gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

MSME કંપનીઓની રૂપિયા 21800 કરોડની લોન જોખમમાં મુકાવાની ધારણા | Loans worth Rs 21800 crore of MSME co…

G METRO NEWS by G METRO NEWS
April 30, 2025
in Business
0 0
0
MSME કંપનીઓની રૂપિયા 21800 કરોડની લોન જોખમમાં મુકાવાની ધારણા | Loans worth Rs 21800 crore of MSME co…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વધી રહેલી ટેરિફ વોરને ધ્યાનમાં   રાખતા ઊંચા જોખમ સાથેના માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝિસ (એમએસએમઈ) તથા મધ્યમ સ્તરના કોર્પોરેટસ દ્વારા લેવાયેલી લોન્સમાંથી રૂપિયા ૨૧૮૦૦ કરોડની લોન્સ જોખમમાં મુકાઈ શકે છે. 

ટેરિફ વોરને કારણે એમએસએમઈ  તથા મધ્યમ સ્તરના કોર્પોરેટસના કામકાજની સ્થિતિ કથળી શકે છે, એમ રેટિંગ એજન્સી ઈન્ડિયા રેટિંગ્સના એક રિપોર્ટમાં જણાવાયું હતું. 

ખાસ કરીને કેમિકલ્સ, સ્ટીલ, ટેકસટાઈલ્સ તથા ઔદ્યોગિક મસીનરી સાથે સંકળાયેલી એમએસએમઈ નબળી પડી શકે છે કારણ કે વેપાર તાણની તેમના પર નકારાત્મક અસર જોવા મળવા સંભવ છે.

૧૮૯૮ જેટલી લિસ્ટેડ તથા અનલિસ્ટેડ એમએસએમઈ તથા ૧૦૫૫ મધ્યમ સ્તરની કંપનીઓના હાથ ધરાયેલા અભ્યાસમાં જણાયું છે કે, અનપેક્ષિત નાણાંકીય આંચકા સામે મધ્યમ કદની કંપનીઓ મજબૂત નાણાંકીય બફર ધરાવે છે. 

૧૮૯૮ એમએસએમઈમાંથી ૬ ટકા ઊંચા જોખમ સાથેની એમએસએમઈ તરીકે વર્ગીકૃત કરાઈ છે. આ એમએસએમઈનો બાકી પડેલા દેવાબોજનો આંક રૂપિયા ૮૧૦૦ કરોડ છે જે એમએસએમઈના કુલ દેવાબોજના ૧૬ ટકા જેટલો છે. 

બીજી બાજુ મધ્યમ સ્તરની પાંચ ટકા કંપનીઓ ઊંચા જોખમની શ્રેણીમાં આવે છે જેના બાકી દેવાનો  આંક નાણાં વર્ષ ૨૦૨૪ના અંતે રૂપિયા ૧૩૭૦૦ કરોડ હતો. ૧૦૫૫ મધ્યમ સ્તરની કંપનીઓના કુલ દેવામાં આ આંક ૧૧ ટકા જેટલો થવા જાય છે. 

૩૧મી માર્ચ, ૨૦૨૪ના ૨૩ ટકા એમએસએમઈ તાણ હેઠળ હતી, એમ પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. વર્કિંગ કેપિટલની તાણને કારણે આ કંપનીઓની મૂડીખર્ચની માત્રા સામાન્ય રીતે નીચી રહે છે અને તેમણે સ્પર્ધાત્મક દરે પૂરતું ભંડોળ મેળવવું પડે છે. 

મંદ માગને કારણે એમએસએમઈ પર ગંભીર અસર પડવાનું જોખમ રહેલું છેે પરંતુ વ્યાજ દરમાં ઘટાડાથી આ કંપનીઓને થોડીઘણી રાહત મળી શકે છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ATMમાંથી રૂ. 100 અને 200ની નોટસ પૂરી પાડવા RBIની સૂચના | RBI instructs to provide Rs 100 and 200 not…

ATMમાંથી રૂ. 100 અને 200ની નોટસ પૂરી પાડવા RBIની સૂચના | RBI instructs to provide Rs 100 and 200 not...

અખાત્રીજ પૂર્વે સોનું ઉછળતા માંગ શુકન પૂરતી સિમિત રહેવાની શક્યતા | Gold rises ahead of Akhatriya dem…

અખાત્રીજ પૂર્વે સોનું ઉછળતા માંગ શુકન પૂરતી સિમિત રહેવાની શક્યતા | Gold rises ahead of Akhatriya dem...

સેન્સેક્સનો આરંભિક 443 પોઈન્ટનો ઉછાળો અંતે 70 પોઈન્ટ નીવડી 80288 | Sensex’s initial jump of 443 poin…

સેન્સેક્સનો આરંભિક 443 પોઈન્ટનો ઉછાળો અંતે 70 પોઈન્ટ નીવડી 80288 | Sensex's initial jump of 443 poin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક એપ્રિલ, 2026થી વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો : ઘરની ચીજવસ્તુઓ અંગે પૂછાશે

એક એપ્રિલ, 2026થી વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો : ઘરની ચીજવસ્તુઓ અંગે પૂછાશે

1 year ago
દેશની સૌથી મોટી બેંક SBIએ આપ્યો મોટો ઝટકો, 15 ઓગસ્ટથી આપવા પડશે વધારે પૈસા | SBI Hikes Charges From …

દેશની સૌથી મોટી બેંક SBIએ આપ્યો મોટો ઝટકો, 15 ઓગસ્ટથી આપવા પડશે વધારે પૈસા | SBI Hikes Charges From …

1 year ago
ચાંદીમાં રૂ.3,400નો મોટો કડાકો: સોનું પણ થયું સસ્તું, જાણો શું છે લેટેસ્ટ રેટ | Gold & Silver Prices…

ચાંદીમાં રૂ.3,400નો મોટો કડાકો: સોનું પણ થયું સસ્તું, જાણો શું છે લેટેસ્ટ રેટ | Gold & Silver Prices…

4 months ago
સાવરકુંડલામાં ‘વિકાસ’ની દુર્ગંધ! મુખ્ય બજાર-ભાજપના નેતાના ઘર પાસે જ ગટરના પાણીની રેલમછેલ, તંત્રના વા…

સાવરકુંડલામાં ‘વિકાસ’ની દુર્ગંધ! મુખ્ય બજાર-ભાજપના નેતાના ઘર પાસે જ ગટરના પાણીની રેલમછેલ, તંત્રના વા…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News