gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બુટલેગર પુત્રને છોડાવવા પિતાનો રામોલ પોલીસ સ્ટેશનમાં હોબાળો | Seman we a fori ruckus lon ewe imwen p…

G METRO NEWS by G METRO NEWS
November 26, 2025
in GUJARAT
0 0
0
બુટલેગર પુત્રને છોડાવવા પિતાનો રામોલ પોલીસ સ્ટેશનમાં હોબાળો | Seman we a fori ruckus lon ewe imwen p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, બુધવારબુટલેગર પુત્રને છોડાવવા પિતાનો રામોલ પોલીસ સ્ટેશનમાં હોબાળો 1 - image

રામોલ પોલીસે તાજેતરમાં મોટી માત્રામાં દારુનો જથ્થો પકડયો હતો. ગઇકાલે બુટલેગરની ધરપકડ કરતાં તેને છોડવવા માટે આવેલા આરોપીના પિતાએ જામીન આપવાની વાત કરીને પોલીસ સાથે તકરાર કરીને પોલીસ સ્ટેશનમાં ધમપછાડા કરીને પોલીસ સ્ટેશન માથે લઇને હોબાળો મચાવ્યો હતો. રામોલ પોલીસે બુટલેગરની સાથે તેના પિતા સહિત બે જણાની પણ ધરપકડ કરીને તેમની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જામીન આપવાનું કહી  તકરાર કરતાં  પોલીસે  આરોપી પુત્રની સાથે પિતાની પણ ધરપકડ કરી તેમની સામે ગુનો નોંધ્યો

 રામોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કાર્તિકભાઇ મોતીભાઇએ રામોલ પોલીસ સ્ટેશનમાં ઓઢવમાં રહેતા ભુવનેશ્વરસિંગ  તથા બ્રિજેશ સામે ફરિયાદ નોંધાવી છે કે પોલીસે દારુના ગુનામાં નાસતા ફરતા અને વસ્ત્રાલમાં રહેતા પ્રકાશ નામના બુટલેગરની ધરપકડ કરી હતી. જેને લઇને તેની માસીએ પોલીસ સ્ટેશન આવીને આરોપીને જામીન ઉપર છોડવાની રજુઆત કરી હતી જો કે પોલીસે સમજાવતા તે જતા રહ્યા હતા.

ત્યારબાદ આરોપીના પિતા તથા તેમના મિત્ર પોલીસ સ્ટેશને આવ્યા હતા પોલીસે મોટી માત્રામાં દારુ પકડયો હોવાથી અમે જમીન ઉપર છોડી શકતા નથી તેમ કહેતા બન્નેને પોલીસ સ્ટેશનમાં બુમાબુમ કરીને આરોપીને છોડાવવા માટે ધમપછાડા કરીને હોબાળો મચાવ્યો હતો. જેથી પોલીસે બળપ્રયોેગ કરીને બન્નેને પકડીને તેમની સામે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરની ચોંકાવનારી હકીકત : એક વર્ષમાં પીવાના પાણીની 17000થી વધુ ફરિયાદ | Ahmedabad Water Cris…
GUJARAT

June 10, 2026
રાજ્યમાં 111 ડેમમાં 25%થી ઓછું જળસ્તર, કચ્છ-સૌરાષ્ટ્રના અનેક જળાશયો તળિયાઝાટક | 111 Gujarat Dams Bel…

21મી સદીમાં અંધશ્રદ્ધા : રાજકોટમાં પતિના અવસાનના ત્રીજા દિવસે પત્નીનું મુંડન કરાવી નાખ્યું | Rajkot …

Next Post
સુથારીકામ કરનારે જ વેપારીના મકાનમાં ૨૩ લાખ મતા ચોરી | Emon chon angangen ira a solani 23 lakh seni i…

સુથારીકામ કરનારે જ વેપારીના મકાનમાં ૨૩ લાખ મતા ચોરી | Emon chon angangen ira a solani 23 lakh seni i...

હોટેલ ઇન્ડસ્ટ્રીઝમાં ત્રણ વર્ષમાં નવું જંગી રોકાણ આવવાની સંભાવના વધી ગઈ | Ahmedabad to host commonwe…

હોટેલ ઇન્ડસ્ટ્રીઝમાં ત્રણ વર્ષમાં નવું જંગી રોકાણ આવવાની સંભાવના વધી ગઈ | Ahmedabad to host commonwe...

વડોદરાની ગરિમા વ્યાસે પોતાનો જ રેકોર્ડ તોડી બે ગોલ્ડ મેડલ જીત્યા | Garima Vyas from Vadodara broke h…

વડોદરાની ગરિમા વ્યાસે પોતાનો જ રેકોર્ડ તોડી બે ગોલ્ડ મેડલ જીત્યા | Garima Vyas from Vadodara broke h...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજીવન કેદની સજામાં અપીલ દરમિયાન જામીન પર છૂટેલા આરોપીએ વડોદરામાં બે મહિલાના અછોડા તોડયા | Accused re…

10 months ago
આટલો જ પ્રેમ હોય તો મુસ્લિમને અધ્યક્ષ કેમ નથી બનાવતી કોંગ્રેસ?, હરિયાણામાં PM મોદીનું નિવેદન | congr…

1 year ago
ધ્રોલના નથુવડલા ગામમાં એલસીબીનો જુગાર અંગે દરોડો : 1.23 લાખની માલમતા સાથે પાંચ જુગારીઓ પકડાયા | Five…

‘આસામ અને ગુજરાતને 707 કરોડ, વાયનાડ પીડિતોને ખુબ ઓછા…’, કેન્દ્ર સરકારને હાઈકોર્ટની ફટકાર | 707 cro…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News