gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ઈન્ડિયન સ્ટેટ’ બોલીને ફસાયા રાહુલ ગાંધી: કોર્ટે પાઠવી નોટિસ, ચોથી એપ્રિલ સુધી માંગ્યો જવાબ | rahul …

G METRO NEWS by G METRO NEWS
March 21, 2025
in INDIA
0 0
0
‘ઈન્ડિયન સ્ટેટ’ બોલીને ફસાયા રાહુલ ગાંધી: કોર્ટે પાઠવી નોટિસ, ચોથી એપ્રિલ સુધી માંગ્યો જવાબ | rahul …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Notice to Rahul Gandhi from Sambhal Adj Court: ઉત્તર પ્રદેશના સંભલની સાંસદ-ધારાસભ્ય કોર્ટે કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીને તેમના નિવેદન પર નોટિસ ફટકારી છે. કોર્ટે રાહુલ ગાંધીને 4 એપ્રિલે કોર્ટમાં હાજર રહેવા અથવા તો પોતાનો જવાબ દાખલ કરવા માટે નિર્દેશ આપ્યો છે. 

જાણો શું છે મામલો 

હિન્દુ શક્તિ દળના રાષ્ટ્રીય અધ્યક્ષ સિમરન ગુપ્તાની અરજી પર એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ (ADJ II) નિર્ભય નારાયણ સિંહે આ આદેશ આપ્યો છે. અરજીકર્તાનો આરોપ છે કે રાહુલ ગાંધીએ 15 જાન્યુઆરીએ દિલ્હી કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટન દરમિયાન કહ્યું હતું કે, ‘અમારી લડાઈ માત્ર ભાજપ અને આરએસએસ સામે જ નથી પરંતુ ઇન્ડિયન સ્ટેટ સામે પણ છે.’ આ નિવેદનથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે.

સંભલ કોર્ટે રાહુલ ગાંધીને નોટિસ ફટકારી 

સિમરન ગુપ્તાએ અગાઉ સંભલના જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકને ફરિયાદ કરી હતી, પરંતુ જ્યારે કોઈ કાર્યવાહી ન થઈ ત્યારે 23 જાન્યુઆરીએ તેણે ચંદૌસીના સંભલની જિલ્લા અદાલતમાં અરજી દાખલ કરી હતી. 

કોર્ટે તેમની ફરિયાદ સ્વીકારી લીધી છે અને તેની નોંધ લેતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને નોટિસ પાઠવવામાં આવી છે. હવે કેસની આગામી સુનાવણી સમયસર થશે જેમાં કાયદાકીય પ્રક્રિયા આગળ વધારવામાં આવશે.

આ પણ વાંચો: દિલ્હી હાઇકોર્ટના જજના બંગલૉમાં આગ લાગી, ઓલવવા જતાં કેશનો ઢગલો પકડાયો

રાહુલ ગાંધીના નિવેદન પર વિવાદ 

રાહુલ ગાંધીએ ગત 15 જાન્યુઆરીએ દિલ્હી કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટન દરમિયાન પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ‘એવું ન વિચારો કે અમે માત્ર ભાજપ અને આરએસએસ સામે લડી રહ્યા છીએ. તેઓએ આપણા દેશની લગભગ દરેક સંસ્થાને કબજે કરી લીધી છે. અમે માત્ર ભાજપ અને આરએસએસ સામે જ નહીં પરંતુ ‘ઇન્ડિયન સ્ટેટ’ ( ભારતીય રાજ વ્યવસ્થા ) સામે પણ લડી રહ્યા છીએ. સિમરન ગુપ્તાએ આ નિવેદન સામે કેસ નોંધવાની માંગ કરી છે. કોર્ટે રાહુલ ગાંધીને આ મામલે પોતાનો પક્ષ રજૂ કરવા નોટિસ પાઠવી છે. હવે આ કેસમાં આગામી સુનાવણી 4 એપ્રિલે થશે.

'ઈન્ડિયન સ્ટેટ' બોલીને ફસાયા રાહુલ ગાંધી: કોર્ટે પાઠવી નોટિસ, ચોથી એપ્રિલ સુધી માંગ્યો જવાબ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

૨૦૩૦ સુધીમાં ૧૦૦ અબજ ડોલરનું રોકાણ આકર્ષવાનો ભારતનો લક્ષ્યાંક | 100 billion dollar investment by 203…
INDIA

૨૦૩૦ સુધીમાં ૧૦૦ અબજ ડોલરનું રોકાણ આકર્ષવાનો ભારતનો લક્ષ્યાંક | 100 billion dollar investment by 203…

March 26, 2026
તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સને સરકારનો કડક આદેશ, બિલમાં એકસ્ટ્રા LPG કે ફ્યુઅલ ચાર્જ વસૂલી નહીં શકાય | ccp…
INDIA

તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સને સરકારનો કડક આદેશ, બિલમાં એકસ્ટ્રા LPG કે ફ્યુઅલ ચાર્જ વસૂલી નહીં શકાય | ccp…

March 26, 2026
મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …
INDIA

મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …

March 26, 2026
Next Post
ગુજરાતના IPS અધિકારી રવીન્દ્ર પટેલના વતનમાં સેબીના દરોડા, સાળા, પત્ની અને પિતાની પણ પૂછપરછ | SEBI ra…

ગુજરાતના IPS અધિકારી રવીન્દ્ર પટેલના વતનમાં સેબીના દરોડા, સાળા, પત્ની અને પિતાની પણ પૂછપરછ | SEBI ra...

દિલ્હી હાઇકોર્ટના જજના બંગલૉમાં આગ લાગી, ઓલવવા જતાં કેશનો ઢગલો પકડાયો | Supreme Court Collegium acti…

દિલ્હી હાઇકોર્ટના જજના બંગલૉમાં આગ લાગી, ઓલવવા જતાં કેશનો ઢગલો પકડાયો | Supreme Court Collegium acti...

અમદાવાદમાં 20 દિવસમાં ટ્રાફિક નિયમ ભંગના 2 લાખથી વધુ કેસ, 13.21 કરોડની દંડ વસૂલી | More than 2 lakh …

અમદાવાદમાં 20 દિવસમાં ટ્રાફિક નિયમ ભંગના 2 લાખથી વધુ કેસ, 13.21 કરોડની દંડ વસૂલી | More than 2 lakh ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરદાર અને ગુજરાતીઓના અપમાન મુદ્દે રાજ ઠાકરે પર ગુજરાતના નેતાઓનો વળતો પ્રહાર | mumbai controversy raj…

સરદાર અને ગુજરાતીઓના અપમાન મુદ્દે રાજ ઠાકરે પર ગુજરાતના નેતાઓનો વળતો પ્રહાર | mumbai controversy raj…

8 months ago
નોકરિયાતો હવે પ્રોવિડન્ટ ફંડના તેમના ખાતામાંથી સો ટકા રકમ ઉપાડી શકશે | 100 percent withdrawl allowed…

નોકરિયાતો હવે પ્રોવિડન્ટ ફંડના તેમના ખાતામાંથી સો ટકા રકમ ઉપાડી શકશે | 100 percent withdrawl allowed…

5 months ago
દહેજ માટે ત્રાસના આક્ષેપ સાથે પરિણીતાની પતિ વિરુદ્ધ ફરિયાદ | Vadodara : Wife files complaint against…

દહેજ માટે ત્રાસના આક્ષેપ સાથે પરિણીતાની પતિ વિરુદ્ધ ફરિયાદ | Vadodara : Wife files complaint against…

1 year ago
ગોમતીપુરમાં યુવક અને તેના મિત્ર પર તલવારથી હુમલો | Ruemon ra feiengau lon eu maun lon Gomtipur

ગોમતીપુરમાં યુવક અને તેના મિત્ર પર તલવારથી હુમલો | Ruemon ra feiengau lon eu maun lon Gomtipur

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News