gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નવેમ્બરમાં બેકારીનો દર ઘટીને 4.7 ટકા : આઠ મહિનાની નીચલી સપાટી | Unemployment rate falls to 4 7% in N…

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in INDIA
0 0
0
નવેમ્બરમાં બેકારીનો દર ઘટીને 4.7 ટકા : આઠ મહિનાની નીચલી સપાટી | Unemployment rate falls to 4 7% in N…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ઓક્ટોબર, 2025માં બેકારીનો દર 5.2 ટકા હતો

– મજબૂત ગ્રામીણ રોજગારી અને મહિલાઓની ભાગીદારી વધવાને કારણે નવેમ્બરમાં બેકારીના દરમાં ઘટાડો જોવા મળ્યો

– ગ્રામીણ બેકારી ઘટીને 3.9 ટકા, શહેરી બેકારી ઘટીને 6.5 ટકા જે ચાલુ વર્ષે સૌથી નિમ્ન સ્તરે

નવી દિલ્હી : ભારતનો બેકારીનો દર નવેમ્બર, ૨૦૨૫માં ઘટીને ૪.૭ ટકા રહ્યો છે જે છેલ્લા આઠ મહિનાની નીચલી સપાટી છે તેમ સરકાર દ્વારા જારી સત્તાવાર આંકડામાં જણાવવામાં આવ્યું છે. ઓક્ટોબર, ૨૦૨૫માં બેકારીનો દર ૫.૨ ટકા હતો.  મજબૂત ગ્રામીણ રોજગારી અને મહિલાઓની ભાગીદારી વધવાને કારણે નવેમ્બરમાં બેકારીના દરમાં ઘટાડો જોવા મળ્યો છે. શ્રમ બજારની સ્થિતિમાં સુધારોે થવાથી આ ઘટાડો સમગ્ર ભૌગોલિક વિસ્તારમાં વ્યાપક રહ્યો છે. 

ગ્રામીણ બેકારી ઘટીને ૩.૯ ટકા થઇ છે જે એપ્રિલ પછીના સૌથી નીચા સ્તરે છે. જ્યારે શહેરી બેકારી ઘટીને ૬.૫ ટકા થઇ છે. જે ચાલુ વર્ષે નોંધાયેલા સૌથી નિમ્ન સ્તર જેટલી જ છે. 

નોકરીઓની સ્થિતિમાં સુધારાની સાથે શ્રમ બળની ભાગીદારીમાં પણ સતત વૃદ્ધિ જોવા મળી છે. ૧૫ વર્ષ અને તેનાથી વધુ ઉંમરની વ્યકિતઓ માટે શ્રમ બળ ભાગીદારી દર (એલએફપીઆર) નવેમ્બરમાં વધીને ૫૫.૮ ટકા થઇ ગયો છે. જે એપ્રિલ પછીનો મહત્તમ દર છે. 

આ વધારો મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારોમાં થયો છે. જ્યાં ભાગીદારી સતત મજબૂત થઇ રહી છે. જ્યારે શહેરી એલએફપીઆર પાંચ મહિનાના નીચલા સ્તર ૫૦.૪ ટકા પર આવી ગયો છે. 

મહિલા ભાગીદારી વધવાને કારણે શ્રમ બજારની સ્થિતિ મજબૂત બની છે. નવેમ્બરમાં એલએફપીઆર વધીને ૩૫.૧ ટકા થઇ ગયો છે. આમ જૂન મહિનાથી સતત વધવાનું વલણ આ મહિને પણ જારી રહ્યું હતું. 

પુરુષો અને મહિલાઓની વચ્ચે બેકારીના અંતરમાં ઘટાડો થયો છે. પુરુષોની બેકારી ૪.૬ ટકા જ્યારે મહિલાઓની બેકારી ૪.૮ ટકા રહી છે. જેના કારણે બંને વચ્ચેનું અંતર ઘટીને ૦.૨ ટકા રહ્યું છે. 

યુવા બેકારી નવેમ્બરમાં ૧૪.૧ ટકા નોંધવામાં આવી છે. જે ઓક્ટોબરમાં ૧૪.૯ ટકા હતી. જે રોજગારીની સંભાવનાઓમાં વૃદ્ધિ દર્શાવે છે. 

બેકારીમાં ઘટાડો અર્થતંત્ર માટે એક મહત્ત્વપૂર્ણ તબક્કે જોવા મળ્યો છે કારણકે આરબીઆઇએ ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન વૃદ્ધિમાં ઘટાડો થવાની શક્યતા દર્શાવી છે. મજબૂત શ્રમ બજાર નજીકના ગાળામાં ધીમી આર્થિક ગતિની અસરને ઘટાડવામાં મદદ કરી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘પીરિયડ્સના કારણે દીકરીઓનું ભણતર ન બગડવું જોઈએ’, સુપ્રીમ કોર્ટે રાજ્યોને આપી ડેડલાઈન | SC Mandates M…
INDIA

‘પીરિયડ્સના કારણે દીકરીઓનું ભણતર ન બગડવું જોઈએ’, સુપ્રીમ કોર્ટે રાજ્યોને આપી ડેડલાઈન | SC Mandates M…

May 26, 2026
આવ રે વરસાદ…! કેરલમમાં વહેલું આગમન, સેટેલાઇટમાં દેખાયો વાદળોનો ઘેરાવો, આ રાજ્યોમાં યલો એલર્ટ | ind…
INDIA

આવ રે વરસાદ…! કેરલમમાં વહેલું આગમન, સેટેલાઇટમાં દેખાયો વાદળોનો ઘેરાવો, આ રાજ્યોમાં યલો એલર્ટ | ind…

May 26, 2026
ધૂમાડે બળતા પેટ્રોલ-ડીઝલના ભાવ : રૂ.100ને પાર | Petrol diesel prices skyrocket: Crossing Rs 100
INDIA

ધૂમાડે બળતા પેટ્રોલ-ડીઝલના ભાવ : રૂ.100ને પાર | Petrol diesel prices skyrocket: Crossing Rs 100

May 26, 2026
Next Post
નિયત સમયમાં વજન-માપ સાધનો મુદ્રાંકન નહીં કરાવનાર 11 વેપારી દંડાયા | fined for not getting weighing a…

નિયત સમયમાં વજન-માપ સાધનો મુદ્રાંકન નહીં કરાવનાર 11 વેપારી દંડાયા | fined for not getting weighing a...

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ચૂંટણી માટે રોટેશન જાહેર | Rotation announced for Surendranagar Distric…

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ચૂંટણી માટે રોટેશન જાહેર | Rotation announced for Surendranagar Distric...

ધ્રાંગધ્રામાં જુગાર રમતા 3 શખ્સ ઝડપાયા | Three people caught gambling in Dhrangadhra

ધ્રાંગધ્રામાં જુગાર રમતા 3 શખ્સ ઝડપાયા | Three people caught gambling in Dhrangadhra

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતના 100 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ખેડાના કપડવંજમાં 4 ઇંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો | Rain…

ગુજરાતના 100 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ખેડાના કપડવંજમાં 4 ઇંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો | Rain…

10 months ago
આવીને પત્નીને તમાચો ઝીંક્યો, બંને વચ્ચે ઝપાઝપી બાદ ફાયરિંગ શરૂ કર્યું | He came and slapped his wife…

આવીને પત્નીને તમાચો ઝીંક્યો, બંને વચ્ચે ઝપાઝપી બાદ ફાયરિંગ શરૂ કર્યું | He came and slapped his wife…

6 months ago
શહેરના મોટાભાગના રોડ બંધ કરાતા વાહન ચાલકો ત્રાહિમામ | Drivers are stranded as most of the city roads…

શહેરના મોટાભાગના રોડ બંધ કરાતા વાહન ચાલકો ત્રાહિમામ | Drivers are stranded as most of the city roads…

8 months ago
દલોલી સીમ પાસે ટ્રેક્ટરની ટક્કરે બાઇક ચાલકનું મોત | Biker dies after being hit by tractor near Dalol…

દલોલી સીમ પાસે ટ્રેક્ટરની ટક્કરે બાઇક ચાલકનું મોત | Biker dies after being hit by tractor near Dalol…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News