gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના ગોરવામાં ત્રીજા દિવસે દબાણ હટાવ ઝુંબેશ જારી : હાઉસિંગ બોર્ડની જમીન પરના મકાનોનો સફાયો | enc…

G METRO NEWS by G METRO NEWS
December 12, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના ગોરવામાં ત્રીજા દિવસે દબાણ હટાવ ઝુંબેશ જારી : હાઉસિંગ બોર્ડની જમીન પરના મકાનોનો સફાયો | enc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોરવા દશામાં મંદિર સામે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નવા મકાનો બનાવવા અંગે આજે ત્રીજા દિવસે પણ કાચા પાકા અગાઉના 25 જેટલા મકાનો પાલિકાની દબાણ શાખાએ તોડી પાડ્યા હતા. આમ હવે હાઉસિંગ બોર્ડની જગ્યા ખુલ્લી થતા મકાનો બનાવવાનો માર્ગ મોકળો થયો હતો. 

ઉલ્લેખનીય છે કે શહેરના પશ્ચિમ વિસ્તાર ગોરવા ખાતે આવેલા દશામાં મંદિરની સામે છેલ્લા કેટલાય વખતથી ગેરકાયદે 300 જેટલા ઝૂંપડા અને કાચા પાકા મકાનોમાં શ્રમજીવીઓ રહેતા આવ્યા હતા. પરંતુ આ જગ્યાએ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નવા મકાનો બનાવવાની કાર્યવાહી શરૂ કરવાના ભાગરૂપે પાલિકા તંત્રની દબાણ શાખા પાસે મદદ માગવામાં આવી હતી. પરિણામે છેલ્લા બે દિવસમાં 250 જેટલા ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા હતા. 

ત્યારબાદ બાકી રહેલા કાચા પાકા 30 જેટલા મકાનો પર પાલિકાની દબાણ શાખાનું બુલડોઝર આજે ફરી વળ્યું હતું. પરિણામે આ જમીન ખુલ્લી થતા હવે હાઉસિંગ બોર્ડના મકાનો બનાવવાનો માર્ગ ખુલ્લો થયો છે. આ કાર્યવાહીમાં પરિણામે પાલિકાની દબાણ શાખાની ટીમ સાથે સ્થાનિક પોલીસ સ્ટેશનના કાફલા સહિત એસઆરપીની ટીમ તથા ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ તથા વીજ નિગમના સ્ટાફ સાથે ઘટના સ્થળે કાર્યવાહી દરમિયાન હાજર રહ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
વડોદરામાં ગોત્રી-હરીનગર પાંચ રસ્તા બ્રિજ નીચે ટેબલ ટેનિસનું આયોજન કરાશે | Table tennis will be organ…

વડોદરામાં ગોત્રી-હરીનગર પાંચ રસ્તા બ્રિજ નીચે ટેબલ ટેનિસનું આયોજન કરાશે | Table tennis will be organ...

જામનગરના કુરીયર બોયનો ગુમ થયેલો થેલો પોલીસ વિભાગની કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર-નેત્રમની ટીમે શોધી આપ્…

જામનગરના કુરીયર બોયનો ગુમ થયેલો થેલો પોલીસ વિભાગની કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર-નેત્રમની ટીમે શોધી આપ્...

વડોદરામાં સુભાનપુરાના ચિલ્ડ્રન હોમમાંથી સગીરા ઝાડ પરથી કૂદકો મારી ફરાર | minor girl escaped from Sub…

વડોદરામાં સુભાનપુરાના ચિલ્ડ્રન હોમમાંથી સગીરા ઝાડ પરથી કૂદકો મારી ફરાર | minor girl escaped from Sub...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોર્પોરેટરો અને અધિકારીઓ નિષ્ક્રીય બનતા ગટર ઉભરાવા મામલે અનિલ સ્ટાર્ચ પાસે લોકોનો રોડ બ્લોક કરી વિરો…

10 months ago
ભારતની ગેસ કંપનીઓએ ઉદ્યોગોનાં ગેસ પુરવઠામાં 40 ટકા કાપ મૂક્યો | Indian gas companies cut gas supply …

4 months ago
ગુજરાત પર ‘શક્તિ’ વાવાઝોડાનો ખતરો! 100-110 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા | Cyclone S…

9 months ago
બે બાઇક ધડાકાભેર સામસામે ભટકાતા બંને ચાલકના મૃત્યુ | accident between two bike two dead

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News