gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઇડીએ રોબર્ટ વાડ્રાની સતત બીજા દિવસે પાંચ કલાક સુધી પૂછપરછ કરી | rd grills robert vadra for 5 hours f…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2025
in INDIA
0 0
0
ઇડીએ રોબર્ટ વાડ્રાની સતત બીજા દિવસે પાંચ કલાક સુધી પૂછપરછ કરી | rd grills robert vadra for 5 hours f…
1
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૧૬ઇડીએ રોબર્ટ વાડ્રાની સતત બીજા દિવસે પાંચ કલાક સુધી પૂછપરછ કરી 1 - image

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ બુધવારે બિઝનેસમેન અને
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાડ્રાની ૨૦૦૮ના હરિયાણા
જમીન સોદાથી જોડાયેલ મની લોન્ડરિંગ કેસમાં સતત બીજા દિવસે પાંચ કલાક પૂછપરછ કરી
હતી.

એજન્સીએ આવતીકાલે પણ પૂછપરછ માટે બોલાવ્યા છે. વાડ્રાએ
ઇડીની કાર્યવાહીને રાજકારણથી પ્રેરિત ગણાવી હતી અને દાવો કર્યો હતો કે દેશના લોકો
હવે તપાસ એજન્સીઓ પર વિશ્વાસ કરતા નથી.

વાડ્રા આજે સવારે ૧૧ વાગ્યે ઇડીની ઓફિસ પહોંચ્યા હતાં.
તેમને મૂકવા માટે તેમના પત્ની તથા લોકસભા સાંસદ પ્રિયંકા ગાંધી પણ આવ્યા હતાં.
રોબર્ટ વાડ્રા ઇડીની ઓફિસમાં જતા પહેલા પ્રિયંકા ગાંધીને ભેટયા હતાં.

પ્રિયંકા ગાંધી આ દરમિયાન એપીજી અબ્દુલ કલામ રોડ સ્થિત
એજન્સીની ઓફિસ પ્રવર્તન ભવનના વિઝિટર્સ રૃમમાં રોકાયા હતાં. બપોરે ૧.૧૦ વાગ્યે
જ્યારે તેમના પતિને બપોેરના ભોજન માટે ઘર જવાની પરવાનગી આપવામાં આવી તો પ્રિયંકા
તેમની સાથે ઘરે જતાં રહ્યાં હતાં.

૫૬ વર્ષીય વાડ્રા બપોરનું ભોજન પછી ફરી ઇડીની ઓફિસમાં
પ્રવેશ્યા હતાં અને સાંજે ૬ વાગ્યે બહાર નીકળ્યા હતાં. તેમને આવતીકાલે ફરી પૂછપરછ
માટે બોેલાવવામાં આવ્યા છે.

વાડ્રાએ જણાવ્યું છે કે તે ગાંધી પરિવારનો હિસ્સો હોવાથી
તેમને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. જો તે ભાજપ સાથે સંકળાયેલા હોત તો પરિસ્થિતિ
ભિન્ન હોત.

આ દરમિયાન વાડ્રાએ આજે જણાવ્યું હતું કે તે હવે કાર્યકર બની
ગયા છે અને ટૂંક સમયમાં રાજકારણમાં જોડાશે કારણકે તે ૧૯૯૯થી લોકો સાથે કામ કરી
રહ્યાં છે.

નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી
અને રાહુલ ગાંધીસામે ઇડીએ ચાર્જશીટ દાખલ કરતા કોંગ્રેસે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ
(એઆઇસીસી)ની બહાર દેખાવો કર્યા હતાં અને ભાજપ નેતૃત્ત્વવાળી કેન્દ્ર સરકારની ટીકા
કરી હતી.

દેખાવો માટે એકત્ર થયેલા કોંગ્રેસ કાર્યકરોએ સોનિયાગાંધી
ઝિંદાબાદ
, રાહુલ
ગાંધી ઝિંદાબાદ
, તાનાશાહી
નહી ચલેગી અને મોદી-શાહ જવાબ દો જેવા સૂત્રોચ્ચાર કર્યા હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચીનનો એકાધિકાર તોડવા ભારત-અમેરિકાનો મોટો પ્લાન : કિંમતી ખનીજો માટે કર્યો ઐતિહાસિક કરાર | India US Si…
INDIA

ચીનનો એકાધિકાર તોડવા ભારત-અમેરિકાનો મોટો પ્લાન : કિંમતી ખનીજો માટે કર્યો ઐતિહાસિક કરાર | India US Si…

June 22, 2026
TMCમાં વધુ એક બળવાખોરી ! 70 કોર્પોરેટર ઝટકો આપવાની તૈયારીમાં, ઋતબ્રત સાથે કરી બેઠક | Another TMC Reb…
INDIA

TMCમાં વધુ એક બળવાખોરી ! 70 કોર્પોરેટર ઝટકો આપવાની તૈયારીમાં, ઋતબ્રત સાથે કરી બેઠક | Another TMC Reb…

June 22, 2026
‘હવે મારી પાસે 3 સંજય’, બળવાખોર સાંસદોની શિવસેનામાં સત્તાવાર એન્ટ્રથી શિંદે ખુશ | Six Rebel Shiv Sen…
INDIA

‘હવે મારી પાસે 3 સંજય’, બળવાખોર સાંસદોની શિવસેનામાં સત્તાવાર એન્ટ્રથી શિંદે ખુશ | Six Rebel Shiv Sen…

June 22, 2026
Next Post
પૌત્રીને પિયરમાં રોકવા બાબતે જમાઈએ દાદી સાસુની હત્યા કરી | Son in law kills grandmother in law for s…

પૌત્રીને પિયરમાં રોકવા બાબતે જમાઈએ દાદી સાસુની હત્યા કરી | Son in law kills grandmother in law for s...

મોરના ઈંડા ગેરકાયદે કબજામાં રાખવાના કેસમાં 3 શખ્સને 3 વર્ષની સાદી કેદ

મોરના ઈંડા ગેરકાયદે કબજામાં રાખવાના કેસમાં 3 શખ્સને 3 વર્ષની સાદી કેદ

મનરેગા યોજનામાં મૃતકોના જોબકાર્ડ બનાવી નાણાકીય ગેરરીતિનું કૌભાંડ | Financial irregularities scam in …

મનરેગા યોજનામાં મૃતકોના જોબકાર્ડ બનાવી નાણાકીય ગેરરીતિનું કૌભાંડ | Financial irregularities scam in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2 રૂપિયાના ભ્રષ્ટાચારના કેસમાં 20 વર્ષે સુપ્રીમ કોર્ટનો ચુકાદો, પુરાવાના અભાવે સ્ટેમ્પ વેન્ડર નિર્દો…

2 રૂપિયાના ભ્રષ્ટાચારના કેસમાં 20 વર્ષે સુપ્રીમ કોર્ટનો ચુકાદો, પુરાવાના અભાવે સ્ટેમ્પ વેન્ડર નિર્દો…

1 year ago
હીટ એન્ડ રનઃ અજાણ્યા વાહને રસ્તો ઓળંગતા યુવકને અડફેટે લેતાં મોત | Hit and run: Youth crossing road d…

હીટ એન્ડ રનઃ અજાણ્યા વાહને રસ્તો ઓળંગતા યુવકને અડફેટે લેતાં મોત | Hit and run: Youth crossing road d…

1 year ago
ઓવર સ્પીડમાં વાહન ચલાવતા ૧૬૫ વાહન ચાલકોને દંડ | 165 drivers fined for overspeeding

ઓવર સ્પીડમાં વાહન ચલાવતા ૧૬૫ વાહન ચાલકોને દંડ | 165 drivers fined for overspeeding

3 weeks ago
લખતર એપીએમસીમાં પેઢી રજીસ્ટર્ડ કરી ગઠિયાઓનું કારસ્તાન | State cyber crime hald six accuse in illigal…

લખતર એપીએમસીમાં પેઢી રજીસ્ટર્ડ કરી ગઠિયાઓનું કારસ્તાન | State cyber crime hald six accuse in illigal…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News