gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ક્રૂડ ઉછળી 106 ડોલર: સોનામાં ઘટાડો વૈશ્વિક સ્તરે તૂટી 4700 ડોલરની અંદર | Crude oil rises to 106: Gol…

G METRO NEWS by G METRO NEWS
May 12, 2026
in Business
0 0
0
ક્રૂડ ઉછળી 106 ડોલર: સોનામાં ઘટાડો વૈશ્વિક સ્તરે તૂટી 4700 ડોલરની અંદર | Crude oil rises to 106: Gol…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોનાના ભાવમાં ઘટાડો જ્યારે ચાંદીના ભાવમાં આગેકૂચ દેખાઈ હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઘટી ઔંસના ૪૭૦૦ ડોલરની અંદર જતા રહ્યા હતા. ઈરાન તથા અમેરિકા વચ્ચે ફરી યુદ્ધનીલ આશંકા વધતાં તથા વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ વધતાં વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડોનું સેલીંગ વધ્યાના વાવડ હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવ વધી બેરલના ઉંચામાં ૧૦૬ ડોલર નજીક પહોંચ્યા હતા. 

કિંમતી ધાતુઓમાં વિશ્વ બજારમાં બેતરફી ઉછળકુદ તથા ઘરઆંગણે કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો ગબડતાં તેની મિશ્ર અસર ઘરઆંગણાના ઝવેરી બજારોમાં આજે જોવા મળી હતી. દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૫૦ ઘટયા હતા. જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૧૪૦૦ વધ્યા હતા.

વિશ્વ બજારમાં ભાવ રૂ.૪૭૧૫થી ૪૭૧૬ ડોલર વાળા ઘટી ૪૬૪૮ થઈ ૪૬૯૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના ૮૦.૩૪ વાળા નીચામાં ૭૯.૦૯ થયા પછી ઉંચામાં ભાવ ૮૩.૧૮ થઈ ૮૩.૧૧થી ૮૩.૧૨ ડોલર રહ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ રૂ.૨૦૦૦ વધી રૂ.૨૫૨૦૦૦ રહ્યા હતા. અમદાવાદ સોનાના ભાવ ૯૯૫ના રૂ.૧૫૫૫૦૦ રહ્યા હતા.

મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ઘટી ૯૯૫ના રૂ.૧૪૯૭૬૦ તથા ૯૯૯ના રૂ.૧૫૦૩૬૨  રહ્યા હતા  જ્યારે મુંબઈ ચાંદીના ભાવ વધી જીએસટી વગર રૂ.૨૫૬૪૦૦  રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.  દરમિયાન, વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડ તેલના ભાવ વધી ૧૦૬ ડોલર નજીક પહોંચી ૧૦૩.૬૩ ડોલર રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં યુએસ ક્રૂડના ભાવ વધી ૧૦૦.૩૭ થઈ ૯૭.૯૨  ડોલર રહ્યા હતા.

વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંસના ૨૦૫૯ વાળા નીચામાં ૨૦૨૩ તથા ઉંચામાં ૨૦૭૭ થઈ ૨૦૭૪થી ૨૦૭૫ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૪૯૦ વાળા ૧૪૬૨ તથા ૧૫૦૪ ડોલર વચ્ચે અથડાઈ ૧૪૯૮થી ૧૪૯૯ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૪૭ ટકા વધ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૬૫૯૫૭ વાળા રૂ.૬૫૮૦૬ થઈ રૂ.૬૮૩૦૮ રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
સોમનાથ ભારતની પ્રેરણા,તીર્થોના વિકાસથી દેશની આર્થિક પ્રગતિ થઈ છે-વડાપ્રધાન મોદી | pilgrimages has le…

સોમનાથ ભારતની પ્રેરણા,તીર્થોના વિકાસથી દેશની આર્થિક પ્રગતિ થઈ છે-વડાપ્રધાન મોદી | pilgrimages has le...

શેરોમાં ઈન્ડેક્સ બેઝડ કડાકો : સેન્સેક્સ 1313 પોઈન્ટ ગબડીને 76015 | Index based fall in stocks: Sense…

શેરોમાં ઈન્ડેક્સ બેઝડ કડાકો : સેન્સેક્સ 1313 પોઈન્ટ ગબડીને 76015 | Index based fall in stocks: Sense...

યુદ્ધની આશંકાએ ડોલર સામે રૂપિયો 95.31ના વિક્રમી તળીયે | Rupee hits record low of 95 31 against dolla…

યુદ્ધની આશંકાએ ડોલર સામે રૂપિયો 95.31ના વિક્રમી તળીયે | Rupee hits record low of 95 31 against dolla...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘હાઉસ ઓફ તાલ’ પાર્ટીમાં અમદાવાદના ૨૦૦થી વધુ સોશિયલ મીડિયા ઇન્ફલુએન્ઝર્સે EDM પર લગાવ્યા ઠુમકા

‘હાઉસ ઓફ તાલ’ પાર્ટીમાં અમદાવાદના ૨૦૦થી વધુ સોશિયલ મીડિયા ઇન્ફલુએન્ઝર્સે EDM પર લગાવ્યા ઠુમકા

12 months ago
ધોળકાના લગ્ન પ્રસંગમાં 170 લોકોને ફૂડ પોઈઝનિંગ, દૂધીના હલવા અને પનીરના સેમ્પલ લેવાયા, 1100 લોકોનો કર…

ધોળકાના લગ્ન પ્રસંગમાં 170 લોકોને ફૂડ પોઈઝનિંગ, દૂધીના હલવા અને પનીરના સેમ્પલ લેવાયા, 1100 લોકોનો કર…

7 months ago
પંચમહાલ: કડાણા ડેમના વિસ્થાપિતોની જમીન ખાલી કરાવવા તંત્રની કાર્યવાહી, બામરોલીમાં 50 દબાણકારોને નોટિસ…

પંચમહાલ: કડાણા ડેમના વિસ્થાપિતોની જમીન ખાલી કરાવવા તંત્રની કાર્યવાહી, બામરોલીમાં 50 દબાણકારોને નોટિસ…

4 months ago
ગુજરાતમાં મેઘરાજાનો પ્રકોપ: મહુવામાં સાડા સાત ઈંચ વરસાદ, અમરેલીના રાયડી ડેમના દરવાજા ખોલાયા | Pre Wi…

ગુજરાતમાં મેઘરાજાનો પ્રકોપ: મહુવામાં સાડા સાત ઈંચ વરસાદ, અમરેલીના રાયડી ડેમના દરવાજા ખોલાયા | Pre Wi…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News