gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઈડરમાં 15 વર્ષની સગીરા બની માતા: ધોરણ 10માં અભ્યાસ કરતી કિશોરી સાથેના દુષ્કર્મનો પર્દાફાશ, બે આરોપી …

G METRO NEWS by G METRO NEWS
July 20, 2025
in GUJARAT
0 0
0
ઈડરમાં 15 વર્ષની સગીરા બની માતા: ધોરણ 10માં અભ્યાસ કરતી કિશોરી સાથેના દુષ્કર્મનો પર્દાફાશ, બે આરોપી …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sabarkantha Crime: ગુજરાતના સાબરકાંઠામાંથી ચોંકાવનારા સમચાર સામે આવ્યા છે. જેમાં 15 વર્ષની સગીરાએ આઠમા મહિને એક બાળકને જન્મ આપ્યો છે. મળતી માહિતી મુજબ, ધોરણ 10માં અભ્યાસ કરતી આ સગીરા પર બે શખસ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તે ગર્ભવતી થઈ હતી. હાલ, આ મામલે સગીરાની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. 

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, સાબરકાંઠાના ઈડરમાં ધોરણ 10માં અભ્યાસ કરતી 15 વર્ષીય સગીરાએ ગર્ભવતી થયાના આઠમા મહિને બાળકને જન્મ આપ્યો હતો. જોકે, ડિલિવરી દરમિયાન બાળકનું મોત નિપજ્યું હતું. આ સગીરા પર બે શખસ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ બંને નરાધમો યુવતીના સંપર્કમાં આવ્યા હતા અને તેને પ્રેમજાળમાં ફસાવી તેના પર અનેક વાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યારબાદ સગીરા ગર્ભવતી થઈ હતી. જોકે, પરિવારથી આ સમગ્ર મામલો છૂપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સગીરાએ બાળકને જન્મ આપ્યો ત્યારબાદ તેની માતા દ્વારા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 

આ પણ વાંચોઃ યુવતી સાથે દુષ્કર્મ કરી વીડિયો ઉતારી શારીરિક શોષણ કરનાર પકડાયો

બંને નરાધમોની કરાઈ ધરપકડ

પોલીસે આ મામલે બંને નરાધમોની ધરપકડ કરી લીધી છે. જેની ઓળખ દર્શન સુતરિયા અને હરપાલ સિંહ રાઠોડ તરીકે થઈ છે. હાલ, પોલીસ સગીરાની પૂછપરછ કરી રહી છે. આ સિવાય મૃતક બાળકના ડીએનએ સેમ્પલ એકઠા કરી સેમ્પલ મેચ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. હાલ, પોલીસ ડૉક્ટર સહિત આરોપી, સગીરા અને પરિવારની પૂછપરછ કરી રહી છે. 

આ પણ વાંચોઃ બિલ્ડર સ્વરાજ પાનેરીએ ખેડૂત ખાતેદાર હોવાના ખોટા પુરાવા રજૂ કરી જમીન એન.એ. કરાવી

પોલીસે હાથ ધરી તપાસ

જોકે, આ તમામ મામલે પ્રશ્ન થઈ રહ્યા છે કે, 8 મહિના સુધી આ સગીરાની દવા કોણ કરતું હતું. ડૉક્ટરે તેની ડિલવરી કરી શું તે પણ આ મામલે સંડોવાયેલા છે કે કેમ? તેમજ ગર્ભાવસ્થાના 8 મહિના સુધી આરોપી સામે કોઈ ફરિયાદ દાખલ કરવામાં કેમ નહતી આવી? આ સળગતા મુદ્દે હાલ પોલીસ તપાસ કરી રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોમર્સ ફેકલ્ટી સત્તાધીશો એફવાયના એન્ટ્રન્સ ટેસ્ટ માટે આચાર્યોની બેઠક બોલાવશે | commerce faculty of m…
GUJARAT

કોમર્સ ફેકલ્ટી સત્તાધીશો એફવાયના એન્ટ્રન્સ ટેસ્ટ માટે આચાર્યોની બેઠક બોલાવશે | commerce faculty of m…

March 31, 2026
અમદાવાદમાં AMCના પાર્કિંગ પ્લોટમાં ધમધમતું જુગારધામ ઝડપાયું, PCBની રેડમાં 9 શખ્સો દબોચાયા | gambling…
GUJARAT

અમદાવાદમાં AMCના પાર્કિંગ પ્લોટમાં ધમધમતું જુગારધામ ઝડપાયું, PCBની રેડમાં 9 શખ્સો દબોચાયા | gambling…

March 31, 2026
અમદાવાદ: બાપુનગર સ્થિત ESIC સંચાલિત હોસ્પિટલમાં ગંભીર બેદરકારી, ખીચડીમાં જીવાત મળતા હોબાળો | ESIC ru…
GUJARAT

અમદાવાદ: બાપુનગર સ્થિત ESIC સંચાલિત હોસ્પિટલમાં ગંભીર બેદરકારી, ખીચડીમાં જીવાત મળતા હોબાળો | ESIC ru…

March 31, 2026
Next Post
યુવતી સાથે દુષ્કર્મ કરી વીડિયો ઉતારી શારીરિક શોષણ કરનાર પકડાયો | Man caught for raping and physicall…

યુવતી સાથે દુષ્કર્મ કરી વીડિયો ઉતારી શારીરિક શોષણ કરનાર પકડાયો | Man caught for raping and physicall...

બિલ્ડર સ્વરાજ પાનેરીએ ખેડૂત ખાતેદાર હોવાના ખોટા પુરાવા રજૂ કરી જમીન એન.એ. કરાવી | Builder Swaraj Pan…

બિલ્ડર સ્વરાજ પાનેરીએ ખેડૂત ખાતેદાર હોવાના ખોટા પુરાવા રજૂ કરી જમીન એન.એ. કરાવી | Builder Swaraj Pan...

પ્રોવિઝન સ્ટોરની આડમાં દારૂનો ધંધો કરતો આરોપી ઝડપાયો | Accused of selling liquor under the guise of …

પ્રોવિઝન સ્ટોરની આડમાં દારૂનો ધંધો કરતો આરોપી ઝડપાયો | Accused of selling liquor under the guise of ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર નજીક નાઘેડીમાં રહેતો અને દારૂનો નશો કરવાની ટેવ ધરાવતો યુવાન બેશુદ્ધ અવસ્થામાં મળી આવ્યા બાદ અ…

જામનગર નજીક નાઘેડીમાં રહેતો અને દારૂનો નશો કરવાની ટેવ ધરાવતો યુવાન બેશુદ્ધ અવસ્થામાં મળી આવ્યા બાદ અ…

5 months ago
દબાણ દૂર કરવા મેગા ઓપરેશન સેક્ટરોમાં ૩૨૫ ઝુંપડા દૂર કરાયા | 325 shanties removed in mega operation s…

દબાણ દૂર કરવા મેગા ઓપરેશન સેક્ટરોમાં ૩૨૫ ઝુંપડા દૂર કરાયા | 325 shanties removed in mega operation s…

2 months ago
માત્ર સિંધુ જ નહીં, ભારતની આ ચાર નદીનું પાણી પણ જાય છે પાકિસ્તાન | India Pakistan 5 River History In…

માત્ર સિંધુ જ નહીં, ભારતની આ ચાર નદીનું પાણી પણ જાય છે પાકિસ્તાન | India Pakistan 5 River History In…

11 months ago
‘તમે મસાલો ભભરાવ્યો હતો…’, ખેડૂતની બદનક્ષી મુદ્દે કંગના રણૌતને સુપ્રીમ કોર્ટની ફટકાર | kangana ran…

‘તમે મસાલો ભભરાવ્યો હતો…’, ખેડૂતની બદનક્ષી મુદ્દે કંગના રણૌતને સુપ્રીમ કોર્ટની ફટકાર | kangana ran…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News