gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં આવાસના મકાનો માટે 2022માં પ્રત્યેક અરજદાર પાસેથી રૂ.20,000 ભરાવાયા : EWSના મકાનો નહીં મળતા…

G METRO NEWS by G METRO NEWS
December 12, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં આવાસના મકાનો માટે 2022માં પ્રત્યેક અરજદાર પાસેથી રૂ.20,000 ભરાવાયા : EWSના મકાનો નહીં મળતા…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરામાં પાલિકા તંત્ર દ્વારા EWS ના મકાનો અંગે શહેરના પશ્ચિમ વિસ્તાર વિસ્તારમાં સયાજી નગર ગૃહ ખાતે મોકૂફ રખાયેલ ડ્રો અંગે અરજદારોને મોબાઈલ પર જાણ કરી બોલાવાયા હતા. પરંતુ છેલ્લી ઘડીએ અચાનક ડ્રો કેન્સલ કરીને બીજા દિવસે પૂર્વ વિસ્તારમાં પં. દિન દયાલ ઉપાધ્યાય ગૃહ ખાતે યોજાયો હતો. સયાજી નગર ગૃહનો ડ્રો કેન્સલ કરવા અંગે કોઈ નેતા ઉપલબ્ધ નહીં હોવાના કારણે કેન્સલ કરાયો હોવાનો ચોકાવનારો આક્ષેપ શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. આ ડ્રો બીજા દિવસે યોજીને સેકડો અરજદારોને તંત્ર દ્વારા હેરાન પરેશાન કરાયા હતા. આ ઉપરાંત ડ્રોમાં કલાલી ખાતે હજી મકાનોનું બાંધકામ પણ થયું નથી છતાં તેનો ડ્રો કરી દેવાયો હતો. આ મકાનો આગામી છ મહિનામાં મકાનો બની જવાની હૈયાધારણ અરજદારોને આપવામાં આવી હોવાનું પણ શહેર કોંગ્રેસ દ્વારા જણાવાયું છે. 

ઉલ્લેખનીય છે કે એફોર્ડેબલ મકાનો અંગે સયાજી નગર ગૃહ ખાતે ડ્રો રાખવામાં આવ્યો હોવાનું અરજદારોને મોબાઈલ ફોન પર તંત્ર દ્વારા જણાવ્યું હતું. પરંતુ છેલ્લી ઘડીએ ડ્રો અંગે કોઈ ભાજપના સ્થાનિક રાજકીય નેતા હાજર નહીં હોવાના કારણે છેલ્લી ઘડીએ રદ કરીને માત્ર નોટિસ સયાજીનગર ગૃહની દીવાલ પર ચીપકાવીને તંત્રએ સંતોષ માન્યો હતો. પરંતુ ડ્રો છેલ્લી ઘડીએ રદ કરવાની નોટીસ ચિપકાવી દેવાથી પાલિકા તંત્રની જવાબદારી પૂરી થતી નથી પરંતુ આમ કરવાથી મકાનના હજારો અરજદારો હેરાન પરેશાન થઈ ગયા હોવાના આક્ષેપ કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ કર્યા છે. 

આ ઉપરાંત મહત્વની બાબત એવી છે કે કલાલી ખાતેના 1900 એફોર્ડેબલ મકાનો બાબતે પણ ડ્રોમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં અરજદારો દ્વારા સને 2022માં અરજી વખતે રૂપિયા 20,000 ભર્યા હતા. પરંતુ હજી કલાલી ખાતે મકાનો બન્યા જ નથી તેઓ આક્ષેપ પણ શહેર કોંગ્રેસ પ્રમુખે કર્યો હતો. 

આમ શેકડો અરજદારોના પ્રતિ વ્યક્તિ રૂપિયા 20,000 પાલિકા તંત્રએ અરજી માટે ઉઘરાવી લીધા હતા પરંતુ હજી સુધી મકાનોના કોઈ ઠેકાણા નથી. આમ પાલિકા તંત્રએ ગરીબોના પૈસા મકાનો અંગે ઉઘરાવી લીધા હતા. ગરીબોને રૂ.20,000 નું ત્રણ વર્ષનું કુલ વ્યાજ પણ ગુમાવવું પડ્યું હોવાનું પણ આક્ષેપોમાં જણાવ્યું હતું. 

આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખે ખિસકોલી સર્કલ પાસે પ્લોટ નંબર 585 અંગે કલાલી ઇડબલ્યુએસના મકાનો બાબતે જાહેરમાં પાલિકા તંત્ર વિવિધ આક્ષેપો કર્યા કરીને સયાજીનગર જુનો ડ્રો કેન્સલ કર્યા બાદ બીજા જ દિવસે વડોદરાના સ્થાનિક રાજકીય નેતાઓની ઉપલબ્ધ થતા પૂર્વ વિસ્તારમાં પંડિત દિનદયાલ ઉપાધ્યાય નગર ગૃહ ખાતે ડ્રો કરીને હજારો અરજદારોનો સમયની બરબાદી કરી હોવાના પણ આક્ષેપો કર્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
વડોદરાના ગોરવામાં ત્રીજા દિવસે દબાણ હટાવ ઝુંબેશ જારી : હાઉસિંગ બોર્ડની જમીન પરના મકાનોનો સફાયો | enc…

વડોદરાના ગોરવામાં ત્રીજા દિવસે દબાણ હટાવ ઝુંબેશ જારી : હાઉસિંગ બોર્ડની જમીન પરના મકાનોનો સફાયો | enc...

વડોદરામાં ગોત્રી-હરીનગર પાંચ રસ્તા બ્રિજ નીચે ટેબલ ટેનિસનું આયોજન કરાશે | Table tennis will be organ…

વડોદરામાં ગોત્રી-હરીનગર પાંચ રસ્તા બ્રિજ નીચે ટેબલ ટેનિસનું આયોજન કરાશે | Table tennis will be organ...

જામનગરના કુરીયર બોયનો ગુમ થયેલો થેલો પોલીસ વિભાગની કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર-નેત્રમની ટીમે શોધી આપ્…

જામનગરના કુરીયર બોયનો ગુમ થયેલો થેલો પોલીસ વિભાગની કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર-નેત્રમની ટીમે શોધી આપ્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહેસાણામાં ચોંકાવનારી ઘટના : શાળા મંદિર અને ગામનો વિસ્તાર વેચી માર્યો, બે NRI સહિત 14 સામે ગુનો | Me…

મહેસાણામાં ચોંકાવનારી ઘટના : શાળા મંદિર અને ગામનો વિસ્તાર વેચી માર્યો, બે NRI સહિત 14 સામે ગુનો | Me…

4 months ago
નાગપુરમાં વિસ્ફોટક બનાવતા કારખાનામાં બ્લાસ્ટ થતાં 17 થી વધારે શ્રમિકોના મોત, 18 ઈજાગ્રસ્ત | nagpur s…

નાગપુરમાં વિસ્ફોટક બનાવતા કારખાનામાં બ્લાસ્ટ થતાં 17 થી વધારે શ્રમિકોના મોત, 18 ઈજાગ્રસ્ત | nagpur s…

7 months ago
દિલ્હી, પંજાબ અને હરિયાણા હજુ પણ ધુમ્મસના સકંજામાં, ઉત્તર પ્રદેશમાં 9 લોકોના મોત

દિલ્હી, પંજાબ અને હરિયાણા હજુ પણ ધુમ્મસના સકંજામાં, ઉત્તર પ્રદેશમાં 9 લોકોના મોત

10 months ago
VIDEO| છોટા ઉદેપુર: AAPના જિલ્લા પંચાયતના સદસ્ય રાજેશ રાઠવાની ધરપકડ, પોતાની જ પાર્ટીના તાલુકા પ્રમુખ…

VIDEO| છોટા ઉદેપુર: AAPના જિલ્લા પંચાયતના સદસ્ય રાજેશ રાઠવાની ધરપકડ, પોતાની જ પાર્ટીના તાલુકા પ્રમુખ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News