણેના દડુ શેઠ હલવાઈ ગણપતિની ચર્ચા આખાય વિશ્વમાં થાય છે. પરંતુ હવે ગુજરાત સહિત વિવિધ રાજયમાં પણ ગણેશોત્સવ યોજાઈ રહ્યો છે. 

અમદાવાદ ગ્રામ્યના માંડલ,દેત્રોજ અને વિરમગામ સહિતના પંથકમાં પણ વિઘ્નહર્તાની વંદના ભક્તો દ્વારા ભાવપુર્વક થાય છે. આજ ગણેશચતુર્થીના પર્વે માંડલ અને ચુંવાળના વિસ્તારોમાં બાપ્પાના આગમન સાથે ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો છે. આ વખતની ગણેશ ચતુર્થી અમદાવાદ ગ્રામ્ય માટે એટલે ખાસ છે કે, હવે સાર્વજનિક ઉત્સવો જુજ અને લોકોએ ઘેરઘેર બાપ્પાની સ્થાપના કરી છે. વડાપ્રધાને દેશને સ્વદેશી વસ્તુઓનો સ્વીકાર કરવા આહ્વાન કર્યું છે અને આ ગણેશ મહોત્સવમાં ભગવાન ગણપતિ દાદાની પ્રતિમાથી એની શરૂઆત ગ્રામ્યમાં થઈ હોય તેમ નજરે પડી રહ્યું છે.

માંડલ, દેત્રોજ પંથકના ઘરોમાં આ વખતે મોટાભાગે માટીની કે ઈકોફ્રેન્ડલી મુતઓ જોવા મળી, કેમિકલયુક્ત કલરો અને પીઓપી વાળી મુતઓથી આપણાં જળાશયોનું પાણી બગડતાં હવે લોકોએ જાગૃત્તિ સાથે સ્વદેશી અપનાવવાનો સ્વીકાર કર્યો છે. આજે ગણેશચતુર્થીના પાવન પર્વે માંડલ નગરના રહેણાંક વિસ્તારોમાં અને ગ્રામ્ય પંથકમાં તેમજ ચુંવાળ પંથકમાં આવેલ રૂદાતલા ગણપતિ મંદિર સહિત લોકોએ ઘેરઘેર બાપ્પાનું સ્વાગત કર્યું, પુજા-અર્ચના અને મહાઆરતી તેમજ રાત્રિના ધામક ઉત્સવો ઉજવ્યાં આજ અનેક ઘરોમાં અતિથી બન્યાં એવા વિઘ્નહર્તા માટે મોદક સહિત મીઠી વસ્તુઓ રાંધવામાં આવી હતી. ઘર પરિવારના સભ્યો સાથે વિસ્તારમાં ગણેશવંદનાનો પ્રારંભ પુમધામપુર્વક થયો હતો. માંડલના કેટલાંક સોસાયટી વિસ્તારો અને અન્ય રહેણાંક વિસ્તારોમાં આડોશી,પાડોશી સહિત નગરના લોકોએ સાર્વજનિક ગણેશ મહોત્સવની પણ ઉજવણી કરી છે. વિસ્તારમાં આજથી શરૂ થતાં ગણેશ મહોત્સવ પરંપરા અનુસાર દસ,સાત કે પાંચ દિવસ દરમ્યાન ચાલશે અને સૌ ગણેશ ભક્તો દ્વારા અભુતપુર્વ આનંદ, ઉલ્લાસનું વાતાવરણ ઉભું કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…
GUJARAT

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

June 28, 2026
‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર
GUJARAT

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

June 28, 2026
ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા
GUJARAT

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

June 28, 2026
Next Post
ટ્રમ્પના આદેશના પાંચ જ કલાકમાં મોદીએ પાક. સાથે યુદ્ધ રોક્યું : રાહુલ | Modi stopped war with Pak wit…

ટ્રમ્પના આદેશના પાંચ જ કલાકમાં મોદીએ પાક. સાથે યુદ્ધ રોક્યું : રાહુલ | Modi stopped war with Pak wit...

ધંધુકા રાણપુર રોડ પર ટ્રક પાછળ બાઈક ઘૂસી જતા કિશોરનું મોત | Teenager dies after bike crashes into tr…

ધંધુકા રાણપુર રોડ પર ટ્રક પાછળ બાઈક ઘૂસી જતા કિશોરનું મોત | Teenager dies after bike crashes into tr...

ભારત ઇજિપ્તમાં અમેરિકાની આગેવાની હેઠળના 43 દેશોના યુદ્ધાભ્યાસમાં ભાગ લેશે | India to participate in …

ભારત ઇજિપ્તમાં અમેરિકાની આગેવાની હેઠળના 43 દેશોના યુદ્ધાભ્યાસમાં ભાગ લેશે | India to participate in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માયધાર ગામે આહીર સમાજમાં અસીમ શ્રદ્ધા સાથે વીર દેવાયત બાપાની પ્રતિમા અનાવરણનો ગૌરવમય પ્રસંગ યોજાયો

માયધાર ગામે આહીર સમાજમાં અસીમ શ્રદ્ધા સાથે વીર દેવાયત બાપાની પ્રતિમા અનાવરણનો ગૌરવમય પ્રસંગ યોજાયો

4 months ago
સુરત પાલિકાના પીપીપીની ઘેલછાના કારણે 15 કરોડના ખર્ચે બનેલો ડિંડોલી ફ્લાવર ગાર્ડનને લાગ્યા ખંભાતી તાળ…

સુરત પાલિકાના પીપીપીની ઘેલછાના કારણે 15 કરોડના ખર્ચે બનેલો ડિંડોલી ફ્લાવર ગાર્ડનને લાગ્યા ખંભાતી તાળ…

11 months ago
વડોદરામાં મેટ્રો ટ્રેન અંગે સર્કિટ હાઉસથી ડેરીડેન સુધી બ્રિજ બનાવવાની વિચારણા | Consideration to bui…

વડોદરામાં મેટ્રો ટ્રેન અંગે સર્કિટ હાઉસથી ડેરીડેન સુધી બ્રિજ બનાવવાની વિચારણા | Consideration to bui…

11 months ago
જામનગરમાં પુર્વ કોર્પોરેટરની વચગાળાની જામીન અરજી રદ, હાઈકોર્ટ જવાની શક્યતા | Former corporator’s int…

જામનગરમાં પુર્વ કોર્પોરેટરની વચગાળાની જામીન અરજી રદ, હાઈકોર્ટ જવાની શક્યતા | Former corporator’s int…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News