gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઇડીએ ગોવામાં રૃ. ૧૯૩ કરોડની સંપત્તિ ટાંચમાં લીધી | ed attach 193 crore assets in goa

G METRO NEWS by G METRO NEWS
April 30, 2025
in INDIA
0 0
0
ઇડીએ ગોવામાં રૃ. ૧૯૩ કરોડની સંપત્તિ ટાંચમાં લીધી | ed attach 193 crore assets in goa
1
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૨૯ઇડીએ ગોવામાં રૃ. ૧૯૩ કરોડની સંપત્તિ ટાંચમાં લીધી 1 - image

ઇડીએ ગોવામાં જમીન પચાવી પાડવા સાથે સંકળાયેલા મની
લોન્ડરિંગ કેસમાં ૧૯૩.૪૯ કરોડ રૃપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે. આ કાર્યવાહી ગોવા
પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (સીટ)ની તરફથી દાખલ કરવામાં આવેલી એફઆઇઆરને
આધારે કરવામાં આવી છે. જેમાં અનેક લોકો પર છેતરપિંડીથી જમીન પચાવી પાડવાનો આરોપ
મૂકવામાં આવ્યો છે.

છેતરપિંડી આચરનારાઓએ મૃત વ્યકિતઓના નામે નકલી દસ્તાવેજો
બનાવી પ્લોટ વેચી નાખ્યા હતાં.

ફેડરલ તપાસ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે કાલાંગુટ, અસગાંવ, અંજુના, નેરુલ અને પારરા
સહિતના બાર્ડેઝ તાલુકા સ્થિત ૨૪ સ્થિર મિલકતોે ટાંચમાં લેવા માટે ૨૫ એપ્રિલે
પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ 
પ્રોવિઝનલ ઓર્ડર જારી કરવામાં આવ્યો હતો.

આ મિલકતો નકલી દસ્તાવેજોને આધારે થર્ડ પાર્ટીને વેચવામાં કે
ટ્રાન્સફર કરવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ના જણાવ્યા અનુસાર
ટાંચમાં લેવામાં આવેલી મિલકતોનું બજાર મૂલ્ય ૧૯૩.૪૯ કરોડ રૃપિયા આંકવામાં આવ્યું
છે.

ગોવા પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (સીટ) દ્વારા દાખલ
કરવામાં આવેલી એફઆઇઆરને આધારે ઇડીએ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો.

ઇડીની તપાસમાં જાણવા મળ્યું હતું કે છેતરપિંડી આચરનારાઓએ
મૃત્યુ પામેલા વ્યકિતઓ કે પૂર્વજોના નામે નકલી દસ્તાવેજો બનાવ્યા હતાં.

આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ૨૩૨.૭૩ કરોડ રૃપિયાની સંપત્તિ
ટાંચમાં લેવામાં આવી છે. ૨૦૨૩માં ઇડીએ ૩૯.૨૪ કરોડ રૃપિયાની સંપત્તિ ટાંચમાં લીધી
હતી. ગયા વર્ષે એપ્રિલમાં આ કેસમાં ઇડીએ ગોવાના માપુસા સ્થિત સ્પેશિયલ પીએમએલએ
કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
આજે અખાત્રીજ: એક વર્ષમાં સોનામાં 30%નો વધારો | Today is Akshaytritya: Gold rises 30% in a year

આજે અખાત્રીજ: એક વર્ષમાં સોનામાં 30%નો વધારો | Today is Akshaytritya: Gold rises 30% in a year

નિફ્ટી 500 કંપનીઓમાં સ્થાનિક સંસ્થાઓનો હિસ્સો સર્વકાલીન ઉચ્ચ સ્તરે | Share of local entities in Nift…

નિફ્ટી 500 કંપનીઓમાં સ્થાનિક સંસ્થાઓનો હિસ્સો સર્વકાલીન ઉચ્ચ સ્તરે | Share of local entities in Nift...

MSME કંપનીઓની રૂપિયા 21800 કરોડની લોન જોખમમાં મુકાવાની ધારણા | Loans worth Rs 21800 crore of MSME co…

MSME કંપનીઓની રૂપિયા 21800 કરોડની લોન જોખમમાં મુકાવાની ધારણા | Loans worth Rs 21800 crore of MSME co...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના દરેડ જીઆઇડીસીમાં સરકારી ખરાબાની જમીન પર દબાણ મામલે બે જૂથો વચ્ચે ઘર્ષણ | Clashes between 2 …

જામનગરના દરેડ જીઆઇડીસીમાં સરકારી ખરાબાની જમીન પર દબાણ મામલે બે જૂથો વચ્ચે ઘર્ષણ | Clashes between 2 …

3 months ago
27 જુલાઈ – વર્લ્ડ હેડ એન્ડ નેક કેન્સર ડે

27 જુલાઈ – વર્લ્ડ હેડ એન્ડ નેક કેન્સર ડે

11 months ago
પ્રોપર્ટી ટેકસ એડવાન્સ રીબેટ સ્કીમ, એક દિવસમાં મ્યુનિ.તંત્રને રુપિયા ૧૨.૧૧ કરોડ આવક | Property Tax A…

પ્રોપર્ટી ટેકસ એડવાન્સ રીબેટ સ્કીમ, એક દિવસમાં મ્યુનિ.તંત્રને રુપિયા ૧૨.૧૧ કરોડ આવક | Property Tax A…

3 months ago
મિરઝાપુરમાં યુવકના હત્યાના મામલે આરોપી પિતા-પુત્રની જામીન અરજી હાઇકોર્ટમાં ફગાવી દેવામાં આવી | gujar…

મિરઝાપુરમાં યુવકના હત્યાના મામલે આરોપી પિતા-પુત્રની જામીન અરજી હાઇકોર્ટમાં ફગાવી દેવામાં આવી | gujar…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News