gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં જુલાઈમાં 93%નો નોંધપાત્ર વધારો | Electric vehicle sales surge by 93% in …

G METRO NEWS by G METRO NEWS
August 12, 2025
in Business
0 0
0
ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં જુલાઈમાં 93%નો નોંધપાત્ર વધારો | Electric vehicle sales surge by 93% in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : તહેવારોની સીઝન પહેલાં જ ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં જુલાઈ, ૨૦૨૫ના બમ્પર વધારો જોવા મળ્યો છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (ફાડા) અનુસાર ગત વર્ષના જુલાઈની સરખામણીમાં આ વર્ષે જુલાઈમાં ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનોના વેચાણમાં ૯૩ ટકાનો આશ્ચર્યજનક ઉછાળો નોંધાયો છે. 

આ આંકડા ફક્ત ઓટો ઉદ્યોગ માટે જ નહીં પરંતુ ગ્રીન મોબિલિટીના ભવિષ્ય માટે પણ મોટો સંકેત આપી રહ્યા છે.

ફાડાના ડેટા અનુસાર જુલાઈમાં કુલ ૧૫,૫૨૮ ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનો નોંધાયા હતા, જ્યારે ગત વર્ષના આ જ મહિનામાં વેચાણનો આંકડો ૮૦૩૭ હતો. ટાટા મોટર્સે આ સેગમેન્ટમાં પ્રભુત્વ મેળવ્યું હતું. જુલાઈમાં ૬૦૪૭ યુનિટ વેચાયા હતા. ગત વર્ષે  જુલાઈમાં ૫૧૦૦ યુનિટ કરતાં  ૧૯ ટકા વધુ છે.

પેસેન્જર ઈવી સેગમેન્ટે રેકોર્ડબ્રેક પ્રદર્શન કર્યું હોવા છતાં આ વખતે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માર્કેટમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. જુલાઈ, ૨૦૨૫માં આ કેટેગરીનું કુલ વેચાણ લગભગ ૪ ટકા ઘટીને ૧,૦૨,૯૭૩ યુનિટ રહ્યું, જે ગત વર્ષે જુલાઈમાં ૧,૦૭,૬૫૫ યુનિટ હતું. આમ છતાં ટીવીએસ મોટર કંપનીએ આ સેગમેન્ટમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો અને ૨૨,૨૫૬ યુનિટના વેચાણ સાથે ૧૩ ટકાની વાર્ષિક વૃદ્ધિ નોંધાવી છે.

જુલાઈ ૨૦૨૫માં ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર માર્કેટમાં વાર્ષિક ૯ ટકા વૃદ્ધિ નોંધાઈ છે અને તેમાં કુલ ૬૯,૧૪૬ યુનિટ નોંધાયા છે. મહિન્દ્રા ગુ્રપે આ સેગમેન્ટમાં પ્રભુત્વ મેળવ્યું છે અને કુલ ૯૭૬૬ યુનિટ વેચ્યા છે, જે વાર્ષિક દ્રષ્ટિએ ૪૦ ટકા વધુ છે.

રસપ્રદ આંકડો ઇલેક્ટ્રિક કોમર્શિયલ વાહન કેટેગરીનો છે જેમાં વાર્ષિક ધોરણે ૫૨ ટકાની નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. જુલાઈમાં ૧૨૪૪ યુનિટ નોંધાયા છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
નર્મદા ભવનમાં રેટ્રોફિટિંગના કામ માટે ૪૫ કચેરીઓ ખાલી કરાવાશે | 45 government offices in Narmada Bhav…

નર્મદા ભવનમાં રેટ્રોફિટિંગના કામ માટે ૪૫ કચેરીઓ ખાલી કરાવાશે | 45 government offices in Narmada Bhav...

સેન્સેક્સ 746 પોઈન્ટ ઉછળી 80604 : નિફટી 222 પોઈન્ટ ઉછળી 24585 | Sensex rises 746 points to 80604: Ni…

સેન્સેક્સ 746 પોઈન્ટ ઉછળી 80604 : નિફટી 222 પોઈન્ટ ઉછળી 24585 | Sensex rises 746 points to 80604: Ni...

ટાંકી ચોક પાસે અગરબત્તીવાળી ગલીમાં ઘરમાં આગ લાગતા અફરાતફરી | Panic as house catches fire in incense …

ટાંકી ચોક પાસે અગરબત્તીવાળી ગલીમાં ઘરમાં આગ લાગતા અફરાતફરી | Panic as house catches fire in incense ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જિલ્લામાં ખેતરો ફરતે તાર ફેન્સિંગ માટે રૂા. 13.45 કરોડની ફાળવણી | Rs 13 45 crore allocated for wire …

જિલ્લામાં ખેતરો ફરતે તાર ફેન્સિંગ માટે રૂા. 13.45 કરોડની ફાળવણી | Rs 13 45 crore allocated for wire …

1 year ago
છેલ્લા પાંચ વર્ષમાં રૂ. 7.08 લાખ કરોડની સીજીએસટી કરચોરી પકડાઈ | GST tax evasion worth Rs 7 08 lakh c…

છેલ્લા પાંચ વર્ષમાં રૂ. 7.08 લાખ કરોડની સીજીએસટી કરચોરી પકડાઈ | GST tax evasion worth Rs 7 08 lakh c…

11 months ago
15 જૂનના રોજ વર્ષની પ્રથમ સોમવતી અમાસ, જાણો પવિત્ર સ્નાન-દાનનું મહત્વ અને શુભ મુહૂર્ત | Somvati Amav…

15 જૂનના રોજ વર્ષની પ્રથમ સોમવતી અમાસ, જાણો પવિત્ર સ્નાન-દાનનું મહત્વ અને શુભ મુહૂર્ત | Somvati Amav…

3 weeks ago
TMC બાદ શરદ પવારની પાર્ટીને કોંગ્રેસની વિલયની ઓફર, NCP(sp)ના 3 નેતા મોટો ખેલ કરવાની ફિરાકમાં | Congr…

TMC બાદ શરદ પવારની પાર્ટીને કોંગ્રેસની વિલયની ઓફર, NCP(sp)ના 3 નેતા મોટો ખેલ કરવાની ફિરાકમાં | Congr…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News