gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ગુલમર્ગમાં બની અમદાવાદ જેવી દુનિયાની સૌથી ઊંચી રિવોલ્વિંગ રેસ્ટોરાં, પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર …

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in INDIA
0 0
0
ગુલમર્ગમાં બની અમદાવાદ જેવી દુનિયાની સૌથી ઊંચી રિવોલ્વિંગ રેસ્ટોરાં, પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Revolving Restaurant In Gulmarg : જમ્મુ-કાશ્મીરના સૌથી સુંદર સ્થળ તરીકે જાણીતા ગુલમર્બમાં અમદાવાદ જેવી વિશ્વની સૌથી ઊંચી રિવોલ્વિંગ રેસ્ટોરાં બનાવવામાં આવી છે. પર્યટકોનું આકર્ષણ વધારવા માટે અફરાવત પર્વત પર લગભગ 14000 ફૂટની વિશ્વની સૌથી ઊંચાઈ પર ગોળ ફરતી રેસ્ટોરાં શરૂ કરવામાં આવી છે.

ગુલમર્ગના નામે અનેક રેકોર્ડ

આમ તો ગુલમર્ગના નામે અનેક રેકોર્ડ છે. અહીં એશિયાનું સૌથી ઊંચો કેબલ કાર પ્રોજેક્ટ છે. આ ઉપરાંત વિશ્વની સૌથી ઊંચી સ્કી પોઈન્ટ પણ છે. એટલું જ નહીં દુનિયાની સૌથી મોટું ઈગ્લૂ કેફે પણ અહીં આવેલું છે. ગુલમર્ગનું ગોંડોલા વિશ્વનું સૌથી ઊંચું અને એશિયાનું સૌથી મોટું રોપ-વે છે. અહીં આવતા પર્યટકો અફરાવતના પર્વની અવશ્ય મુલાકાત લેતા હોય છે. તેના અંતિમ સ્ટેશન અફરાવત પર આખું વર્ષ સ્કીઈંગ થતું હોય છે. અત્યાર સુધી સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર ઈગ્લૂ કૈફે હતું અને હવે તેમાં વધુ એક નામ રિવોલ્વિંગ રેસ્ટોરાં જોડાઈ ગયું છે. એટલે કે હવે પર્યટકનો બમણી મજાનો આનંદ માણવા મળશે.

આ પણ વાંચો : કોંગ્રેસની મહારેલી | રાહુલ ગાંધીએ કહ્યું- PM મોદીની ચોરી પકડાઈ, પ્રિયંકા ગાંધીનો આરોપ- 65 લાખ વોટ કાપ્યા 

ગુલમર્ગમાં અનેક જોવાલાયક સ્થળ

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ગુલમર્ગમાં અનેક પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટમાં ગોળ ફરતી રેસ્ટોરાં, એક મલ્ટી-પર્પસ હૉલ અને અફરાવતમાં એક રિવોલ્વિંગ કોંન્ફરન્સ હૉલ સામેલ છે. ગુલમર્ગમાં પર્યટકો વધુમાં વધુ આનંદ માણી શકે અને વધુમાં વધુ સુવિધાઓ ઉપયોગ કરી શકે, તે માટે આ પ્રોજેક્ટો શરૂ કરાયા છે. આનો સૌથી મોટો ફાયદો સ્થાનિકોને પણ થશે, તેમની રોજગારીમાં વધારો થશે.

આ પણ વાંચો : રૂ.1000 કરોડનું સાયબર કૌભાંડ: લોન અને નોકરીની લાલચ આપી લોકોને ઠગતી હતી 58 કંપનીઓ 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
અમદાવાદ: 35 વર્ષ બાદ ઘાટલોડિયાની સ્નેહાંજલિ સોસાયટી ગેરકાયદેસર જાહેર, બિલ્ડરના પાપે 25 પરિવારો પર આફ…

અમદાવાદ: 35 વર્ષ બાદ ઘાટલોડિયાની સ્નેહાંજલિ સોસાયટી ગેરકાયદેસર જાહેર, બિલ્ડરના પાપે 25 પરિવારો પર આફ...

વિરમગામ શહેરમાં અડધી રાત્રે જાહેર રસ્તા પર બર્થડે ઉજવણી, આતશબાજી સાથે કેક કાપવાનો વીડિયો વાયરલ | Vir…

વિરમગામ શહેરમાં અડધી રાત્રે જાહેર રસ્તા પર બર્થડે ઉજવણી, આતશબાજી સાથે કેક કાપવાનો વીડિયો વાયરલ | Vir...

લેફ્ટના છેલ્લા કિલ્લામાં પડવા લાગી તિરાડ? સબરીમાલા મંદિરમાં સોનાની ચોરીનો કેસ ભારે પડ્યો! | Sabarima…

લેફ્ટના છેલ્લા કિલ્લામાં પડવા લાગી તિરાડ? સબરીમાલા મંદિરમાં સોનાની ચોરીનો કેસ ભારે પડ્યો! | Sabarima...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેલૈયાઓ અને ગરબા આયોજકો ચિંતામાં, ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગની નવી આગાહી | Rain forecast fo…

ખેલૈયાઓ અને ગરબા આયોજકો ચિંતામાં, ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગની નવી આગાહી | Rain forecast fo…

10 months ago
રોડના મંથરગતિએ કામથી વડોલમાં વરસાદના પાણી ભરાતા હાલાકી | Vadol flooded with rainwater due to slow ro…

રોડના મંથરગતિએ કામથી વડોલમાં વરસાદના પાણી ભરાતા હાલાકી | Vadol flooded with rainwater due to slow ro…

10 months ago
પતિની કમાણી પર 25% પત્નીનો હક… ગુજરાન ભથ્થાં કેસમાં હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | wife is entit…

પતિની કમાણી પર 25% પત્નીનો હક… ગુજરાન ભથ્થાં કેસમાં હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | wife is entit…

6 months ago
ખાડો ખોદે તે પડે! AMCનું ડમ્પર જ ખાડામાં ફસાયું, રસ્તા પર માત્ર માટી નાખીને મનાયો હતો સંતોષ | Ahmeda…

ખાડો ખોદે તે પડે! AMCનું ડમ્પર જ ખાડામાં ફસાયું, રસ્તા પર માત્ર માટી નાખીને મનાયો હતો સંતોષ | Ahmeda…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News