gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હાથ-પગ ધોઈ રહેલા પિતાની નજર સામે મગર પુત્રને ઉપાડી ગયો | Crocodile snatches son in front of father w…

G METRO NEWS by G METRO NEWS
May 22, 2026
in GUJARAT
0 0
0
હાથ-પગ ધોઈ રહેલા પિતાની નજર સામે મગર પુત્રને ઉપાડી ગયો | Crocodile snatches son in front of father w…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગીરગઢડાના હરમડીયા નજીક સાંગવાડી નદી કાંઠે પિતાએ પુત્રને બચાવવા નદીમાં કૂદકો માર્યો પરંતુ મગર ઉંડા પાણીમાં જતો રહ્યો : 6 બહેનોના એકના એક ભાઈના મોતથી અરેરાટી

ઉના, : ગીરગઢડા તાલુકાના હરમડીયા નજીક આવેલી સાંગવાડી નદીના કિનારે પિતા-પુત્ર હાથ-પગ ધોઈ રહ્યા હતા ત્યારે નદીમાંથી મહાકાય મગર આવ્યો હતો અને પિતાની નજર સામે જ તરૂણ પુત્રને જડબામાં પકડી ઉંડા પાણીમાં જતો રહ્યો હતો. પુત્રને બચાવવા પિતાએ નદીમાં કૂદકો માર્યો હતો પરંતુ પુત્ર બચી શક્યો ન હતો. આખરે પ કલાક બાદ સામા કાંઠેથી તરૂણનો મૃતદેહ મળી આવ્યો હતો. છ બહેનોના એકના એક ભાઈના મોતથી અરેરાટી વ્યાપી ગઈ હતી.

આ અંગેની વધુ વિગત મુજબ મુળ કોડીનાર તાલુકાના ફાફણી ગામના  અને હાલ ગીરગઢડા તાલુકાના હરમડીયાની સીમમાં કેરી વેળવાનો ઈજારો રાખી ગુજરાન ચલાવતા દિનેશભાઈ સોલંકી તથા તેનો પુત્ર વિવાન (ઉ.વ.13) દિવસભર ફળ ઉતારી સાંજે હરમડીયા અને એભલવડ વચ્ચે પસાર થતી સાંગવાડી નદીના કાંઠે હાથ-પગ ધોવા ગયા હતા. પિતા-પુત્ર હાથ-પગ ધોઈ રહ્યા હતા ત્યારે નદી કિનારે એક વિશાળકાય મગર ચડી આવ્યો હતો અને વિવાન તથા તેના પિતા દિનેશભાઈ કંઈ સમજે તે પહેલા જ મગર વિવાનને જડબામાં લઈ નદીમાં જતો રહ્યો હતો. આ દ્રશ્ય જોઈ દિનેશભાઈએ પુત્રને બચાવવા નદીમાં કૂદકો માર્યો હતો પરંતુ મગર ઉંડા પાણીમાં જતો રહ્યો હતો અને વિવાનને જડબામાં લઈ ફંગોળવા લાગ્યો હતો. દિનેશભાઈએ બુમાબુમ કરતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. આ અંગે જાણ થતા પોલીસ અને વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. આખરે પ કલાક બાદ રાત્રે બારેક વાગ્યા આસપાસ સામા કાંઠા વિસ્તારમાંથી વિવાનનો મગરે ફાડી ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેને ગીરગઢડા સરકારી હોસ્પિટલ ખાતે પીએમમાં ખસેડાયો હતો. દિનેશભાઈને છ પુત્રી અને વિવાન એક જ પુત્ર હતો. છ બહેનોએ એકનો એક ભાઈ ગુમાવતા પરિવારમાં કલ્પાત સર્જાયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…
GUJARAT

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

October 5, 2026
KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
ખંભાળિયા પાલિકાને નજીકના સમયમાં નર્મદાનું 6 MLD પાણી મળશે | Khambhaliya Municipality will get 6 MLD …

ખંભાળિયા પાલિકાને નજીકના સમયમાં નર્મદાનું 6 MLD પાણી મળશે | Khambhaliya Municipality will get 6 MLD ...

બાબરા તાલુકામાં સરકારી નાણાંની ઉચાપત કરવા અંગે તલાટી સહિત 3 સામે ગુનો | Crime against 3 including Ta…

બાબરા તાલુકામાં સરકારી નાણાંની ઉચાપત કરવા અંગે તલાટી સહિત 3 સામે ગુનો | Crime against 3 including Ta...

ચોટીલા નજીક પાણી ભરેલી ખાણમાં યુવાન ડૂબી જતાં રોષભેર ચક્કાજામ | Youth drowns in water filled mine ne…

ચોટીલા નજીક પાણી ભરેલી ખાણમાં યુવાન ડૂબી જતાં રોષભેર ચક્કાજામ | Youth drowns in water filled mine ne...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફતેપુરા પાસે ટ્રક અને 3 પિકઅપ વચ્ચે અકસ્માત : 1 નું મોત, 2 ને ગંભીર ઈજા | Accident between truck and…

ફતેપુરા પાસે ટ્રક અને 3 પિકઅપ વચ્ચે અકસ્માત : 1 નું મોત, 2 ને ગંભીર ઈજા | Accident between truck and…

9 months ago
સતત બીજા દિવસે સુરતની ખાડીના પાણીને અવરોધતા દબાણો દુર કરવાની કામગીરી યથાવત | Work to remove encroach…

સતત બીજા દિવસે સુરતની ખાડીના પાણીને અવરોધતા દબાણો દુર કરવાની કામગીરી યથાવત | Work to remove encroach…

1 year ago
સાયલા APMC ની ચૂંટણીમાં 30 થી વધુ વેપારી મતદારોની બાદબાકી | More than 30 business voters excluded fr…

સાયલા APMC ની ચૂંટણીમાં 30 થી વધુ વેપારી મતદારોની બાદબાકી | More than 30 business voters excluded fr…

1 year ago
સાવરકુંડલાની પાંચ દીકરીઓ સમાજ માટે પ્રેરણા બની, પિતાને કાંધ આપી અંતિમ સંસ્કાર પણ કર્યા | Five daught…

સાવરકુંડલાની પાંચ દીકરીઓ સમાજ માટે પ્રેરણા બની, પિતાને કાંધ આપી અંતિમ સંસ્કાર પણ કર્યા | Five daught…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News