gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઇડીએ ૧.૫ કરોડ ડોલરનાં ટેક સપોર્ટ કૌભાંડમાં આરોપીની ધરપકડ કરી | tech support fraud ed arrest man

G METRO NEWS by G METRO NEWS
December 25, 2025
in INDIA
0 0
0
ઇડીએ ૧.૫ કરોડ ડોલરનાં ટેક સપોર્ટ કૌભાંડમાં આરોપીની ધરપકડ કરી | tech support fraud ed arrest man
1
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૨૪

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી
કરનારા ગેરકાયદેસર કોલ સેન્ટરો સાથે સંકળાયેલા ૧.૫ કરોડ ડોલરના કોભાંડના સંબધમાં
એક વ્યકિતની ધરપકડ કરી છે તેમ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

દિલ્હી એનસીઆર ક્ષેત્રમાંથી કાર્યરત આ કોલ સેન્ટરો અને મની
લોન્ડરિંગનો આરોપીની ઓળખ ચંદ્ર પ્રકાશ ગુપ્તા તરીકે કરવામાં આવી છે. ઇડીના જણાવ્યા
અનુસાર ૧૩ ડિસેમ્બરે ગુપ્તાની ધરપકડ કરવામાં આવી હતી.

એજન્સીએ જણાવ્યું હતું કે ટેકનિકલ સર્વિસ પ્રોવાઇડરના નામે
ટેક સપોર્ટ કૌભાંડનો મુખ્ય આરોપી ગુપ્તા સીબીઆઇના દરોડા પછી જુલાઇ
, ૨૦૨૪થી ફરાર હતો.
ત્યારબાદ તેની વિરુદ્ધ બિન જામીન પાત્ર વોરન્ટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું.

ઇડીએ આ કોલ સેન્ટરને ઓપરેટ કરનાર ગેંગની ૧૦૦ કરોડ રૃપિયાની
વધુની સંપત્તિની ઓળખ કરી છે જે ટેક સપોર્ટની આડમાં અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી
કરતા હતાં.

ઇડીના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગેરકાયદે કોલ સેન્ટર
નોઇડા અને ગુરુગ્રામથી ઓપરેટ થતા હતાં. આ કોલ સેન્ટરના કર્મચારીઓએ ઓફિશિયલ
માઇક્રોસોફ્ટ સિક્યોરિટી નોટિફિકેશનની નકલ કરનારા છેતરપિંડીવાળા પોપ અપ એલર્ટ
મેસેજ દ્વારા અમેરિકન નાગરિકોને છેતર્યા હતાં.

અધિકારીઓએ જણાવ્યું હતું કે જ્યારે પીડિતોએ મેસેજમાં
આપવામાં આવેલા ફોન નંબરો પર કોલ કર્યા તો આ કોલ ગેરકાયદે કોલ સેન્ટરમાં લાગતા
હતાં. જ્યાં ગેંગએ માઇક્રોસોફ્ટની ટેક સપોર્ટ ટીમ બનીને રિમોટ એક્સેસ સોફ્ટવેરની
મદદથી તેમના કોમ્પ્યુટરનું સંપૂર્ણ અંકુશ પોતાના હાથમાં લઇ લીધું હતું.

પ્રવક્તાના જણાવ્યા અનુસાર પીડિતોના ડિવાઇસ સુધી એકસેસ
મેળવ્યા પછી ગેંગે બેંક ડિટેલ સહિત ફાઇનાન્સિયલ અને પર્સનલ માહિતી મેળવી લીધી હતી.

પીડિતોના ડર અને કન્ફયુઝનનો ફાયદો ઉઠાવીને આરોપીઓએ પીડિતોને
ં નાણા ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું. પીડિતોને જણાવવામાં આવ્યું હતું કે આ ચુકવણી
કરવાથી તેમનું ફંડ હેકિંગથી સુરક્ષિત રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સુરેન્દ્રનગર એસીબીમાં ઈ.ડી.એ કલેક્ટર સહિત 4 સામે અપ્રમાણસર મિલકતની ફરિયાદ નોંધાવી | ED files disprop…

સુરેન્દ્રનગર એસીબીમાં ઈ.ડી.એ કલેક્ટર સહિત 4 સામે અપ્રમાણસર મિલકતની ફરિયાદ નોંધાવી | ED files disprop...

અસામાજિક અને દારૂની પ્રવૃતિ સાથે સંડોવાયેલા 7 શખ્સ પાસા તળે જેલમાં ધકેલાયા | 7 people involved in an…

અસામાજિક અને દારૂની પ્રવૃતિ સાથે સંડોવાયેલા 7 શખ્સ પાસા તળે જેલમાં ધકેલાયા | 7 people involved in an...

ધ્રાંગધ્રા હાઈવે પરથી બે ગાડીમાંથી 4 બંદૂક અને 41 કારતૂસ સાથે 3 શખ્સ ઝડપાયા | 3 people arrested with…

ધ્રાંગધ્રા હાઈવે પરથી બે ગાડીમાંથી 4 બંદૂક અને 41 કારતૂસ સાથે 3 શખ્સ ઝડપાયા | 3 people arrested with...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં 200થી વધુ BLO ધરણા પર, ચૂંટણી કામગીરી સામે રોષ, અધિકારીઓ દ્વારા નોટિસની ધમકી | ahmedabad …

અમદાવાદમાં 200થી વધુ BLO ધરણા પર, ચૂંટણી કામગીરી સામે રોષ, અધિકારીઓ દ્વારા નોટિસની ધમકી | ahmedabad …

7 months ago
રક્ષા સંબંધિત મામલાઓની સંસદીય સ્થાયી સમિતિની બેઠક, પહલગામ હુમલાનો મુદ્દો ઉઠાવ્યો | parliamentary sta…

રક્ષા સંબંધિત મામલાઓની સંસદીય સ્થાયી સમિતિની બેઠક, પહલગામ હુમલાનો મુદ્દો ઉઠાવ્યો | parliamentary sta…

1 year ago
ગોધરામાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ: ‘જમીન વેચવી છે’ કહી લૂંટારુઓ ઘરમાં ઘૂસ્યા, વૃદ્ધ દંપતીએ પ્રતિકાર કરતા…

ગોધરામાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ: ‘જમીન વેચવી છે’ કહી લૂંટારુઓ ઘરમાં ઘૂસ્યા, વૃદ્ધ દંપતીએ પ્રતિકાર કરતા…

5 months ago
નવી લકઝરીની ખુશીમાં એક્સપ્રેસ હાઇવે પર રસ્તા વચ્ચે ફટાકડા ફોડી ઉજવણી | Fireworks a fis non ewe nefin…

નવી લકઝરીની ખુશીમાં એક્સપ્રેસ હાઇવે પર રસ્તા વચ્ચે ફટાકડા ફોડી ઉજવણી | Fireworks a fis non ewe nefin…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News